gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મરઘાનો ટેમ્પો પાર્ક કરવા અંગે ચાલકને જાતિ વિરુદ્ધના શબ્દો કહી બે શખ્સોએ માર માર્યો | Bharuch Two men…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
મરઘાનો ટેમ્પો પાર્ક કરવા અંગે ચાલકને જાતિ વિરુદ્ધના શબ્દો કહી બે શખ્સોએ માર માર્યો | Bharuch Two men…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મરઘાનો ટેમ્પો પાર્ક કરવાની બાબતે બે શખ્સોએ ટેમ્પો ચાલકને ગડદાપાટુનો માર મારી જાતિ વિરુદ્ધનું ઉચ્ચારણ કરતા ભરૂચ રૂરલ પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે મારામારી તથા અનુસૂચિત જાતિ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચના મનુબર ગામ ખાતે રહેતા 44 વર્ષીય શાંતિલાલ વસાવા મરઘા ફાર્મ ઉપર ટેમ્પો ચલાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈ તા. 26 ઓગષ્ટના રોજ સાંજે મે અમારા ગામના ફરહાન દિવાનની દુકાને ગાડીમાંથી મરઘા ખાલી કરતો હતો. તે વખતે બાજુમાં ચ્હાની લારી પાસે રહીશ ખંજરા (રહે – મનુબર ગામ) એ મને કહ્યું હતું કે, તારે અહીંયા ગાડી મૂકવી નહીં. જેથી મે તેને જણાવ્યું હતું કે, મારા શેઠ ઇદ્રિશભાઈ સાથે વાત કરી લે તેઓ કહેશે તે પ્રમાણે ગાડી પાર્ક કરીશ. ત્યારબાદ તા. 28 ઓગષ્ટના રોજ ચ્હાની લારી પાસે રહીશ ખંજરા તથા ઇમરાન ઉર્ફે બારવટીયા ઉભા હોય તે પૈકી રહીશે તારે મરઘા ભરેલો ટેમ્પો અહીંયા મુકવાનો નહીં તેમ જણાવી મને ગડદાપાટુનો માર માર્યો હતો. ઇમરાને પણ મને અપશબ્દો કહી માર માર્યો હતો. આસપાસથી મદદે દોડી આવેલ લોકોએ મારો બચાવ કર્યો હતો. આ દરમ્યાન બંને શખ્સો મને અપશબ્દો કહી જાતિ વિરુદ્ધનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. મૂઢમાર વાગવાથી મને શરીરના ભાગે આંતરિક ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સુરતમાં વરસાદી માહોલમાં સાયક્લોથોનનું આયોજન: મોટી સંખ્યામાં સાયકલિસ્ટ જોડાયા

જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ | Rabari die…

જામજોધપુરના સતાપર ગામમાં નદી કાંઠે પશુઓને ચરાવવા ગયેલા રબારી આધેડનું ડૂબી જતાં અપમૃત્યુ | Rabari die...

જામનગરમાં નેવલ એનસીસીનો દસ દિવસીય રોમાંચક તાલીમ કેમ્પ યોજાયો | 10 day Naval NCC training camp held i…

જામનગરમાં નેવલ એનસીસીનો દસ દિવસીય રોમાંચક તાલીમ કેમ્પ યોજાયો | 10 day Naval NCC training camp held i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી | ahmedabad airport flig…

7 months ago
મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઇવે ‘લુપ્ત’, ટોલ પ્લાઝાની ઉપરથી વહી…

12 months ago
કોંગ્રેસે સુરક્ષાને પ્રાથમિક્તા આપી નહીં, પૂર્વોત્તરના લોકો ડરમાં જીવ્યા : મોદી | Congress did not p…

6 months ago
ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News