gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધોરણ-10-12ની માર્કશીટમાં ભૂલો છે, તો તે સુધારી શકાશે, CBSEએ શરૂ કરી નવી સિસ્ટમ, જાણો પ્રક્રિયા | CBS…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in INDIA
0 0
0
ધોરણ-10-12ની માર્કશીટમાં ભૂલો છે, તો તે સુધારી શકાશે, CBSEએ શરૂ કરી નવી સિસ્ટમ, જાણો પ્રક્રિયા | CBS…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE News : સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2026માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ માટેની તૈયારીઓ આરંભી દીધી છે. બોર્ડે તમામ સંબંધીત શાળાઓને પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની સૂચિ (List of Candidates – LOC) તૈયાર કરવા માટે ખાસ નિર્દેશો જારી કર્યા છે. 

માર્કશીટ અને સર્ટિફિકેટ ભૂલો સુધારવા નવી સિસ્ટમ

આ સાથે બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં નવી સિસ્ટમની પણ જાહેરાત કરી છે. આ મુજબ હવે વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ અને સર્ટિફિકેટમાં રહેલી ભૂલોને સરળતાથી સુધારી શકશે. નવા નિયમ અનુસાર ધોરણ 10 અને 12ની માર્કશીટ તેમજ સર્ટિફિકેટમાં નામ, જન્મતારીખ અને અન્ય વિગતોમાં રહેલી ભૂલોને સુધારવા માટે એક ખાસ સિસ્ટમ લાવવામાં આવી છે.

આ પણ વાંચો : કેન્દ્રીય કેબિનેટે તહેવાર ટાણે નાના દુકાનદારો, ફેરિયાઓ, લારીવાળાને આપી ભેટ, જાણો શું કરી જાહેરાત

વિદ્યાર્થીઓને વિગતો તપાસવા સ્લિપ અપાશે

શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની LOC સબમિટ કર્યા બાદ બોર્ડ દ્વારા એક ડેટા વેરિફિકેશન સ્લિપ જારી કરવામાં આવશે. તેમાં વિદ્યાર્થી, તેના માતા-પિતા-વાલીનું નામ, જન્મતારીખ અને પસંદ કરેલા વિષયો જેવી મહત્વપૂર્ણ માહિતી હશે. આ સ્લિપ વિદ્યાર્થીઓને અપાશે, જેથી તેઓ તેમાં રહેલી વિગતો ચકાસી શકશે અને જો કોઈ ભૂલ હોય તો તેનો સુધારો કરાવી શકશે.

જન્મતારીખ સહિતની બાબતોના ભૂલ હશે તો સુધારો કરી શકાશે

જો આ વેરિફિકેશન સ્લિપમાં કોઈ સુધારા હશે તો શાળાએ તેને સુધારવા માટેની વિનંતી બોર્ડને મોકલશે. ત્યારબાદ પરીક્ષા ફોર્મ ભરતી વધતે સુધારા પ્રક્રિયા શરૂ કરાશે. જોકે આ પ્રક્રિયા માત્ર ચોક્કસ સમયગાળા માટે જ ઉપલબ્ધ રહેશે. 

ભૂલો સુધારવા માટે તારીખ જાહેર કરાઈ

બોર્ડના પરિપત્રમાં જણાવ્યા મુજબ, ડેટા વેરિફિકેશન સ્લિપમાં સુધારા માટેનો સમયગાળો 13 ઑક્ટોબરથી 27 ઑક્ટોબર સુધીનો રહેશે. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને શાળાઓ ભૂલો સુધારી શકશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે એકવાર આ સમય મર્યાદા સમાપ્ત થઈ ગયા પછી કોઈપણ પ્રકારનો સુધારો સ્વીકારવામાં આવશે નહીં.

આ પણ વાંચો : ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…
INDIA

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

February 14, 2026
Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…
INDIA

Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

February 14, 2026
જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …
INDIA

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

February 14, 2026
Next Post
તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ …

તરણેતરની પાંચાળભૂમિમાં શૂરવીરતાની ગાથા: દ્રૌપદીનું સ્વયંવર, ભીમોરાનો કિલ્લો અને ભીમની ગુફાનો ઇતિહાસ ...

કયા કારણોસર ભારત અમેરિકાના આકરા ટેરિફનો ભોગ બન્યું, જાણો વેપારી સંબંધોમાં અણબનાવનો ઘટનાક્રમ | Why In…

કયા કારણોસર ભારત અમેરિકાના આકરા ટેરિફનો ભોગ બન્યું, જાણો વેપારી સંબંધોમાં અણબનાવનો ઘટનાક્રમ | Why In...

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા – મઉ સ્પેશ્યલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરાયા | Western Railway extends Vadoda…

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા – મઉ સ્પેશ્યલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરાયા | Western Railway extends Vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જીલ્લાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતા એકનું મોત, બે સારવાર હેઠળ | One dies due to electrocution…

વડોદરા જીલ્લાના વાઘોડિયામાં વીજ કરંટ લાગતા એકનું મોત, બે સારવાર હેઠળ | One dies due to electrocution…

4 months ago
ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેના ફાયદા

ભારતમાં ચિપ આધારિત ઈ-પાસપોર્ટ લોન્ચ, નવી સુવિધાથી વેઈટિંગ સહિત અનેક ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો તેના ફાયદા

9 months ago
બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

2 months ago
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હેમ સિંહ ભડાણાનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા | Forme…

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હેમ સિંહ ભડાણાનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા | Forme…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News