gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ‘વોટ ચોરી’નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા | congress alleg…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ‘વોટ ચોરી’નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા | congress alleg…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Press Conference on Vote Chori: વોટચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર ‘વોટ ચોરી’ નું ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની લોકસભા બેઠક, નવસારી, અને તેની હેઠળ આવતી ચોર્યાસી વિધાનસભા બેઠકની મતદાર યાદીની ચકાસણી કરીને વોટચોરીના આક્ષેપો કર્યા છે.

ચોર્યાસી વિધાનસભામાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં અમિત ચાવડાએ રાહુલ ગાંધીના વોટ ચોરીના ખુલાસાનો ઉલ્લેખ કર્યો અને મતદારોની ચકાસણી કરવી જરૂરી છે તેવું જણાવ્યું. પત્રકારોને વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે કે ચોર્યાસી વિધાનસભામાં કુલ 6,09,592 મતદારો છે. તેમાંથી 40% એટલે કે 2,40,000થી વધુ મતદારોની ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન 30,000 થી વધુ ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો મળી આવ્યા છે. જો આખી મતદાર યાદીની ચકાસણી કરવામાં આવે તો 75,000 થી વધુ બનાવટી મતદારો મળી શકે છે. આ ‘વોટ ચોરી’ ભાજપના કેન્દ્રીય મંત્રીના વિસ્તારમાંથી પકડાઈ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

આ  5 રીતે થાય છે વોટ ચોરી

અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કઇ-કઇ રીતે વોટ ચોરી કરવામાં આવે છે. જેમાં મુખ્યત્ત્વએ આ પાંચેય રીતે વોટ ચોરી થઈ રહી છે અને તેના કારણે ચોર્યાસી વિધાનસભામાં 12% મતદારો શંકાસ્પદ જોવા મળ્યા છે. વોટ ચોરી પાંચ અલગ અલગ રીતે કરવામાં આવી રહી છે, જેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. 

1. એક વ્યક્તિના બે અલગ-અલગ વોટ.

2. નામમાં સ્પેલિંગની ભૂલ કરીને નવો મતદાર બનાવવો.

3. EPIC નંબર બદલીને નવા મતદાર તરીકે નોંધણી કરવી.

4. અલગ-અલગ ભાષામાં ફોર્મ ભરીને મતદાર યાદીમાં નામ ઉમેરવું.

5. અલગ-અલગ સરનામા બતાવીને મતદાર તરીકે નોંધણી કરાવવી.

ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે: કોંગ્રેસ

ચોર્યાસી વિધાનસભાના આંકડાઓના આધારે કોંગ્રેસે અનુમાન લગાવ્યું છે કે હાલમાં સમગ્ર ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે છે. કોંગ્રેસે આ સમગ્ર પ્રક્રિયાને ‘લોકશાહી ખતમ કરવાનું ષડયંત્ર’ ગણાવ્યું છે. ‘ચોકીદાર ચોર છે’ તે આના પરથી સાબિત થતું હોવાનો દાવો કર્યો છે.

ગુજરાતમાં 'વોટ ચોરી'નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા 2 - image

કોંગ્રેસ વોટર અધિકારી જનસભા યોજશે

કોંગ્રેસે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. રવિવારે કલેક્ટર ઓફિસ સામે ‘વોટર અધિકારી જનસભા” યોજવામાં આવશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહેશે અને ‘વોટ ચોરને ખુલ્લા પાડવામાં આવશે’. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે આ લડાઈ કોઈ પક્ષ કે ચૂંટણીની હાર-જીતની નથી, પરંતુ દેશની લોકશાહી અને બંધારણીય અધિકારોને બચાવવા માટેની છે. કોંગ્રેસે ચૂંટણી પંચને આ મુદ્દે ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે અને એફિડેવિટની માંગને મુદ્દો ડાયવર્ટ કરવાના પ્રયાસ ગણાવ્યા છે. આગામી સમયમાં તેઓ ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ | Ker…

કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ | Ker...

વડોદરા કોર્પોરેશને તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો ભરવાની મુદત 15 દિવસ વધારી | Vadodara Corporation ext…

વડોદરા કોર્પોરેશને તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો ભરવાની મુદત 15 દિવસ વધારી | Vadodara Corporation ext...

VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in…

VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી | The government side made final…

3 months ago
પાણીગેટની દુકાનમાંથી ચોરી કરનાર સગીર ઝડપાયો | Minor caught for stealing from Panigate shop

પાણીગેટની દુકાનમાંથી ચોરી કરનાર સગીર ઝડપાયો | Minor caught for stealing from Panigate shop

12 months ago
પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયુ…

પંચકૂલામાં સાત લોકોનો આપઘાત: સુસાઈડ નોટમાં લખ્યું- ‘હું બેંકરપ્ટ થઈ ચૂક્યો છું, મારા કારણે આ બધુ થયુ…

1 year ago
ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે | 765 k…

ગુજરાતમાં દરિયાકાંઠે 765 કિ.મી. જમીનનું ધોવાણ, ખારાશ વધી, આવું જ રહેશે તો નક્શો-ભૂગોળ બદલાશે | 765 k…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News