gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in INDIA
0 0
0
હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Assam Land Transaction SOP : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્મા સરમાએ હિન્દુ, મુસ્લિમ સહિતની જમીન વેંચવા મામલે મોટો નિર્ણય લીધો છે. તેમના જણાવ્યા મુજબ, આસામ મંત્રીમંડળે વિવિધ ધર્મોના લોકો વચ્ચે જમીન વહેંચણી માટમે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) લાગુ કરી છે.

વિવિધ ધર્મોના લોકો વચ્ચે જમીન સોદાને ગંભીરતાથી ચકાસાશે

નવા નિયમ મુજબ જો કોઈ હિન્દી કોઈ મુસ્લિમને, કોઈ મુસ્લિમ કોઈ હિન્દુને અથવા કોઈ અન્ય ધર્મ જેમ કે ખ્રિસ્તી, બૌદ્ધ અથવા જૈન ધર્મના વ્યક્તિને જમીન વેચશે તો તેને ‘આંતર-ધાર્મિક વ્યવહાર’ માનવામાં આવશે અને તેઓ વચ્ચે થયેલા જમીન સોદાને ગંભીરતાથી ચકાસવામાં આવશે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય આંતર-ધાર્મિક જમીન ખરીદ-વેચાણ પર નિયંત્રણ રાખીને રાજ્યની સુરક્ષા અને સામાજિક સંતુલન જાળવવાનો છે. કેબિનેટ બેઠક બાદ સીએમ સરમા (Assam CM Himanta Biswa Sarma)એ પત્રકારોને આ નવી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી હતી. 

જાણો જમીન સોદાની સંપૂર્ણ પ્રક્રિયા

અરજી સૌથી પહેલા અંચલ અધિકારી પાસે જમા કરાવવી પડશે, જે પ્રાથમિક ચકાસણી કરશે. જો સોદો એક જ ધર્મના લોકો વચ્ચે હોય તો કોઈ વધારાની તપાસ જરૂરી નથી. પરંતુ આંતર-ધાર્મિક વ્યવહારના કિસ્સામાં, ફાઇલ ઉપાયુક્ત (DC) પાસે મોકલવામાં આવશે, જે તેને રાજસ્વ વિભાગ અને ત્યારબાદ આસામ પોલીસની વિશેષ શાખા (SB) પાસે મોકલશે. અરજી સૌપ્રથમ અંચલ અધિકારીને સુપરત કરવી પડશે. પ્રારંભિક ચકાસણી બાદ આ પ્રસ્તાવ ઉપાયુક્ત (DC)ને મોકલવામાં આવશે. જો જમીનનો વ્યવહાર એક જ ધર્મના પક્ષકારો વચ્ચે હોય, તો તેમાં કોઈ વિશેષ તપાસની જરૂર નથી. જો આંતર-ધાર્મિક વ્યવહારના કિસ્સામાં ઉપાયુક્ત (DC) ફાઈલને મહેસૂલ વિભાગમાં મોકલશે. ત્યારબાદ, મહેસૂલ વિભાગના એક નોડલ અધિકારી આ ફાઇલને આસામ પોલીસની વિશેષ શાખા (SB)ને મોકલશે.

આ પણ વાંચો : VIDEO : કર્ણાટકના મેંગલોરમાં મોટી દુર્ઘટના, બસ સ્ટેન્ડ સાથે બસ ટકરાતા 5ના મોત, 7ને ઈજા

જમીન સોદના ચાર મહત્ત્વના મુદ્દા

વિશેષ શાખા જે ચાર મુખ્ય મુદ્દાઓ પર તપાસ કરશે કરશે, તે મુજબ જમીનની માલિકીની કાયદેસરતા અને દસ્તાવેજોની ચકાસણી કરાશે. ખરીદનારના ભંડોળના સ્ત્રોતની તપાસ, જેથી કાળા નાણા અથવા ગેરકાયદેસર વ્યવહારની શક્યતાને નકારી શકાય. જમીન હસ્તાંતરણની સામાજિક વ્યવસ્થા પર સંભવિત અસર પણ તપાસાશે. રાષ્ટ્રીય સુરક્ષા માટેના કોઈપણ સંભવિત જોખમની પણ તપાસ થશે. આ તમામ તપાસ પૂર્ણ થયા બાદ, વિશેષ શાખા પોતાનો અહેવાલ રજૂ કરશે. ત્યારબાદ ઉપાયુક્ત (DC) આ વ્યવહારને મંજૂરી આપવી કે નહીં તેનો અંતિમ નિર્ણય લેશે. જો ઉપાયુક્ત (DC) દ્વારા મંજૂરી મળે, તો જમીન બીજા પક્ષના નામે હસ્તાંતરિત થઈ જશે.

બહારના NGO માટે પણ કડક નિયમો

મુખ્યમંત્રી સરમાએ સ્પષ્ટ કર્યું કે, આસામ બહારના બિન-સરકારી સંગઠનો (NGOs) જો રાજ્યમાં જમીન ખરીદવા માંગતા હોય તો તેમને પણ આ જ કડક પ્રક્રિયાનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે, ઘણીવાર બહારના NGO જમીન ખરીદીને સંસ્થાઓ સ્થાપે છે, જે ભવિષ્યમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે. જોકે, આસામમાં નોંધાયેલા NGOને આ વધારાની તપાસમાંથી મુક્તિ મળશે.

આ પણ વાંચો : મનુષ્યો-પ્રાણીઓના જીવ લઈ લેતું પેરાસાઈટ ફેલાયું, મેક્સિકોમાં નોંધાયા 5000થી વધુ કેસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…
INDIA

5મી વખત પુડુચેરીના મુખ્યમંત્રી બન્યા એન.રંગાસ્વામી, કેરલમમાં કોંગ્રેસ આજે CM નક્કી કરી શકે | N Ranga…

May 13, 2026
પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…
INDIA

પ્રતીક યાદવ ડિપ્રેશનમાં હતા, લિવર અને લંગ્સની બિમારીથી પણ પીડાતા હતા… હવે PM રિપોર્ટ પર નજર | prat…

May 13, 2026
સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…
INDIA

સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા પણ હાજર | congress sonia gan…

May 13, 2026
Next Post
’75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ’, મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b…

'75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ', મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b...

૮૮ વર્ષના ડૉક્ટરને ડીજીટલ એરેસ્ટ કરીને રૂપિયા આઠ કરોડ પડાવી લેવાયા | ahmedabad crime branch nabbed t…

૮૮ વર્ષના ડૉક્ટરને ડીજીટલ એરેસ્ટ કરીને રૂપિયા આઠ કરોડ પડાવી લેવાયા | ahmedabad crime branch nabbed t...

‘…તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી

‘...તો દિલ્હીમાં દેખાવો કરીશું’ SIR મુદ્દે અભિષેક બેનરજીના ખુલ્લેઆમ ચીમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …

નવેમ્બરમાં જીએસટી કલેક્શન ઘટીને રૃ. ૧.૭૦ લાખ કરોડ ઃ વર્ષની નીચલી સપાટી | gst collection in november …

5 months ago
વડોદરાના ગાજરાવાડીમાં મૃત જાનવરોના નિકાલ માટેના સ્લોટર હાઉસના આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ…

વડોદરાના ગાજરાવાડીમાં મૃત જાનવરોના નિકાલ માટેના સ્લોટર હાઉસના આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ…

7 months ago
બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના 12 ડબા પાટા પરથી ખડી પડ્યા, 3 ડબા નદીમાં ખાબક્યાં

બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના 12 ડબા પાટા પરથી ખડી પડ્યા, 3 ડબા નદીમાં ખાબક્યાં

5 months ago
સુરતમાં 47 વર્ષનો હાર્ડવેર વેપારી ધોરણ- 9ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware …

સુરતમાં 47 વર્ષનો હાર્ડવેર વેપારી ધોરણ- 9ની વિદ્યાર્થિનીની છેડતી કરતા ઝડપાયો | 47 year old hardware …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News