gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gadchiroli Encounter : મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ દરમિયાન બંને તરફથી સામસામે આડેધડ ગોળીબાર થયો છે, જેમાં પોલીસે ચાર માઓવાદીને ઠાર કર્યા છે. ઘટના સ્થળ પરથી મોટી સંખ્યામાં દારુગોળો જપ્ત કરવામાં આવ્યો છે. અથડામણમાં માર્યા ગયેલા માઓવાદીમાં ત્રણ મહિલા અને એક પુરુષ હોવાનું સામે આવ્યું છે.

માઓવાદી છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની કાર્યવાહી

મળતા અહેવાલો મુજબ, ગટ્ટા દલમ, કંપની નંબર-10 અને ગઢચિરોલી ડિવિઝનના માઓવાદીઓઓ ગઢચિરોલી-નારાયણપુર સીમા પાસેના કોપરશી જંગલ વિસ્તારમાં છુપાયેલા હોવાની પોલીસને ગુપ્ત સૂચના મળી હતી. ત્યારબાદ એડિશનલ પોલીસ અધિક્ષક એમ.રમેશની આગેવાની હેઠળ સી60ની 19 ટીમો અને સીઆરપીએફ ક્યૂએટીની બે ટીમો માઓવાદીઓને શોધવા માટે ત્યાં પહોંચી હતી.

આ પણ વાંચો : મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઈવે ‘લુપ્ત’, ટોલ પ્લાઝાની ઉપરથી વહી રહી છે નદી

માઓવાદીઓનો આડેધડ ગોળીબાર

જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, છતાં ટીમોએ સવારથી ત્યાં શોધખોળ અભિયાન ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન માઓવાદીઓએ અચાનક પોલીસ દળ પર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. તો પોલીસે પણ માઓવાદીઓને વળતો જવાબ આપ્યો હતો. લગભગ આઠ કલાક સુધી અથડામણ ચાલી હતી, જેમાં ત્રણ મહિલા સહિત ચાર માઓવાદીઓને જ ઠાર કરી દેવાયા છે. પોલીસની ટીમોએ ઘટનાસ્થળ પરથી એક એસએલઆર રાઈફલ, બે ઈન્સાસ રાઈફલ અને 1.303 રાઈફલ જપ્ત કરી છે.

આ પણ વાંચો : ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું 95 ટકા ચાંદી નકલી, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ પછી હોબાળો | vaishno devi…
INDIA

April 22, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…

Next Post
મૂળ ગુજરાતના જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક, જસ્ટિસ નાગરત્નાએ કર્યો હતો વિરોધ…

મૂળ ગુજરાતના જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક, જસ્ટિસ નાગરત્નાએ કર્યો હતો વિરોધ...

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર | heavy rain alert…

દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું ઍલર્ટ, રાજ્યમાં હજુ 6 દિવસ રહેશે મેઘમહેર | heavy rain alert...

મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઇવે ‘લુપ્ત’, ટોલ પ્લાઝાની ઉપરથી વહી…

મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઇવે 'લુપ્ત', ટોલ પ્લાઝાની ઉપરથી વહી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર: ખાંભા-જાફરાબાદ જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા | unseasonal rain f…

6 months ago
ટ્રેનમાં મુસાફરોને બેહોશ કરીને કિંમતી મુદ્દામાલની ચોરી કરતો શખ્સ ઝડપાયો | ahmedabad railway police n…

1 month ago
અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

5 months ago
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ, 167 તાલુકામાં 20 ઈંચથી વધુ મેઘમહેર, સૌથી વધુ વલસાડમાં 78 ઈંચ | Gujarat M…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News