gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરીક્ષા વગર પોલીસમાં ભરતીના બહાને છેતરપિંડી કરનાર ત્રણને સાત વર્ષની કેદ | Three sentenced to seven y…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
પરીક્ષા વગર પોલીસમાં ભરતીના બહાને છેતરપિંડી કરનાર ત્રણને સાત વર્ષની કેદ | Three sentenced to seven y…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચાર વર્ષ અગાઉ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી

એસઓજીએ આરોપીઓને ઝડપી લીધા બાદ ગાંધીનગર કોર્ટમાં ચાલેલા કેસ બાદ ચુકાદો ઃ ૫૦,૦૦૦નો દંડ

ગાંધીનગર :  ગાંધીનગરમાં ચાર વર્ષ અગાઉ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ
હોવાનું કહીને પરીક્ષા વગર જ પોલીસમાં ભરતી કરાવી આપવાનું કહી છેતરપિંડી આચરનાર
મુખ્ય સૂત્રધાર સહિત દંપતિને ગાંધીનગર એસઓજી દ્વારા ઝડપી લેવાયા બાદ કોર્ટમાં કેસ
ચાલ્યો હતો અને દલીલોને ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીઓને સાત સખત વર્ષની કેદની સજા
અને ૫૦૦૦૦ રૃપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં વર્ષ ૨૦૨૧માં ગુજરાત અને રાજસ્થાનના ઉમેદવારોને
પોલીસમાં પરીક્ષા આપ્યા વગર જ ભરતી કરાવી આપવાનું કહીને ઉમેદવારો પાસેથી રૃપિયા
પડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
હતો અને જેની તપાસ તત્કાલીન એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી વાળા દ્વારા શરૃ
કરવામાં આવી હતી અને શરૃઆતમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે
, મુખ્ય આરોપી, જેણે પોતાની ઓળખ ‘કલ્પેશ પટેલદ
તરીકે આપી હતી
, તે ફરાર
હતો. આ આરોપી પોલીસ ભવનમાં ડીજીપીના પીએ તરીકે કામ કરતો હોવાનું અને ગૃહ વિભાગના
અધિકારીઓ સાથે ગાઢ સંબંધો હોવાનું જણાવીને ઉમેદવારોને છેતરતો હતો. તેણે અને તેના
સાથીઓએ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના તત્કાલીન અધ્યક્ષ જ્ઞાાનેન્દ્રસિંહ મલિક અને
અન્ય ઉચ્ચ અધિકારીઓના નકલી સહી-સિક્કાવાળા ડમી કોલ લેટર
, નિમણૂક પત્રો અને
આઈ-કાર્ડ બનાવીને આપ્યા હતા. કુલ મળીને
,
આરોપીઓએ ઉમેદવારો પાસેથી ૯૫,૦૦,૦૦૦ની રકમ પડાવી
હતી. એસઓજી દ્વારા મુખ્ય આરોપી અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા સાધુ કૃણાલ
ગોવિંદભાઈની ધરપકડ કરી હતી અને ત્યારબાદ સિદ્ધાર્થ હિતેશભાઈ પાઠક અને પૂજા
સિદ્ધાર્થભાઈ પાઠકની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસ ગાંધીનગરના ત્રીજા એડિશનલ ચીફ
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હિમાંશુ ચૌધરીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચ.પી
ચૌધરીએ તપાસ અધિકારી ડી.બી વાળા અને વી.ડી વાળા દ્વારા રજુ કરાયેલા પુરાવાઓ
કોર્ટમાં રજૂ કર્યા હતા અને આરોપીઓને સજાની માગણી કરતા કોર્ટ દ્વારા સાત વર્ષની
સખત કેદની સજા અને પચાસ હજાર રૃપિયાનો દંડ ત્રણેય આરોપીઓને ફટકારવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…
GUJARAT

ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ | Gujarat Loca…

May 19, 2026
સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…
GUJARAT

સરકાર પાસે માત્ર ભાષણોનું જ ‘રિચાર્જ’! EV ઈન્ડેક્સમાં ગુજરાત છેક 27મા ક્રમે ફસડાયું, ખુલી ગઈ પોલ | G…

May 19, 2026
રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …
GUJARAT

રૂપાલમાં હિજરતની ચીમકી, માઢીમાં વરઘોડો રોક્યો! ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવની ત્રણ દિવસમાં ત્રણ ઘટના …

May 19, 2026
Next Post
યુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી | Ewe aluwol a kkuf ren eu minen eppet ngeni …

યુવકે લગ્ન છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી કાઢી મૂકી | Ewe aluwol a kkuf ren eu minen eppet ngeni ...

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking…

કલોલમાં લારી ઉભી રાખવાની બાબતે હુમલામાં ૩ શખ્સો ઘાયલ | 3 people injured in attack over lorry parking...

જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવા તાકીદ | Urgent to maintain tight security during Ga…

જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવા તાકીદ | Urgent to maintain tight security during Ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમય…

નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમય…

7 months ago
જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી | jammu rai…

જમ્મુ-કાશ્મીરમાં 100 વર્ષમાં બીજી વખત રેકોર્ડબ્રેક વરસાદ, 27 ઓગસ્ટ સુધી આભ ફાટવાની આગાહી | jammu rai…

9 months ago
એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem

એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem

8 months ago
શટડાઉન: અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 5 ડિસેમ્બરે સાંજે પાણીકાપ, જાણો ક્યાં વિસ્તારોને થશે અસર? | ahmedaba…

શટડાઉન: અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 5 ડિસેમ્બરે સાંજે પાણીકાપ, જાણો ક્યાં વિસ્તારોને થશે અસર? | ahmedaba…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News