gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ મંત્રી ચાવડાના ખાસ સમર્થકો ‘આપ’માં જોડાતાં ભાજપમાં ભૂકંપ | Earthquake in BJP as former ministe…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in GUJARAT
0 0
0
પૂર્વ મંત્રી ચાવડાના ખાસ સમર્થકો ‘આપ’માં જોડાતાં ભાજપમાં ભૂકંપ | Earthquake in BJP as former ministe…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપથી નારાજ જવાહર ચાવડા ‘આપ’માં જોડાવાની અટકળો તેજ : વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ પૂર્વ મંત્રીએ દાવ લઈ લીધો હતો, હાલ બેરોજગારી મુદ્દે સક્રીય બનતાં સરકાર સામે પડયાની છાપ

જૂનાગઢ, : છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ સમર્થકોએ આજે માણાવદરમાં આમ આદમી પાર્ટીની સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવાના હસ્તે ‘આપ’નો ખેસ પહેરી લેતાં પૂર્વ મંત્રી પોતે પણ આપમાં જોડાવાના હોવાની અટકળો વધુ તેજ બની છે. વિધાનસભાની વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં આપના ધારાસભ્યના વિજય પાછળ પણ ચાવડાની મહત્વની ભૂમિકા હોવાની ચર્ચાઓ ચાલી હતી. આજે માણાવદરમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન હતું. જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સભામાં પૂર્વ મંત્રીના ખાસ સમર્થક ગણાતા અને જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય રિનાબેન મારડીયાના સસરા જીવાભાઈ મારડીયા, તાલુકા પંચાયતના પૂર્વ હોદ્દેદાર, સરપંચો સહિતના કેટલાક આગેવાનો ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં જિલ્લાનાં રાજકારણમાં નવા- જૂનીના એંધાણ શરૂ થઈ ગયા છે. પૂર્વ મંત્રીના ખાસ સમર્થકો આપમાં જોડાતા હવે આગામી સમયમાં ચાવડા પોતે પણ આપમાં જોડાય તેવી ધારણાએ જોર પકડયું હોવાનું રાજકીય તજજ્ઞાો માની રહ્યા છે. 

હાલમાં પૂર્વ મંત્રી તેમની જ સરકારમાં બેરોજગારો મુદ્દે પણ કાર્યક્રમ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જવાહર ચાવડાએ જિલ્લા ભાજપનું કાર્યાલય ગેરકાયદેસર હોવાનું તથા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટ પટેલની બિલ્ડીંગ ક્રિષ્ના આર્કેડ ગેરકાયદે હોવાની ફરિયાદો કરી હતી. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં તેમની હાર પાછળ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓ જવાબદાર હોવાની રજુઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ હોવાથી ચાવડા સતત ભાજપથી નારાજ છે અને ભાજપની કોઈપણ મીટિંગ કે કાર્યક્રમમાં જતા નથી. આ અંગે જવાહર ચાવડાનો સંપર્ક સાધવા પ્રયત્ન કરાયા હતા પરંતુ તેનો સંપર્ક થઈ શક્યો નહી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સીએ 8,452 ‘ઇમરજન્સી’ પ્રસૂતિ કરાવી | 108 Emergency performed 8 452 emerge…

રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સીએ 8,452 'ઇમરજન્સી' પ્રસૂતિ કરાવી | 108 Emergency performed 8 452 emerge...

જસ્ટિસ ડિલેઇડ ! જસ્ટિસ ભટ્ટનાં વતન રાજકોટમાં લડતનો ઠરાવ છેક હવે થયો | Justice Delayed The fight in J…

જસ્ટિસ ડિલેઇડ ! જસ્ટિસ ભટ્ટનાં વતન રાજકોટમાં લડતનો ઠરાવ છેક હવે થયો | Justice Delayed The fight in J...

ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા | BJPs Gir Somnath district and Una c…

ભાજપના ગીર-સોમનાથ જિલ્લા અને ઉના શહેર ઉપપ્રમુખ જુગારમાં પકડાયા | BJPs Gir Somnath district and Una c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

3 months ago
અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

અમેરિકા-ઈરાન વચ્ચે ભારત કરશે મધ્યસ્થી? રાજનાથ સિંહે કહ્યું- ભવિષ્યમાં ભૂમિકા સંભવ | Rajnath Singh on…

6 months ago
લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

8 months ago
અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની…

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ ડિફોલ્ટર્સ સાવધાન! ₹2.52 કરોડનો ટેક્સ બાકી હોવાથી કોર્પોરેશને 16 મિલકતોની…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News