gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
VIDEO: ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો | Cloudburst in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cloudbursts In Uttarakhand: ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં આવેલા પૌંસરી ગામમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે. શુક્રવારે (29મી ઓગસ્ટ) મોડી રાત્રે થયેલી આ દુર્ઘટનામાં ઘણા ઘરોમાં કાટમાળ ઘૂસી ગયો હતો, જેના કારણે ભારે નુકસાન થયું હતું. આ ઉપરાંત 50થી વધુ પશુઓ તણાયા હતા અને લગભગ 50 ટકા ખેતરોને પણ નુકસાન થયું હતું. આ દરમિયાન કપકોટના ધારાસભ્ય સુરેશ ગઢિયા આ દુર્ઘટનાનો તાગ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, તેમને ઘટનાસ્થળે પહોંચવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

પૌંસરી ગામમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન

અહેવાલો અનુસાર, બાગેશ્વરના પૌંસરી ગામમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. વાદળ ફાટવાના કારણે પાણી અને કાટમાળ લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગુમ થયા છે. કપકોટના ધારાસભ્ય સુરેશ ગઢિયા આ વિસ્તારમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા ગયા હતા. આ દરમિયાન ધારાસભ્ય સુરેશ ગડિયાને વરસાદી પાણીના વહેણમાંથી પસાર થવું પડ્યું હતું.

પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હોવાથી SDRF જવાનોએ દોરડાની મદદથી ધારાસભ્યને વહેણ પાર કરવામાં મદદ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન ધારાસભ્યનો સિક્યોરિટી તેમને પકડવા માટે આગળ વધ્યો, પરંતુ તેનો પગ લપસી ગયો અને તે પાણીના જોરદાર પ્રવાહમાં તણાયો હતો. લોકોએ તેને પકડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ પ્રવાહ એટલો જોરદાર હતો કે સિક્યોરિટી તણાયો હતો.

આ પણ વાંચો: તાપીના ગૌમુખ ધોધમાં ત્રણ મહિલા તણાઇ, 2નો આબાદ બચાવ, 1નો મૃતદેહ મહારાષ્ટ્રની સીમમાંથી મળ્યો

સીએમ પુષ્કર ધામીએ ધારાસભ્યોને લોકોના સંપર્કમાં રહેવા સૂચના આપી

ઉત્તરાખંડમાં હવામાન વિભાગ સતત લોકોને નદીઓ અને નાળાઓમાં ન જવા માટે ચેતવણી આપી રહ્યું છે, પરંતુ બચાવ કામગીરીમાં રોકાયેલા સૈનિકો અને નેતાઓ સાથે ઘણી વખત આવી ઘટનાઓ બની રહી છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ તમામ ધારાસભ્યોને પોતપોતાના વિસ્તારોમાં પહોંચવા અને જનતા સાથે સંપર્કમાં રહેવા સૂચના આપી છે અને આ આફતની સ્થિતિમાં તમામ ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારોમાં રહેવું જોઈએ. આ જ કારણ છે કે ધારાસભ્ય ગઢિયા પણ આફતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી જતા બે મુસાફરોએ પર્સ ગુમાવ્યા | 2…

ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી જતા બે મુસાફરોએ પર્સ ગુમાવ્યા | 2...

વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન… સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g…

વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન... સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g...

બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ | indian origin designer …

બ્રિટનમાં સૌથી મોટી ટેક્સચોરી કેસમાં આરિફ પટેલને 9 કરોડ પાઉન્ડ ચૂકવવા આદેશ | indian origin designer ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

5 months ago
ધ્રાંગધ્રામાં રખડતા શ્વાને 9 વર્ષની બાળકીને બચકા ભરતા ઈજા | Stray dog ​​mauls 9 year old girl to dea…

ધ્રાંગધ્રામાં રખડતા શ્વાને 9 વર્ષની બાળકીને બચકા ભરતા ઈજા | Stray dog ​​mauls 9 year old girl to dea…

9 months ago
જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause …

જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ, વાહન ચાલકોને અકસ્માતનો ભય | Stray animals on public roads cause …

1 year ago
ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News