gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના ઉંડેરામાં ત્રાટકેલી વડવા ચડ્ડીબંડી ધારી ગેંગ પકડાઇઃમહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ નેટવર્ક …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના ઉંડેરામાં ત્રાટકેલી વડવા ચડ્ડીબંડી ધારી ગેંગ પકડાઇઃમહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ નેટવર્ક …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાના ઉંડેરા વિસ્તારમાં બે મહિના પહેલાં ત્રાટકેલી ચડ્ડીબંડી ધારી ગેંગના ચાર સાગરીતોને પોલીસે ઝડપી પાડયા છે.પ્રાથમિક  પૂછપરછમાં ટોળકીએ ઉંડેરા વિસ્તારમાં બે મકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી છે અને ૮.૫૦લાખના દાગીના પણ મળ્યા છે.

શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં થતી ચોરીઓમાં ચડ્ડીબંડી તેમજ બુકાની પહેરીને ત્રાટકતી ગેંગ ભારે ધાક ફેલાવતી હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીના બનાવોના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે દાહોદની એક ગેંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

કિશનવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુકેશ માવી, કમલેશ માવી,સુખરામ માવી અને કલ્પેશ માવી(તમામ રહે.વડવા ગામ,ગરબાડા જિ.દાહોદ)ને ઝડપી પાડયા હતા.પોલીસે આ ગેંગ પાસે સોનાચાંદીના દાગીના કબજે કર્યા હતા.

પૂછપરછ દરમિયાન વડવા ગેંગ તરીકે ઓળખાતી આ ટોળકી  ઉંડેરાની અવધ વિહાર તેમજ મની વુડ રેસિડેન્સી ખાતે બે મહિના પહેલાં ત્રાટકી હોવાની વિગતો ખૂલી હતી.આ ટોળકી દ્વારા મહેસાણા,પાલનપુર અને દાહોદમાં પણ ગુના આચરવામાં આવ્યા હોવાની વિગતો ખૂલતાં પોલીસે રાજ્યની તમામ પોલીસને આરોપીઓ વિશે જાણ કરી છે.

ટ્રેનમાં સફર કરતા હતા,રસ્તાથી દૂર હોય તેવા મકાનને ટાર્ગેટ કરતા હતા

લૂંટારૃ ટોળકી દ્વારા પોલીસથી બચવા માટે જાતજાતના પેંતરા અજમાવવામાં આવતા હોવાની વિગતો પૂછપરછ દરમિયાન બહાર આવી છે.

પોલીસે કહ્યું હતું કે,લૂંટારાઓ ટ્રેનમાં અવરજવર કરતા હતા અને કામ પતાવીને તરત જ શહેર છોડી જતા હતા.તેઓ રસ્તાથી થોડે દૂર એકાંત હોય તેવા બંધ મકાનોને પસંદ કરતા હતા.

આ ઉપરાંત લૂંટારાઓ જ્યાં એક વાર ચોરી કરી હોય તે વિસ્તારમાં ફરીથી ત્રાટકવાનું ટાળતા હતા.તેમણે જવાહરનગર વિસ્તારમાં બે સ્થળે ચોરી કર્યાની કબૂલાત કરી છે અને  બીજા પણ કેટલાક વિસ્તારોમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની વિગતો ખૂલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચરાડવા નજીક ડમ્પર સાથે કાર અથડાતા હળવદ તા.પં.ના સભ્ય સહિત પાંચના મોત | 5 people including a member o…
GUJARAT

June 7, 2026
અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

રાજકોટ જિ.નાં 23 ગામોમાં 510 ઈસમો દ્વારા 115.48 હેક્ટર ગૌચરમાં પેશકદમી | Encroachment on 115 48 hect…

Next Post
VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા…

VIDEO: ધ્રાંગધ્રાનું 200 વર્ષ જૂનું એકદંત ગણપતિ મંદિર: જ્યાં બિરાજે છે સીધી સૂંઢ અને સર્પની જનોઈવાળા...

અસહય ઉકળાટ પછી વરસાદ થતાં રાહત , મણિનગરમાં પોણા બે,ઓઢવ, સરદારનગરમાં સવા ઈંચ વરસાદ | Rain brings reli…

અસહય ઉકળાટ પછી વરસાદ થતાં રાહત , મણિનગરમાં પોણા બે,ઓઢવ, સરદારનગરમાં સવા ઈંચ વરસાદ | Rain brings reli...

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રામીણ ભારત દેશના અર્થતંત્રનું નવું ગ્રોથ એન્જિન : ટેક્નોલોજીના ઉપયોગમાં શહેરો કરતા આગળ | Rural Ind…

5 months ago
નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની આશંકા : ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરૂ | Suspected …

3 months ago
સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી | Gujarat We…

7 months ago
સાણંદ: ચેખલા ગામ જમીન છેતરપિંડી કેસમાં બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની સજા | Builder Raman Patel sentence…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News