gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાંગોદરમાં માથાભારે તત્વોએ ગેલોપ્સ પાર્કની ત્રીસ ફુટની દિવાલ તોડયા ફરિયાદ | notorious people damage …

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
ચાંગોદરમાં માથાભારે તત્વોએ ગેલોપ્સ પાર્કની ત્રીસ ફુટની દિવાલ તોડયા ફરિયાદ | notorious people damage …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

ચાંગોદરમાં આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બાઉન્ડ્રી વોલને કેટલાંક માથાભારે તત્વો દ્વારા તોડીને બાર લાખ રૂપિયાનું નુકશાન કરવાની સાથે પાર્કમાં આવેલા વિવિધ એકમોની સુરક્ષાને પણ જોખમમાં મુકી હતી. આ અંગે ચાંગોદર પોલીસે વાસણા ચાચરવલાડીમાં રહેતા પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

શહેરના ઘાટલોડિયા ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા જયેશભાઇ જાની ચાંગોદરમા ં આવેલા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એન જી રીયાલીટી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે.  ગત ૨૯મી જુલાઇના રોજ કેટલાંક લોકોએ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની આશરે ત્રીસ ફુટ જેટલી દિવાલને જેસીબીથી તોડીને આશરે ૧૨ લાખ રૂપિયાનું નુકશાન પહોંચાડયુ હતું. જેના કારણે પાર્કની સુરક્ષા સાથે પણ ચેડા થયા હતા.આ અંગે ચાંગોદર પોલીસ મથકે વાસણા ચાચરવાડી ગામમાં રહેતા મનસુખ પ્રજાપતિ, ગૌતમ મકવાણા, અમૃત ભરવાડ, જગો ભરવાડ અને જગદીશ પટેલ નામના આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માથાભારે સ્થાનિક લોકોએ અગાઉ પણ અનેકવાર ધમકી આપી હતી અને આસપાસના વિસ્તારમાં પણ તેમનો અતિશય ત્રાસ હોવાનુ જાણવા મળ્યું છે. જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં 1300 કર્મચારી વસતી ગણતરીની કામગીરી કરશે | 1300 employees will conduct census work in Bhavn…
GUJARAT

May 15, 2026
યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…

વડોદરાઃ ફતેગંજમાં પાર્ક કરેલી કારમાં આગ, લોકો આગ બૂઝાવવા ઝઝૂમ્યા | Fire in a parked car in Fatehganj

May 14, 2026
Next Post
USDTમાં નફાની લાલચમાં આવી સિનિયર સીટીઝને ૫૫ લાખ ગુમાવ્યા | retired officer lost 55 lakh rupees after…

USDTમાં નફાની લાલચમાં આવી સિનિયર સીટીઝને ૫૫ લાખ ગુમાવ્યા | retired officer lost 55 lakh rupees after...

ગાંધીધામમાં બેંકો સાથે ૧૩.૫૫ કરોડની છેતરપિંડી કરનાર ગઠીયો ઝડપાયો | ahmedabad SOG caught bank frauder…

ગાંધીધામમાં બેંકો સાથે ૧૩.૫૫ કરોડની છેતરપિંડી કરનાર ગઠીયો ઝડપાયો | ahmedabad SOG caught bank frauder...

શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j…

શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં AAPની પ્રચંડ જીત બાદ લોહિયાળ સંઘર્ષ, મારામારી-ફાયરિંગમાં 3 ઈજાગ્રસ્ત | AA…

5 months ago
થાનમાં મિની વાવાઝોડા બાદ 10 દિવસથી સ્ટ્રીટ લાઈટો ગુલ | Street lights out for 10 days after mini cycl…

2 months ago
ડિજિટલ વ્યવહારમાં આકર્ષણ: જુલાઈ માસમાં UPI પેમેન્ટસ વોલ્યુમ વિક્રમી ટોચે | Attraction in digital tra…

9 months ago
પ્રાયવેટ સેક્ટર માટે પરમાણુ ઊર્જા ક્ષેત્રના દ્વાર ખુલ્લા, જોડાણ માટે આમંત્રણઃ India-UK CEO ફોરમમાં P…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News