gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝાલાવાડમાં આજથી ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થશે | Ganesh festival to begin in Jhalawar tod…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
ઝાલાવાડમાં આજથી ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થશે | Ganesh festival to begin in Jhalawar tod…
1
VIEWS
Share on FacebookShare on Twitter

શેરી, મહોલ્લા રહેણાંક મકાનોમાં દાદાની મૂર્તિની સ્થાપના કરાશે

જાહેર ગણેશ મહોત્સવમાં આરતી, પ્રસાદ, લોકડાયરો, મ્યુઝીકલ નાઈટ, રાસ-ગરબા સહિતના કાર્યક્રમો યોજાશે

સુરેન્દ્રનગર –  સમગ્ર દેશ સાથે છેલ્લા ઘણા વર્ષોથી ઝાલાવાડમાં પણ ગણેશ મહોત્સવની ઘામઘૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજથી શરૃ થતાં ગણેશ મહોત્સવને લઈ ભક્તો સહિત ઝાલાવાડવાસીઓ ઉત્સુક બન્યા છે. આ ઉપરાંત રહેણાંક મકાન તેમજ શેરી, મહોલ્લાઓમાં પણ ગણપતિની મૂર્તીની સ્થાપના કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં  આવ્યો હતો અને ગઈકાલે પૂર્વ દિવસે ગણપતિ દાદાની મૂર્તિની ખરીદીમાં ભીડ ઉમટી પડી હતી.

ઝાલાવાડમાં છેલ્લા ઘણા વર્ષોથી ભક્તિભાવપૂર્વક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેને ધ્યાને લઈ હાલ તૈયારીઓ ચાલી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારો જેમ કે શહેરના વાદીપરા યુવક મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શહેરના જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં, સિધ્ધિ વિનાયક ગૃપ દ્વારા શહેરના વૈભવલક્ષમી ફલેટ, કુંથુંનાથ દેરાસર રોડ પર મહાકાલ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શેરી, મહોલ્લાઓ સહિત અંદાજે ૪૦થી વધુ જગ્યાઓ પર જાહેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારોમાં યોજાતા જાહેર ગણપતિ મહોત્સવમાં દરરોજ પ્રસાદ, મહાઆરતી સહિત રાસગરબા, સત્યનારાયણ ભગવાનની કથા, આનંદના ગરબા, ડાયરો, મ્યુઝીકલ નાઈટ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. જ્યારે બીજી બાજુ શહેરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રોડ પર નાની સાઈઝથી લઈ મોટી સાઈઝની ગણપતિ દાદાની મૂર્તિઓ ખરીદીમાં અંત ઘડી સુધી ભારે ભીડ જોવા મળી હતી. ઘરે તેમજ શેરી મહોલ્લાઓમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરતાં લોકો મોટીસંખ્યામાં અહિંથી ગણપતિની મૂર્તિની ખરીદી કરી હતી. લોકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ગણપતિદાદાની મૂર્તિમાં ૨૦ થી ૨૪ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ તેમ છતાંય વિધ્નહર્તા ગણપતિદાદાની ભક્તો વાજતે ગાજતે આજથી સ્થાપના કરવા આતુર બન્યા છે. આજે ગણેશ ચતુર્થીના દિવસથી ઝાલાવાડમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે જ્યારે અલગ-અલગ મહોત્સવના આયોજકો તેમજ સેવાભાવી લોકો દ્વારા ગણેશ મહોત્સવના આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…
GUJARAT

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…

June 24, 2026
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…
GUJARAT

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

June 24, 2026
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …
GUJARAT

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

June 24, 2026
Next Post
‘કોઈ તમારાથી નારાજ છે પણ હા…’ ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ | somebody…

'કોઈ તમારાથી નારાજ છે પણ હા...' ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ | somebody...

વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat...

અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા | mumbai virar bu…

અડધી રાતે મુંબઈના વિરારમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 3 લોકોના મોત, 25 દટાયાની આશંકા | mumbai virar bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તરસાલીમાં સ્મશાન સુધીનો રસ્તો જ ગાયબ, વહેલીતકે બનાવી આપવાની માગ | demand to build road to t…

વડોદરાના તરસાલીમાં સ્મશાન સુધીનો રસ્તો જ ગાયબ, વહેલીતકે બનાવી આપવાની માગ | demand to build road to t…

10 months ago
વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું | Vadodara: AI Generated S…

વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું | Vadodara: AI Generated S…

9 months ago
બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of ac…

બે કરોડથી વધુના છેતરપિંડી કેેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of ac…

9 months ago
શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News