gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી સક્રિય, કહ્યું- ‘સાંભળી લેજો મેદાનમાં આવી રહ્યો છું, ઠેકાણે પ…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી સક્રિય, કહ્યું- ‘સાંભળી લેજો મેદાનમાં આવી રહ્યો છું, ઠેકાણે પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhu Shrivastav News : વડોદરાના વાઘોડિયાના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર રાજકીય મેદાનમાં સક્રિય થવાનો હુંકાર ભર્યો છે. વાઘોડિયા ખાતે પોતાના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે ભાજપના ‘અધિકારીરાજ’ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્રીજો લોકશાહી મોરચો બનાવીને આગામી ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈશારો કર્યો છે.

મધુ શ્રીવાસ્તવે પોતાના સંબોધનમાં સ્થાનિક ધારાસભ્ય અને અધિકારીઓને આડકતરી ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, ‘વડોદરા અને વાઘોડિયા તાલુકાના મત વિસ્તારમાં જે પણ કાવતરા ચાલી રહ્યા છે, તે કાન ખોલીને સાંભળી લેજો, હું મેદાનમાં આવી રહ્યો છું.’ તેમણે અધિકારીઓને ધમકી આપતા જણાવ્યું કે, ‘આ મધુ શ્રીવાસ્તવ છે, ભગવાન સિવાય કોઈના બાપથી ડરતો નથી. બે નંબરના ધંધા હોય, પોલીસ અધિકારી હોય કે મામલતદાર હોય, સમજી જજો, જો ચોદમું રતન ન બતાવી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.’

વધુમાં મધુ શ્રીવાસ્તવે વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે કે, ‘જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી તમારા માટે કામ કરીશ અને તમારી સાથે ખડેપગ રહીશ. જો પ્રજા કહેશે તો તેઓ ‘લોકશાહી મોરચો’ બનાવીને ચૂંટણીઓમાં ઝંપલાવશે. તેમણે તાલુકા પંચાયત જીતાડીને વાઘોડિયામાં ડ્રેનેજ, રોડ, રસ્તા અને સ્વચ્છ પાણી જેવી અધૂરી સુવિધાઓ પૂરી કરવાનું વચન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી વાઘોડિયાના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા. તેમનો આ નવો હુંકાર આગામી ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો લાવે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
સુરતનો ગણેશોત્સવ અનેક માટે બન્યો પાર્ટ ટાઈમ રોજગારી ઉભો કરવાનો ઉત્સવ | Surat’s Ganeshotsav became a …

સુરતનો ગણેશોત્સવ અનેક માટે બન્યો પાર્ટ ટાઈમ રોજગારી ઉભો કરવાનો ઉત્સવ | Surat's Ganeshotsav became a ...

વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા | Vadodara’…

વડોદરાની મહીમાં નવું પાણી આવતા અને રાયકા-દોડકા કૂવા આસપાસ શિલ્ટીંગથી ડહોળા પાણીની સમસ્યા | Vadodara'...

રોડ ઉપર ભેંસ આવી જતા બાઈકને અકસ્માત : એક યુવાનનું મોત | Bike collides with buffalo on road: A young …

રોડ ઉપર ભેંસ આવી જતા બાઈકને અકસ્માત : એક યુવાનનું મોત | Bike collides with buffalo on road: A young ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…

દેશ સાથે ગદ્દારી કરતો ખેડૂત પકડાયો, પાકિસ્તાનની ISIને મોકલી સિક્રેટ જાણકારી | Punjab Spy Case: State…

6 months ago
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

4 months ago
ઉતરાયણ પૂર્વે ગળામાં દોરી ભરાઈ જવાથી ઇજાગ્રસ્ત બાઇકચાલકનું મોત | Biker dies after rope gets stuck in…

ઉતરાયણ પૂર્વે ગળામાં દોરી ભરાઈ જવાથી ઇજાગ્રસ્ત બાઇકચાલકનું મોત | Biker dies after rope gets stuck in…

9 months ago
વડિયા પંથકમાં ફફડાટ: સિંહો બાદ હવે દીપડાની દહેશત, હનુમાન ખીજડિયામાં શ્વાનનો શિકાર CCTVમાં કેદ | Leop…

વડિયા પંથકમાં ફફડાટ: સિંહો બાદ હવે દીપડાની દહેશત, હનુમાન ખીજડિયામાં શ્વાનનો શિકાર CCTVમાં કેદ | Leop…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News