gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી | Passengers suffer as contr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– એસટી તંત્ર મામલતદારના આદેશને ઘોળીને પી ગયું

– રાત્રીના સમયે મોટાભાગની બસ બ્રિજ ઉપરથી બારોબાર જતી રહેતા મુસાફરોને રઝળપાટ કરવાની નોબત

સાયલા : સાયલા બસ સ્ટેન્ડમાં રાત્રિ દરમિયાન કંટ્રોલર નહીં મૂકતા મુસાફરોને હાલાકી વેઠવાની નોબત આવી છે. આ મામલે મામલતદારે એસટી તંત્રને આદેશ આપ્યો હોવા છતાં તેનું હજુ સુધી અમલ થયો નથી. 

સાયલા ખાતે નેશનલ હાઇવે ઉપર ૧.૩૬  લાખ રૂપિયાના ખર્ચે એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે જેની અંદર સવારની એક શિફ્ટની અંદર કંટ્રોલર ફરજ બજાવે છે. સાંજના છ વાગ્યા પછી બસ સ્ટેન્ડની અંદર બસના રૂટ, ટિકિટ બુકિંગ સહિતના પ્રશ્નો હોય તો કન્ટ્રોલરના અભાવે કોઈ માહિતી મળતી નથી. રાત્રેની સમયે મોટા ભાગે એસટી બસ સ્ટેન્ડની અંદર આવેલી લાઈટો પણ બંધ હોય છે. જેથી બસની રાહ જોતી મહિલા અને યુવતીઓમાં ભયનો માહોલ ઉભો થાય છે.

આ બાબતે સંકલન સમિતિ બિન સરકારી સભ્ય નેમરાજસિંહ વાઘેલા દ્વારા પણ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. મોટાભાગની બસો પણ બ્રિજ ઉપરથી બારોબાર જતી રહે છે જેથી કરી સાયલા બસ સ્ટેન્ડમાં ઉભેલા મુસાફરોને સમયસર એસટી બસ ન મળતા સમયસર યોગ્ય જગ્યાએ પહોંચી શકતા નથી. આ બાબતે સાયલા મામલતદાર દ્વારા ગત તા.૧૦ જુલાઈ ૨૦૨૫ના રોજ એસટી ડેપો મેનેજર લીંબડી બસ ડેપો મેનેજર, સુરેન્દ્રનગર સહિતના લોકોને આ બાબતની સુવિધા ચાલુ કરવા માટે લેખિતમાં આપવા છતાં હજુ સુધી આ બાબતે કોઈ પણ પ્રકારની સુવિધા ચાલુ થયેલ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ, સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી | Junagadh: Amba…

જૂનાગઢ અંબાજીના મહંતની નિમણૂક પ્રક્રિયા અંગે વિવાદ, સાધુ સમાજ દ્વારા આંદોલનની ચીમકી | Junagadh: Amba...

2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા | halol he…

2 કલાકમાં 7 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, રસ્તા બેટમાં ફેરવાયા | halol he...

રાજકોટ ભાજપમાં ઘૂઘવાટ વચ્ચે નેતાઓએ મૂકી દિલ્હી દોટઃ સાંસદ અને પૂર્વ ધારાસભ્યોના નામ પણ સામેલ | rajko…

રાજકોટ ભાજપમાં ઘૂઘવાટ વચ્ચે નેતાઓએ મૂકી દિલ્હી દોટઃ સાંસદ અને પૂર્વ ધારાસભ્યોના નામ પણ સામેલ | rajko...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન | Five Ganesh idols installed in New Civil …

1 year ago
આઇટેક કંપનીના કર્મચારીએ ઈલેક્ટ્રિશ્યનને છરીના ઘા ઝીંક્યા | I Tech company employee stabs electrician

7 months ago
‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court…

ગેરકાયદે મુસાફરોને લઈ જતા વાહન ચાલકો વિરૂધ્ધ પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી: 22 વાહન જપ્ત | Police tak…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News