gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જે થાય છે, સારું થાય છે’, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ | former CM Arvi…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
‘જે થાય છે, સારું થાય છે’, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ | former CM Arvi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Former CM Arvind Kejriwal Big Statement: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરૂવારે દિલ્હીમાં પોતાના ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. કેજરીવાલે પાર્ટીના જનપ્રતિનિધિઓને સંબોધિત કરતા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમનો વિશ્વાસ ઈશ્વરમાં છે અને ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. આજે દિલ્હીની જનતાને તેમની સરકારની યાદ આવવા લાગી છે અને આજે ચૂંટણી થાય તો તમામ બેઠકો જીતી જઈશું.

દિલ્હીમાં આપની ત્રણ વખતની સરકારને હટાવીને સત્તામાં આવેલી ભાજપના કામકાજની ટીકા કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હીમાં છ મહિનાથી… હું ભગવાનમાં ખૂબ માનું છું. હું સમજું છું ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે. છ મહિનામાં તેમણે એવું કરી દીધું દિલ્હીમાં, કદાચ ભગવાન એજ બતાવવા ઇચ્છતા હતા કે આમ આદમી પાર્ટી વાળા કેટલા સારા હતા. આજે જનતા યાદ કરી રહી છે. મારી પાસે ઘણા લોકો આવે છે, કોઈ કહે છે કે આજે ચૂંટણી થાય તો 60 બેઠકો આવશે, કોઈ કહે છે કે 65 આવી જશે, કોઈ કહે છે કે તમામ 70 બેઠકો જીતી જશો.’

આ પણ વાંચો: બિલ પર રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં અરજી ના કરી શકે રાજ્ય સરકાર: કેન્દ્રની દલીલ

કેજરીવાલે રેખા ગુપ્તાની સરકારની ટીકા કરતા કહ્યું કે, ‘લુટીયન્સ દિલ્હીમાં પણ પાંચ-પાંચ વખત લાઈટ જાય છે. 10 વર્ષમાં વીજળી ગઈ નહોતી. તમામ ઇનવર્ટર વાળાઓની દુકાનો બંધ થઈ ગઈ હતી. ફરી ખોલાવી નાખી. હું લુટીયન્સ દિલ્હીમાં રહું છું, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ભવનથી થોડે દૂર છે. મારા ઘરે રોજ 5-5 વખત વીજળી જાય છે. ક્યારેક અડધા કલાક માટે, તો ક્યારેક એક કલાક માટે. બાકી દિલ્હીના તો શું હાલ કરી નાખ્યા, આખી દિલ્હીમાં વીજળી ગુલ થઈ રહી છે. બાળકોની ફી વઘી દઈ, રોડ તૂટેલા પડ્યા છે. એક વરસાદમાં દિલ્હીના ખરાબ હાલ થઈ જાય છે. સીવર જામ પડ્યા છે, પાણી નથી આવી રહ્યું. ચોતરફ ઝૂંપડીઓ તોડી રહ્યા છે. ગરીબોનું જીવવું હરામ કરી નાખ્યું.’

'જે થાય છે, સારું થાય છે', દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ 2 - image

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સમજૂતી: કેજરીવાલ

આપ પ્રમુખે કહ્યું કે, 15 વર્ષમાં કોંગ્રેસનો જે હાલ થયો હતો, તે ભાજપ સરકારે 6 મહિનામાં કરી દીધા. 5 વર્ષ બાદ મોકો મળશે તેમને હટાવવાનો. તેમના આટલા નેતાની ધરપકડ થઈ જાય, કોંગ્રેસનો એક પણ નેતા શા માટે જેલ ન ગયા. નેશનલ હેરાલ્ડ કેસમાં અત્યાર સુધીમાં ગાંધી પરિવારના એક પણ વ્યક્તિને જેલ ન થઈ. 2014ની લોકસભા ચૂંટણી જીજાજીના નામ પર લડી અને જીતી ગયા પરંતુ તેના પર પણ કંઈ ન કરવામાં આવ્યું.

'જે થાય છે, સારું થાય છે', દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ 3 - image

મફત વીજળી બંધ કરવા જઈ રહ્યા છે: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે પોતાના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓએ આગામી ચૂંટણી સુધી જનતા વચ્ચે રહીને કામ કરવા કહ્યું. તેમણે કહ્યું કે, ‘જનતા વચ્ચે રહો. મને ખબર છે કે આ વીજળીની સબસિડી ખતમ કરવા જઈ રહ્યા છે. દિલ્હીમાં જે ફ્રી વીજળી મળી રહી છે, આ તેમને તકલીફ આપી રહી છે. જનતા વચ્ચે રહો, જનતાના સુખ-દુઃખમાં કામ આવો. ભગવાને મેસેજ આપ્યો છે કે જ્યાં સુધી આગામી ચૂંટણી ન થાય, આગામી ચૂંટણીમાં ફરી સરકાર ચલાવવાનો મોકો મળશે. ત્યાં સુધી જનતા વચ્ચે રહીને કામ કરતા રહો.’

'જે થાય છે, સારું થાય છે', દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પર બોલ્યા અરવિંદ કેજરીવાલ 4 - image

આ પણ વાંચો: ટ્રમ્પના આદેશના પાંચ જ કલાકમાં મોદીએ પાક. સાથે યુદ્ધ રોક્યું : રાહુલ ગાંધી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…
INDIA

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુ…

May 9, 2026
શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…
INDIA

શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…

May 9, 2026
બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…
INDIA

બંગાળમાં આજથી ‘શુભેન્દુ યુગ’, શપથ સમારોહમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યના CM હાજર રહેશે | PM Modi To…

May 9, 2026
Next Post
ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S…

ટેરિફની અસર! સોના-ચાંદી ફરી ઓલટાઈમ હાઈ, જાણો અમદાવાદમાં કેટલો વધ્યો ભાવ | gold price All time High S...

મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- ‘જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય’

મમતા બેનરજી લડી લેવાના મૂડમાં, કહ્યું- 'જ્યાં સુધી જીવતી છું, ત્યાં સુધી કોઈનો મત અધિકાર નહીં છીનવાય'

ગુજરાતમાં 118 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી, ગૃહ વિભાગનો આદેશ | 118 police sub inspectors transferred…

ગુજરાતમાં 118 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલી, ગૃહ વિભાગનો આદેશ | 118 police sub inspectors transferred...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ઝટકો, 80,000 કરોડ ઉપરાંતની એક્સપોર્ટને અસર થશે | gujarat i…

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ઝટકો, 80,000 કરોડ ઉપરાંતની એક્સપોર્ટને અસર થશે | gujarat i…

1 year ago
જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે…’ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત

જજ બદલાઈ જતાં ચુકાદા પણ બદલાઈ જાય છે…’ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ નાગરત્ના પણ ચિંતિત

5 months ago
પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, મૃત્યુઆંક વધીને 6 થયો | Five killed …

પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, મૃત્યુઆંક વધીને 6 થયો | Five killed …

1 year ago
‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

‘મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવા ગંભીર મુદ્દા પર રાજકારણ કરવું યોગ્ય નહીં’, સંકટ મુદ્દે પ્રિયંકા ગાંધીએ સંસદ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News