gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ, ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ | Ribda Firi…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ, ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ | Ribda Firi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ribda Firing Case: રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગના કેસમાં પોલીસે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે.  ગોંડલ તાલુકા પોલીસે પુનિતનગર વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે કાળુ હાસમ સૈયદ અને નામચીન પરિક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો બળધાની ધરપકડ કરી છે. 

ભાડૂતીઓને હથિયાર પૂરા પાડ્યાનો આરોપ

આ સાથે જ આ કેસમાં ધરપકડનો આંક 9 પર પહોંચ્યો છે. ફાયરિંગ કરનાર ભાડૂતી આરોપીઓને હથિયાર આપવા બાબતે ઈમરાન અને પરિક્ષીતની સંડોવણી ખૂલતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા હથિયાર સાચવવા અંગે રાજકોટના વકીલ રવિ ગમારા અને નિશાંત રાવલની ધરપકડ કરાઈ હતી. જે ભાડુતી આરોપીઓ ફાયરિંગ કરવા આવ્યા હતા તેમને શાપરના ઓવરબ્રીજ પાસે ઈમરાને હથિયાર આપ્યું હતું. 

આ પણ વાંચોઃ ચકલાસી પાલિકામાં પ્રમુખપદ માટે 10 મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે

થોડા સમય પહેલા જ રાજકોટમાં પરિક્ષીતે અન્ય આરોપી સાથે મળી એક યુવાન ઉપર અગાઉ થયેલા ફાયરિંગનો બદલો લેવા ફાયરિંગ કર્યું હતું. જે કેસમાં પરિક્ષીતની તાજેતરમાં જ ભક્તિનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ગોંડલ તાલુકા પોલીસે જેલમાંથી તેનો કબજો મેળવ્યો હતો.

આ પણ વાંચોઃ નડિયાદમાં જૂની સિટી બસ રોડ સાઈડ ખડકી રખાતા ટ્રાફિકની સમસ્યા વકરી

શું હતી ઘટના? 

રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિક સિંહની સંડોવણી ખુલી હતી. ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપર ફાયરિંગ કર્યાની કબૂલાત કરી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ, LCB, SOG સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી. બીજા રાજ્યોમાં પણ તેને પકડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. જોકે ફાયરિંગ કરનાર ઉત્તરપ્રદેશના ચાર ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતાં તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓએ પણ હાર્દિક સિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબુલ્યું હતું. એટલું જ નહીં તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી. ચારેય ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિક સિંહની શોધખોળ જારી રાખી હતી. પરંતુ સફળતા મળતી ન હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પણ તેની શોધખોળમાં હતી અને 12 ઓગસ્ટે એલસીબી દ્વારા ગુજરાત બહારથી તેની ધરપકડ કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો | Delhi …

દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો | Delhi ...

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, રિયાસીમાં ભયાનક ભૂસ્ખલનથી વિનાશ, 7 લોકોના મોત | Devastation due…

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, રિયાસીમાં ભયાનક ભૂસ્ખલનથી વિનાશ, 7 લોકોના મોત | Devastation due...

વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટી વધીને 211.46 ફુટ થઈ | the level of Ajwa Lake rose t…

વડોદરાના ઉપરવાસમાં વરસાદ થતાં આજવા સરોવરની સપાટી વધીને 211.46 ફુટ થઈ | the level of Ajwa Lake rose t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને છેતરનાર ટોળકીના 5 સભ્યોને…

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને છેતરનાર ટોળકીના 5 સભ્યોને…

5 months ago
VIDEO: હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા, માર્ગો ધોવાયા | video himachal b…

VIDEO: હિમાચલના બિલાસપુરમાં આભ ફાટ્યું, અનેક વાહનો કાટમાળમાં દટાયા, માર્ગો ધોવાયા | video himachal b…

10 months ago
એમ એસ યુનિ.બોયઝ હોસ્ટેલ પાસે વિદ્યાર્થી અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between student and …

એમ એસ યુનિ.બોયઝ હોસ્ટેલ પાસે વિદ્યાર્થી અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between student and …

9 months ago
આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી, જાણો કેટલા ટકા ફાયદો? | Ahmedabad Munic…

આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી, જાણો કેટલા ટકા ફાયદો? | Ahmedabad Munic…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News