gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી | Brother stabbed sister to death in a fi…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
સગા ભાઈએ ઉશ્કેરાટમાં બહેનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી | Brother stabbed sister to death in a fi…
2
VIEWS
Share on FacebookShare on Twitter

બગસરા તાલુકાના સાપર ગામનો ચકચારી બનાવ

મામા-ફઈના પિતરાઈ ભાઈ-બહેન પ્રમાંધ બનીને ભાગી જતાં બન્નેના પરિવાર વચ્ચે થયેલા મનદુઃખનો કરૂણ અંજામ

અમરેલી,બગસરા: બગસરા તાલુકાના સાપર ગામમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં સંતાનોના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં એક ભાઈએ પોતાની સગી બહેનની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. જેમાં મામા-ફઈના પિતરાઈ ભાઈ-બહેન પ્રમાંધ બનીને ભાગી જતાં બન્નેના પરિવાર વચ્ચે થયેલા મનદુઃખના ઉશ્કેરાટમાં આ કરુણ બનાવ બન્યો હતો, જેમાં એક માતાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, બગસરા તાલુકાના સાપર ગામમાં રહેતા ગીતાબેન ચૌહાણ (ઉ.વ.૫૦)ની આજે તેમના જ મકાનમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપ તેમના સગા ભાઈ નરેશભાઈ ખીમજીભાઈ ચૌહાણ પર મૂકવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, મૃતક ગીતાબેનના દીકરા અને આરોપી એવા સગાભાઈ નરેશભાઈની દીકરી એટલે કે મામા-ફઈના પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પ્રેમસંબંધ હતો.

આ વાતની જાણ થતાં જ બન્ને પરિવારો વચ્ચે મનદુઃખ ચાલતું હતું. આ દરમિયાન યુવક-યુવતી બંને ઘરેથી ભાગી ગયા હતા. જેથી ખબર પડતા દીકરીના પિતા નરેશભાઈ ભારે ગુસ્સામાં આવી ગયા હતા. આ જ ક્રોધમાં તેમણે પોતાની સગી બહેન ગીતાબેન પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સનસનાટીભર્યા હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 

ભારે અરેરાટીજનક ઘટનાની જાણ થતાં જ બગસરા મામલતદાર અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. એ.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી નરેશભાઈને પકડી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવીને સઘન શોધખોળ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
આણંદના સરદાર ગંજમાં તસ્કરોનો તરખાટ : 15 થી વધુ દુકાનોના તાળા તોડી ચોરી | Smugglers raid Sardar Ganj …

આણંદના સરદાર ગંજમાં તસ્કરોનો તરખાટ : 15 થી વધુ દુકાનોના તાળા તોડી ચોરી | Smugglers raid Sardar Ganj ...

ચોરવાડ નજીક મેઘલ નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત | A young man drowned while bathing in th…

ચોરવાડ નજીક મેઘલ નદીમાં ન્હાવા પડેલા યુવકનું ડૂબી જતાં મોત | A young man drowned while bathing in th...

રૂ. 74 હજારના એમ. ડી. ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with M D drugs worth Rs …

રૂ. 74 હજારના એમ. ડી. ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with M D drugs worth Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે | ED to return assets worth Rs 15 000 cro…

ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે | ED to return assets worth Rs 15 000 cro…

1 year ago
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

2 months ago
સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s…

સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s…

1 year ago
ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસ…

ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News