gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરના તમામ ૪૮ વોર્ડમાં બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજી ખાસ ઈન્સેન્ટીવ અપાશે | In all 48 wards of the…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
શહેરના તમામ ૪૮ વોર્ડમાં બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજી ખાસ ઈન્સેન્ટીવ અપાશે | In all 48 wards of the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     શહેરના તમામ ૪૮ વોર્ડમાં બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજી ખાસ ઈન્સેન્ટીવ અપાશે 1 - image  

 અમદાવાદ,શનિવાર,30 ઓગસ્ટ,2025

દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદનો પ્રથમ ક્રમ
આવ્યા પછી શહેરને વધુ સ્વચ્છ બનાવવા પ્રયાસ શરૃ કરાયો છે. તમામ ૪૮ વોર્ડમાં સફાઈ
કામગીરી કરતા કામદારો વચ્ચે સફાઈને લઈ બેસ્ટ સફાઈ કામદાર સ્પર્ધા યોજાશે. અઠવાડીક
ધોરણે સ્પર્ધા યોજી ત્રણ શ્રેષ્ઠ સફાઈ કરનારા કામદારોને રુપિયા એક હજાર સુધીની
પ્રોત્સાહક રકમ અપાશે.

શહેરમાં સફાઈ કામગીરી કરતા કામદારોની બીટ કામદારોની
કામગીરીની તપાસ કરાશે.કામદારે કામગીરી દરમિયાન કોર્પોરેશને નકકી કરેલા ડ્રેસ કોડ
મુજબ બુટ
,ગ્લોવ્ઝ, માસ્ક,રીફલેકટર જેકેટ
પહેરવા પડશે.તેમની બીટમાં કયાંય કચરાનો ઢગલો પડેલો હોવો જોઈએ નહીં.વોર્ડ લેવલે
ઝોનના ડેપ્યુટી ડાયરેકટર ઉપરાંત પી.એચ.એસ.તથા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અઠવાડીક
ધોરણે ત્રણ શ્રેષ્ઠ સફાઈ કરનારા કામદારો અંગે નિર્ણય કરશે.દર અઠવાડીયે ત્રણ
શ્રેષ્ઠ સફાઈ કરનારા સફાઈ કામદારોના ફોટા વોર્ડ ઓફિસમાં મારી બીટ
,મારુ ગૌરવ અભિયાન
હેઠળ લગાવવામાં આવશે.ઝોનના ડેપ્યુટી કમિશનર પુરસ્કાર આપશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર બોપલ જવા શોર્ટ કટના ચક્કરમાં જીવનું જોખમ, 2 કિમી ફરવાને બદલે લોકોએ પકડ્…
GUJARAT

April 22, 2026
વડોદરામાં ચૂંટણી પર્વનો પ્રારંભ : પોલીસ વિભાગના કર્મચારીઓનું મત પત્રકથી મતદાન | Vadodara Police depa…

NMMSમાં સુરત પાલિકાનો જોરદાર દબદબો : 375 વિદ્યાર્થીઓ મેરિટમાં, એક વિદ્યાર્થી દક્ષિણ ગુજરાતમાં નંબર-1…

Next Post
‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં

'હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ...' સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં

બરવાળાના યુવકની હત્યા કરનારા ચાર શખ્સને આજીવન કેદની સજા | Four men sentenced to life imprisonment fo…

બરવાળાના યુવકની હત્યા કરનારા ચાર શખ્સને આજીવન કેદની સજા | Four men sentenced to life imprisonment fo...

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ | Cloudburst again in Jammu and Kas…

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ | Cloudburst again in Jammu and Kas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ પશ્ચિમના બે બિલ્ડર બંધુઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ | Atrocity complaint filed against tw…

4 months ago
મોંઘવારી બેકાબૂ : તેલબજારમાં ભડકો, 4 દિવસમાં કપાસિયા તેલના ભાવ 115 રૂપિયા વધ્યાં | Edible Oil Prices…

3 weeks ago
VIDEO | સુરત: શ્રાવણ માસમાં ફરાળી ફ્યુઝનનો જલવો, ઉપવાસ કરવાનું મન થઈ જાય તેવી અવનવી વાનગીઓ! | Farali…

9 months ago
ખેડા જિલ્લામાં 6 સ્થળેથી 37 શખ્સો જુગાર રમતા ઝડપાયા | 37 people caught gambling from 6 places in Khe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News