gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં નીલગીરી એપાર્ટમેન્ટનો વિવાદ : 2023માં લાઈટ પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નંખાયા છે : તંત્ર …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં નીલગીરી એપાર્ટમેન્ટનો વિવાદ : 2023માં લાઈટ પાણી ડ્રેનેજના કનેક્શનો કાપી નંખાયા છે : તંત્ર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા તાંદળજા-સન ફાર્મા રોડ પર પાલિકા તંત્ર દ્વારા વર્ષો અગાઉ નીલગીરી એપાર્ટમેન્ટમાં 240 જેટલા મકાનો બનાવ્યા હતા. પરંતુ જર્જરિત અવસ્થામાં બની જતા 2023માં તંત્ર દ્વારા લાઈટ, પાણી, ડ્રેનેજના કનેક્શનનો તાત્કાલિક ધોરણે કાપીને આગામી દિવસોમાં ફરી એકવાર બે મહિનામાં નવા મકાનો બનાવી આપવામાં આવશે તેવું આશ્વાસન આપવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિક રહીશો તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કરીને પાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તાંદલજા સનફાર્મા રોડ પર નીલગીરી એપાર્ટમેન્ટના 240 મકાનો 20 વર્ષ અગાઉ બનાવવામાં આવ્યા હતા. આ મકાનો-ફ્લેટ જર્જરિત અવસ્થામાં અવસ્થામાં થતા પાલિકા તંત્ર દ્વારા ઠાલા વચનો આપીને લાઈટ પાણી ડ્રેનેજના કનેક્શનો 2023માં કાપી નાખ્યા હતા. 

ત્યારે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે બે મહિનામાં નવા મકાનો બનાવવાનું શરૂ કરાશે. આમ છતાં આજ દિન સુધી આ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી. અગાઉ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે સાંત્વના આપી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવા જણાવ્યું હતું. પરંતુ આજ દિન સુધી મકાનો અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. જોકે અગાઉ પણ આ બાબતે સ્થાનિક રહીશોએ તંત્રને આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. 

જ્યારે બીજી બાજુ રોષે ભરાયેલા સ્થાનિક સ્થાનિક રહીશોએ આજે નીલગીરી એપાર્ટમેન્ટના પ્રવેશ દ્વારે તંત્ર સમક્ષ ભારે વિરોધી સૂત્રોચાર કર્યો હતો. આગામી દિવસોમાં આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય તો પાલિકા તંત્રના અધિકારીઓ સામે આંદોલન શરૂ કરવા સ્થાનિક સ્થાનિકોએ ચીમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…
GUJARAT

અમદાવાદ-વડોદરાની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બાળકોને છોડી મૂકાયા, તંત્રમાં દોડધામ | Vadodara…

February 16, 2026
મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…
GUJARAT

મોબાઇલમાં ગીત અને ફ્લેશલાઇટ બંધ કરવા બાબતે યુવાન પર હુમલો | Youth attacked for turning off music and…

February 16, 2026
જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…
GUJARAT

જૂનાગઢથી મહાશિવરાત્રિનો મેળો માણીને પરત આવતા મિત્રોને અકસ્માત, ત્રણ મોત | Three dead in accident amo…

February 16, 2026
Next Post
લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું | lucknow gangra…

લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું | lucknow gangra...

વડોદરાના લકુલેશ નગરમાં પીવાના પાણીનો ત્રાસ : મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચાર કર્યા | Drinking water c…

વડોદરાના લકુલેશ નગરમાં પીવાના પાણીનો ત્રાસ : મહિલાઓએ થાળી વગાડીને સૂત્રોચાર કર્યા | Drinking water c...

મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ | rss farmer…

મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ | rss farmer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા

સાવરકુંડલાને સુવર્ણ કુંડલા બનાવવાના અભિગમને સાર્થક સાબિત કરવા કમર કસતા કર્મશીલ ધારાસભ્યશ્રી કસવાલા

10 months ago
વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની મહિલા એડવાઈઝરને ફોન પર બીભત્સ મેસેજ કરી હેરાન કરનારની સામે ગુનો દાખલ |…

વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની મહિલા એડવાઈઝરને ફોન પર બીભત્સ મેસેજ કરી હેરાન કરનારની સામે ગુનો દાખલ |…

7 months ago
વાડદ રોડ નજીક ગરનાળું ચોકઅપ થઈ જતા ચોમાસામાં ખેડૂતોને નુકસાન | Farmers suffer losses during monsoon …

વાડદ રોડ નજીક ગરનાળું ચોકઅપ થઈ જતા ચોમાસામાં ખેડૂતોને નુકસાન | Farmers suffer losses during monsoon …

2 months ago
દક્ષિણ આફ્રિકાના વર્ચ્યૂઅલ નંબરનો દારૃના સપ્લાયરો દ્વારા થતો ઉપયોગ | liquer supplier use verchual nu…

દક્ષિણ આફ્રિકાના વર્ચ્યૂઅલ નંબરનો દારૃના સપ્લાયરો દ્વારા થતો ઉપયોગ | liquer supplier use verchual nu…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News