gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ, જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુની માંગ | Indra…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ, જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુની માંગ | Indra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IndraBharti Bapu Big Statement: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મોટા મોટા પાર્ટી પ્લોટની સાથે સાથે શેરી ગરબા અને સોસાયટીઓમાં પણ નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન જૂનાગઢના મહંત તથા શ્રી પંચ દશનામ જુના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ વિધર્મીઓને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘નવરાત્રિમાં દાંડિયા ઓછા રમજો, પરંતુ દાંડિયારાસમાં રમતી બહેનો અને દીકરીઓ વિધર્મીઓથી કેવી રીતે સુરક્ષિત રહે તે સૌથી મોટું મહત્ત્વ છે.’

‘ગરબાના આયોજનોમાં વિધર્મીઓ ચાંદલા લગાવીને પ્રવેશ કરી શકે છે’

રાજકોટમાં આયોજિત ગણપતિ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન નવરાત્રિ મેદાનમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુએ માંગ કરી છે. તેમણે દાવો કરતા કહ્યું કે, ‘નવરાત્રિના ગરબાના આયોજનોમાં વિધર્મીઓ ચાંદલા લગાવીને, હાથ પર ટેટુ બનાવીને અને નકલી આધારકાર્ડ સાથે પ્રવેશ કરી શકે છે. આવા તત્ત્વો ગરબાના પવિત્ર માહોલને ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. વિધર્મીઓનો નવરાત્રિના મેદાનમાં પ્રવેશ બંધ કરવો જોઈએ.’

આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ ‘બોલ માડી અંબે…’ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા

દીકરીની રક્ષા અંગે ઈન્દ્રભારતી બાપુએ કહ્યું કે, ‘પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા હતા હવે ખાલી ધ્યાન તો રાખજો માથા દેવાની જરૂર નથી. અને જરૂર પડે તો દઈ પણ દેવાય કોઈ વાંધો નથી. દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય કોઈ વાંધો નહીં. પરંતુ નવરાત્રિની અંદર હું તમને પ્રણામ કરીને કહુ છું દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનો દીકરીઓ દાંડિયા રમતી વખતે કેમ સલામત રહે તેનું ધ્યાન રાખજો.’

ઉલ્લેખનીય છે કે,જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુના નિવેદને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જેનાથી સામાજિક સંવાદિતા અને તહેવારની સલામતીનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
લો બોલો! નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, PCB-SOGની કાર્યવાહીમાં …

લો બોલો! નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઇ, PCB-SOGની કાર્યવાહીમાં ...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ ‘બોલ માડી અંબે…’ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા | Ambaji Bhadarv…

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆતઃ 'બોલ માડી અંબે...'ના નાદથી ગૂંજી ઉઠી ગિરિમાળા | Ambaji Bhadarv...

વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી | hit…

વડોદરાના અટલબ્રિજ ઉપર હીટ એન્ડ રનની વધુ એક ઘટના, કોચિંગ ક્લાસના મહિલા ટ્રેનરને કારે ટક્કર મારી | hit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે રામોલમાં શ્રમિક ઉપર ભેખડ પડતા મોત,કોન્ટ્રાકટરને નોટિસ જ અપાઈ | Due to…

કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે રામોલમાં શ્રમિક ઉપર ભેખડ પડતા મોત,કોન્ટ્રાકટરને નોટિસ જ અપાઈ | Due to…

9 months ago
ગુજરાતમાં ‘વોટ ચોરી’નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા | congress alleg…

ગુજરાતમાં ‘વોટ ચોરી’નો કોંગ્રેસનો આરોપ, કઈ 5 રીતે વોટ ચોરી થાય છે તેના પુરાવા આપ્યા | congress alleg…

1 year ago
આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત | Two people died in two accidents in Anand dis…

આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત | Two people died in two accidents in Anand dis…

1 year ago
ભારતને ટેરિફ કિંગ ગણાવતા ટ્રમ્પ જ છાનામાના 350% ટેરિફ વસૂલે છે, જાણો કઈ પ્રોડક્ટ્સ પર | donald trump…

ભારતને ટેરિફ કિંગ ગણાવતા ટ્રમ્પ જ છાનામાના 350% ટેરિફ વસૂલે છે, જાણો કઈ પ્રોડક્ટ્સ પર | donald trump…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News