gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભામા, ગેનીબેનન…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભામા, ગેનીબેનન…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : વોટચોરીના મામલે ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ પર ‘વોટ ચોરી’નું ગંભીર ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાતમાં 62 લાખ જેટલાં બનાવટી મતદારો હોવાનું કોંગ્રેસનું કહેવું છે, તેવામાં આજે રવિવારે (31 ઓગસ્ટ) અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગેનીબેને ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે. ગેનીબેને કહ્યું કે, ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું…’

અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર, ગાદી છોડ’ના બેનર હેઠળ વોટર અધિકાર જનસભા યોજવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ગેનીબેને કહ્યું કે, ‘પ્રજાના પ્રતિનિધિએ લોકોને આપેલા કામ પૂર્ણ નરે તો સત્તા પરિવર્તન માટે નાગરિકોને બંધારણમાં મતાધિકારી મળ્યો છે. પરંતુ ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યુ છે. વર્ષ 2017ની ચૂંટણી વખતે 7500 ખોટા મતદારો પકડાયા હતા, પરંતુ ચૂંટણપંચે કોઈ પગલા ન લીધા.’

આ પણ વાંચો: ગુજરાતમાં ‘વોટ ચોરી’નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા

અમિત ચાવડાએ શું કહ્યું?

અમિત ચાવડાએ કહ્યું કે, ‘કેન્દ્રીય મંત્રીના મત વિસ્તારમાં ખોટા મતદાર યાદી મળી આવવી એ શરમજનક વાત છે. ગુજરાતના તમામ વિધાનસભા મત વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક સવાલો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
થોળની ગૌશાળામાં 20થી વધુ ગાયોના મોતથી ખળભળાટ, કાદવમાં ફસાયેલા મૃતદેહ મળ્યા | More than 20 cows die i…

થોળની ગૌશાળામાં 20થી વધુ ગાયોના મોતથી ખળભળાટ, કાદવમાં ફસાયેલા મૃતદેહ મળ્યા | More than 20 cows die i...

વડોદરામાં 200 કિલો કાગળમાંથી બનાવાઈ ગણેશજીની મૂર્તિ, પંડાલમાં યુરોપ અને ભારતીય વાસ્તુકલાના દર્શન | E…

વડોદરામાં 200 કિલો કાગળમાંથી બનાવાઈ ગણેશજીની મૂર્તિ, પંડાલમાં યુરોપ અને ભારતીય વાસ્તુકલાના દર્શન | E...

જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી મોત, ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના | Three chil…

જામનગરમાં એક જ પરિવારના બે બાળકો સહિત ત્રણના ડૂબી જવાથી મોત, ગણેશ વિસર્જન સમયે દુર્ઘટના | Three chil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

માતર સ્વર્ણીમ ગેટ ચોકડી પર ટ્રાયસીકલ પર ડમ્ફર ફરી વળતા વૃદ્ધનું મોત નીપજ્યું | man dies after tricyc…

5 months ago
ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…

ચાર મુખ્યમંત્રી, અનેક વખત મંત્રીમંડળ બદલાયું પણ ગુજરાતનાં આ નેતા 2007થી સતત મંત્રી | Parasottam Sola…

10 months ago
આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…

આજે પ્રભાસક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણના ગોલોકધામ ગમન નિમિત્તે ધર્મવંદના | Today on the occasion of Lo…

5 months ago
સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News