gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં ચાર અને બોયઝ હોસ્ટેલમાં બે નવી મેસના કોન્ટ્રાકટ અપાયા | new 6 hostel mess …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં ચાર અને બોયઝ હોસ્ટેલમાં બે નવી મેસના કોન્ટ્રાકટ અપાયા | new 6 hostel mess …
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં તા.૯ જુલાઈના રોજ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં ૧૨૫થી વધારે વિદ્યાર્થિનીઓ બીમાર પડયા બાદ હવે હોસ્ટેલ સત્તાધીશોએ ગર્લ્સ હોસ્ટેલના ચાર હોલમાં ચાર અને બોયઝ હોસ્ટેલમાં બે એમ ૬ નવી મેસ શરુ કરવાનો નિર્ણય કર્યો છે.

ફૂડ પોઈઝનિંગની ઘટના બની તે પહેલા યુનિવર્સિટી સત્તાધીશોએ ગર્લ્સ હોસ્ટેલમાં ચાર હોલ વચ્ચે એક જ મેસ ચલાવવા માટે કોન્ટ્રાકટ આપ્યો હતો.જેના કારણે મેસ કોન્ટ્રાકટરની ઈજારાશાહી સ્થપાઈ ગઈ હતી.વિદ્યાર્થિનીઓ પાસે બહાર જમવા સિવાય અથવા તો એક જ મેસમાં જમવા સિવાય બીજો વિકલ્પ નહોતો.જ્યારે બોયઝ હોસ્ટેલમાં ૧૨ હોલ વચ્ચે બે જ મેસ કાર્યરત હતી.

જોકે હવે સત્તાધીશોએ ગર્લ્સ હોસ્ટેલમાં ચાર તેમજ બોયઝ હોસ્ટેલમાં બે નવી મેસ શરુ કરવા માટે કોન્ટ્રાકટ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.બોયઝ હોસ્ટેલમાં જે એમ હોલ અને એસપી હોલમાં બે મેસ ચાલે છે.નવી બે મેસ કે એમ હોલ અને ટી કે જી હોલમાં શરુ કરાશે.સાથે સાથે બોયઝ હોસ્ટેલમાં એક વર્ષ કરતા વધારે સમયથી બંધ પડેલી સેન્ટ્રલ કેન્ટીન માટે પણ કોન્ટ્રાકટ અપાયો હોવાથી આ કેન્ટીન પણ શરુ થશે.

જોકે અત્યારે પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક પણ મેસ કાર્યરત નથી અને વિદ્યાર્થિનીઓની મુશ્કેલીઓ યથાવત છે.આ અંગે ચીફ વોર્ડન વિજય પરમારે કહ્યું હતું કે, તમામ મેસમાં નાનું મોટુ સમારકામ કરાવવામાં આવ્યું છે અને સ્વચ્છતા રહે તે બાબતનું ધ્યાન રખાયું છે.દસ દિવસમાં તમામ નવી મેસ અને કેન્ટીન ચાલુ થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | Bikeboat scam: ED attaches assets worth …

બાઇકબોટ કૌભાંડ : ઇડીએ રૂ. 394 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | Bikeboat scam: ED attaches assets worth ...

મેક્સિકન સંસદમાં સ્પીકર-વિપક્ષના સાંસદોનો એકબીજા પર હિંસક હુમલો : વીડિયો વાયરલ | Speaker and opposit…

મેક્સિકન સંસદમાં સ્પીકર-વિપક્ષના સાંસદોનો એકબીજા પર હિંસક હુમલો : વીડિયો વાયરલ | Speaker and opposit...

વિરમગામના મોટા ગોરૈયા ગામે ભરાતો રાંદલ માતાજીનો અનોખો મેળો | A unique fair of Randal Mataji is held …

વિરમગામના મોટા ગોરૈયા ગામે ભરાતો રાંદલ માતાજીનો અનોખો મેળો | A unique fair of Randal Mataji is held ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થર્ટી ફર્સ્ટના દિવસે દારૃ પીને વાહન ચલાવતા ૯૧૨ ઝડપાયા | 912 arrested for drunk driving on the 31st

8 months ago
કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચ્યા, બોટ પણ જપ્ત | BSF arrests 15 Pak…

12 months ago
ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ | Bihar Election 2025…

1 year ago
2 લાખનો આંકડો સ્પર્શતા જ ચાંદીમાં મોટો કડાકો, ઓલ ટાઈમ હાઈથી રૂ. 9000 સસ્તી થઈ | Silver sees big drop…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News