gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ | Ker…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ | Ker…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bomb Blast In Kannur: કેરળના કન્નૂરમાં આજે સવારે એક મકાનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ છે. બીજી તરફ ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિસ્ફોટ દેશી બોમ્બ બનાવતી વખતે થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ત્યાં હાજર વ્યક્તિના શરીરના ચીથરાં ઉડી ગયા હતા. 

મકાન કાટમાળમાં ફેરવાયુ 

આ સમગ્ર મામસે પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ દેશી બોમ્બ બનાવતી વખતે થયો હશે. વિસ્ફોટ પછી આખુ મકાન કાટમાળમાં ફેરવાઈ ગયુ હતું. આ વિસ્ફોટમાં પાડોસી ઘરોને પણ નુકસાન થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ફોરેન્સિક એક્સપર્ટસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે હાજર છે.

ભાડે આપ્યુ હતું મકાન

પ્રાપ્ત માહિતી પ્રમાણેઘાયલ અને મૃતક વ્યક્તિની હજુ સુધી ઓળખ નથી થઈ. જે ​​મકાનમાં વિસ્ફોટ થયો હતો તેના માલિકનું નામ કિઝારા ગોવિંદન છે. તેમણે તેને પય્યાનુરમાં સ્પેરપાર્ટ્સની દુકાન ચલાવતા બે વ્યક્તિઓને ભાડે આપ્યું હતું. વિસ્ફોટ સમયે ઘરમાં કેટલા લોકો હાજર હતા તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી મળી. 

કન્નૂરમાં અગાઉ પણ ગેરકાયદેસર બોમ્બ બનાવવાના મામલા સામે આવી ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે, કન્નૂર જિલ્લામાં અગાઉ પણ ગેરકાયદેસર બોમ્બ બનાવવાના ઘણા મામલા સામે આવી ચૂક્યા છે. એપ્રિલ 2024માં સત્તારુઢ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદીના એક કાર્યકર પનૂરમાં આ જ પ્રકારના એક દેશી બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા. 

આ પણ વાંચો: ‘શરમ આવવી જોઇએ…’ થપ્પડ કાંડનો વીડિયો સામે આવતા ભડકી શ્રીસંતની પત્ની, લલિત મોદી-ક્લાર્કને ખખડાવ્યા

બીજી તરફ થાલાસ્સેરીમાં એક 90 વર્ષીય વ્યક્તિનું નિર્જન પ્લોટમાંથી મળેલા સ્ટીલ બોમ્બને ભૂલથી ઉપાડી લેતા મૃત્યુ થઈ ગયુ હતું. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…
INDIA

‘હવે મારી પાસે 3 સંજય’, બળવાખોર સાંસદોની શિવસેનામાં સત્તાવાર એન્ટ્રથી શિંદે ખુશ | Six Rebel Shiv Sen…

June 22, 2026
ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી ! 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC બળવાખોરીની તૈયારીમાં | Uddhav Thacker…
INDIA

ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી ! 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC બળવાખોરીની તૈયારીમાં | Uddhav Thacker…

June 22, 2026
TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | M…
INDIA

TMCના બળવાખોર સાંસદો મહુવા મોઈત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં, જાણો શું છે સમગ્ર વિવાદ | M…

June 22, 2026
Next Post
વડોદરા કોર્પોરેશને તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો ભરવાની મુદત 15 દિવસ વધારી | Vadodara Corporation ext…

વડોદરા કોર્પોરેશને તમામ ઝોનમાં મિલકતવેરાના બિલો ભરવાની મુદત 15 દિવસ વધારી | Vadodara Corporation ext...

VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in…

VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in...

ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી જતા બે મુસાફરોએ પર્સ ગુમાવ્યા | 2…

ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી જતા બે મુસાફરોએ પર્સ ગુમાવ્યા | 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત

દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત

7 months ago
ગુજરાતમાં વિરોધ પક્ષ ‘બકરી બેં’, ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનો સરકાર વિરુદ્ધ લેટરવૉર | gujarat bjp …

ગુજરાતમાં વિરોધ પક્ષ ‘બકરી બેં’, ભાજપના જ ધારાસભ્યો અને સાંસદનો સરકાર વિરુદ્ધ લેટરવૉર | gujarat bjp …

11 months ago
ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો

ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો

1 year ago
દશામાની મૂર્તિની વિસર્જનયાત્રામાં થયેલા ઝઘડાની અદાવતે હુમલો

દશામાની મૂર્તિની વિસર્જનયાત્રામાં થયેલા ઝઘડાની અદાવતે હુમલો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News