gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News : દેશભરમાં આજે સોમવાર (31 માર્ચ, 2025) ના રોજ ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે ઈદ પર્વ પર ગુજરાતના વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં આવેલા મોલમાં મોટી સંખ્યામાં બાળકો પ્રવેશી ધમાચકડી મચાવતા હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે મોલ મેનેજરને એક કલાક માટે મોલ બંધ રાખવાની ફરજ પડી હતી. મોલમાં ઘણાં-બધાં દોડા-દોડી સહિતની પ્રવૃત્તિ કરતાં હોવાના વીડિયો સામે આવ્યા છે. 

મોલમાં બાળકો ઉમટ્યાં

વડોદરામાં આજે સોમવારે ઈદ પર્વ નિમિત્તે શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા મોલમાં મોટી સંખ્યામાં બાળકી આવીને ધમાચકડી કરતાં હોવાની એક કલાક માટે મોલ બંધ રાખવાની નોબત આવી હતી. જો કે, અચાનક મોલ બંધ કરાતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. 

આ પણ વાંચો: VIDEO : મહેસાણાના ઉચરપી ગામ પાસે ટ્રેઈની વિમાન ક્રેશ, મહિલા પાઈલટ ઈજાગ્રસ્ત

જ્યારે મોલ મેનેજરે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, ‘ઈદ હોય મોટી સંખ્યામાં ટોળા સાથે બાળકો મોલમાં પ્રવેશી મોલમાં દોડાદોડી કરી ધમાચકડી મચાવી હતી. એસ્કેલેટર ઉપર પણ દોડાદોડી કરવા સાથે રેલિંગ ઉપર લટકી રહ્યા હતા. આ બાળકોની સાચવણી માટે સાથે જવાબદાર વ્યક્તિ અથવા માતા-પિતા હતા નહી. બાળકોને કંટ્રોલ ન કરી શકતા કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે એક કલાક માટે મોલ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ  રાબેતા મુજબ મોલ શરૂ કર્યો હતો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
ઔરંગઝેબની કબરનો વિવાદ આરએસએસના વરિષ્ઠ નેતાએ બીન જરુરી ગણાવ્યો | Senior RSS leader calls Aurangzeb’s …

ઔરંગઝેબની કબરનો વિવાદ આરએસએસના વરિષ્ઠ નેતાએ બીન જરુરી ગણાવ્યો | Senior RSS leader calls Aurangzeb's ...

PM મોદી નિવૃત્તિની વાત કરવા સંઘ કાર્યાલય ગયા હતા, રાઉતના દાવાથી રાજકીય ગરમાવો | Sanjay Raut said PM …

PM મોદી નિવૃત્તિની વાત કરવા સંઘ કાર્યાલય ગયા હતા, રાઉતના દાવાથી રાજકીય ગરમાવો | Sanjay Raut said PM ...

કુણાલ કામરાના ઘરે પહોંચી મુંબઈ પોલીસ, કૉમેડિયને કહ્યું, ‘તમારો સમય બરબાદ…’ | Mumbai Police Reached…

કુણાલ કામરાના ઘરે પહોંચી મુંબઈ પોલીસ, કૉમેડિયને કહ્યું, ‘તમારો સમય બરબાદ...’ | Mumbai Police Reached...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલ પ્રાણાયામના રસ્તે ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી લોકો ત્રાસ…

વડોદરાના હરણી-વારસિયા રીંગ રોડ પર પંચશીલ પ્રાણાયામના રસ્તે ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી લોકો ત્રાસ…

8 months ago
કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો | A minor who set out to deliver liquor …

કવાંટથી ભાવનગર દારૂ પહોંચાડવા નીકળેલો સગીર વડોદરામાં ઝડપાયો | A minor who set out to deliver liquor …

4 months ago
માર્ચમાં 39 ટકા ઇક્વિટી ફંડોએ બેન્ચમાર્ક કરતાં વધુ સારું વળતર આપ્યું | 39% equity funds outperformed…

માર્ચમાં 39 ટકા ઇક્વિટી ફંડોએ બેન્ચમાર્ક કરતાં વધુ સારું વળતર આપ્યું | 39% equity funds outperformed…

1 year ago
પર્યાવરણને નુકસાન બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારી શકે : સુપ્રીમ

પર્યાવરણને નુકસાન બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દંડ ફટકારી શકે : સુપ્રીમ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News