gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય | 42 nomination papers accepted in Amul …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
અમૂલ ડેરીની ચૂંટણીની ફોર્મ ચકાસણીમાં 42 ઉમેદવારીપત્રો માન્ય | 42 nomination papers accepted in Amul …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વીરપુર બેઠક પર 1 ફોર્મ માન્ય રહેતા ભાજપ બિનહરીફ

– આણંદ જિલ્લામાંથી 17, ખેડામાં 19, મહીસાગરમાં 4 અને વ્યક્તિગત સભાસદના 2 ફોર્મ માન્ય 

આણંદ : અમૂલ ડેરીની ૧૨ બેઠકોની ચૂંટણી માટે ૭૦ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે ૪૫થી વધુ ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યા હતા. પેટલાદના ભાજપના ઉમેદવાર મીનાબેન પટેલે ૩૧ જેટલા ઉમેદવારીપત્રો ભર્યા હતા. શુક્રવારે મોડી રાત ૧૦ વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની કામગીરી શરૂ રહી હતી. ૪૨ ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા. આણંદ પ્રાંત કલેક્ટર કચેરીમાં સવારે ૧૧ વાગ્યાથી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. તમામ ઉમેદવારોને કચેરીએ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે કેટલાક ઉમેદવારોએ પ્રતિસ્પર્ધી ઉમેદવારો સામે વાંધાઅરજી રજૂ કરી હતી. પરિણામે સુનાવણીમાં વધુ સમય પસાર થયો હતો. અરજી પાછળ અડધો કલાક જેટલો નિર્ણય લેવા માટેનો સમય અપાયો હતો. પરિણામે મોડી રાત ૧૦ વાગ્યા સુધી ચૂંટણી અધિકારીની કચેરીએ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી હતી. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ કેટલા ફોર્મ રદ થયા અથવા કેટલા ઉમેદવારો સામે અરજી આવી તે સંદર્ભે વિગતો પ્રાપ્ત થઇ ન હતી. ત્યારે તા. ૩૦મીને શનિવારે ઉમેવારીપત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે શનિવારે સાંજે ૪ વાગ્યા પછી અમૂલની ચૂંટણીના ૧૩ બેઠકના ઉમેદવારોની આખરી યાદી અને ઉમેદવારોના નિશાન સાથે પ્રસિદ્ધ કરાશે. મહીસાગર જિલ્લાની વીરપુર બેઠક પર ભાજપના શાભેસિંહ મોંઘાભાઈ પરમારનું એક જ ફોર્મ માન્ય રહેતા બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

કઇ બેઠક પર કેટલા ફોર્મ માન્ય

આણંદ જિલ્લો

બેઠક

માન્ય
ફોર્મ

આણંદ

૭

ખંભાત

૪

બોરસદ

૩

પેટલાદ

૩

ખેડા જિલ્લો

ઠાસરામાં

૧

કઠલાલ

૬

કપડવંજ

૪

મહેમદાવાદ

૨

માતર

૩

નડિયાદ

૩

મહીસાગર જિલ્લો

બાલાસિનોર

૩

વીરપુર

૧ 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નસવાડીમાં શરમજનક સ્થિતિ: સ્મશાનના રસ્તે ભંગાર અને કાચના ટુકડા, અંતિમ યાત્રામાં જવું પણ બન્યું જોખમી!…
GUJARAT

નસવાડીમાં શરમજનક સ્થિતિ: સ્મશાનના રસ્તે ભંગાર અને કાચના ટુકડા, અંતિમ યાત્રામાં જવું પણ બન્યું જોખમી!…

May 12, 2026
પોલીસ જ પોલીસને બચાવે છે? ગીતા રાજપુરોહિતના મોત મામલે અમદાવાદમાં કરણી સેનાના ઉગ્ર દેખાવો! | Ahmedaba…
GUJARAT

પોલીસ જ પોલીસને બચાવે છે? ગીતા રાજપુરોહિતના મોત મામલે અમદાવાદમાં કરણી સેનાના ઉગ્ર દેખાવો! | Ahmedaba…

May 12, 2026
બીલ ગામના માર્ગ પર ભયજનક ખાડો : પાણીની લાઈન લીકેજ બાદ રોડ બેસી જતા વાહનચાલકો મુશ્કેલીમાં | Dangerous…
GUJARAT

બીલ ગામના માર્ગ પર ભયજનક ખાડો : પાણીની લાઈન લીકેજ બાદ રોડ બેસી જતા વાહનચાલકો મુશ્કેલીમાં | Dangerous…

May 12, 2026
Next Post
‘ટેરિફ ટેરર’ વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત | India’…

'ટેરિફ ટેરર' વચ્ચે ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા, અર્થતંત્રમાં વિકાસ માટે સકારાત્મક સંકેત | India'...

આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન | Anand receives two and a half inches of rain in…

આણંદમાં 3 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબકતા શહેર જળમગ્ન | Anand receives two and a half inches of rain in...

રિલાયન્સ જિયોનો IPO જૂન 2026 સુધીમાં લાવવાની યોજના | Reliance Jio plans to launch IPO by June 2026

રિલાયન્સ જિયોનો IPO જૂન 2026 સુધીમાં લાવવાની યોજના | Reliance Jio plans to launch IPO by June 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત

7 months ago
સેન્સેકસ 1068 પોઈન્ટ ગબડી 82225 | Sensex plunges 1068 points to 82225

સેન્સેકસ 1068 પોઈન્ટ ગબડી 82225 | Sensex plunges 1068 points to 82225

3 months ago
SMCએ પકડેલા 38લાખના દારૃના કેસમાં રિમાન્ડ,સુનિલ,લાલુ અને મનોજ ફરાર | 3 accused remanded in SMC’s Rs …

SMCએ પકડેલા 38લાખના દારૃના કેસમાં રિમાન્ડ,સુનિલ,લાલુ અને મનોજ ફરાર | 3 accused remanded in SMC’s Rs …

3 months ago
અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ | Exporters try to fulfill US orders within…

અમેરિકાના ઓર્ડરો 90 દિવસમાં પૂરા કરવા નિકાસકારોના પ્રયાસ | Exporters try to fulfill US orders within…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News