gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાએ 8 યુદ્ધ જહાજો તહેનાત કરતા વેનેઝુએલા ભડક્યું, સરહદે 15000 સૈનિકો તહેનાત દીધા, સેનામાં મોટાપા…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in INDIA
0 0
0
અમેરિકાએ 8 યુદ્ધ જહાજો તહેનાત કરતા વેનેઝુએલા ભડક્યું, સરહદે 15000 સૈનિકો તહેનાત દીધા, સેનામાં મોટાપા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

America-Venezuela Controversy : દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાએ પોતાની સરહદ પર ભારે સંખ્યામાં સૈનિકો તહેનાત કરી દીધા છે અને દેશભરના યુવાનોને મિલિશિયા એટલે કે સેનામાં સામેલ કરવા માટે ધડાધડ કામગીરી શરૂ કરી દીધી છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ સોમવારે ચેતવણી આપી કે, જો કેરેબિયન સમુદ્રમાં અમેરિકન સેના અમારા દેશ પર હુમલો કરશે તો અમે પણ વળતો જવાબ આપીશું. વાસ્તવમાં અમેરિકાએ વેનેઝુએલાની નજીક સમુદ્રમાં આઠ યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે, જેના કારણે વેનેઝુએલાએ પણ વળતાજવાબમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સાથે વેનેઝુલાએ સરહદ પર 15000 સૈનિકો તહેનાત કરી દીધા છે.

અમેરિકાએ વેનેઝુએલા સીમા પાસે 8 યુદ્ધ જહાજ તહેનાત કર્યા

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો (Venezuelan President Nicolas Maduro)એ દાવો કર્યો છે કે, ‘અમેરિકાએ 1200 મિસાઈલો ભરેલા આઠ યુદ્ધ જહાજો તેમના દેશની સીમા પાસે તહેનાત કર્યા છે, જે સંપૂર્ણપણે અપરાધિક કૃત્ય છે. અમેરિકાની આ કાર્યવાહી અમારા દેશ માટે સૌથી મોટો ખતરો છે. આ સૈન્ય સ્થિતિને જોતાં અમે અમારા દેશના સંરક્ષણ માટે મોટાભાગની તૈયારી કરવાની જાહેરાત કરી છે.’

બંને દેશો વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ

રિપોર્ટ મુજબ અમેરિકન સેનાના 2000 નેવી જવાનો સહિત 4500 જવાનો તહેનાત કર્યા છે. મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવાયું છે કે, જો અમેરિકન યુદ્ધ જહાજો ક્ષેત્રમાં પ્રવેશ કરશે તો આ સપ્તાહની અંદર બંને દેશો વચ્ચે સ્થિતિ વણસી શકે છે.

આ પણ વાંચો : શું છે શી જિનપિંગની GGI ફોર્મ્યુલા? જેના કારણે અમેરિકાનું વધ્યું ટેન્શન, ભારત અને રશિયા રાજી

વેનેઝુએલા પર હુમલો કરવાની કોઈ યોજના નથી : અમેરિકા

મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, અમેરિકાએ ડ્રગ કાર્ટેલ પર નિયંત્રણ મેળવાવ માટે કાર્યવાહી કરી છે અને આ માટે અમે સમુદ્રમાં યુદ્ધ જહાજો તહેનાત કરવાની સાથે હજારો સૈનિકો પણ તહેનાત કરી દીધા છે. તેણે વેનેઝુએલા પર હુમલો કરવાની કોઈ યોજના બનાવી નથી. જોકે તેમ છતાં વેનેઝુએલા સરકારે કોલંબિયા દરિયાકાંઠે અને સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કરી દીધા છે અને યુવાઓને સેનામાં સામેલ કરવાની પૂરજોશમાં પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

વેનેઝુએલાના રાજકારણમાં અમેરિકાની ચંચુપાત

બંને દેશો વચ્ચે દાયકાઓથી સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. વૉશિંગ્ટન 2019થી જ વેનેઝુએલાના વિપક્ષી નેતા જુઆન ગુએદોને સમર્થન આપી રહ્યું છે અને વર્તમાન રાષ્ટ્રપતિ માદુરોના ચૂંટણી પરિણામોને માન્યતા આપવાનો ઈનકાર કરતું રહ્યું છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, તે ડ્રગ કાર્ટેલને અંકુશમાં લાવવા માટે દરિયાઈ સુરક્ષા વધારી રહ્યું છે. જોકે માદુરોને લાગે છે કે, અમેરિકા તેની સરકારને ઉથલાવી દેવા માટે હુમલો કરવા માંગે છે.

આ પણ વાંચો : પાકિસ્તાન સાથે ફેમિલી ડીલ માટે ભારત સાથેના સંબંધોની બલિ…’, પૂર્વ NSAના ટ્રમ્પ પર પ્રહાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …
INDIA

ભારતમાં નિયમો બદલાયા : નાગરિકતા મેળવવા આ 3 દેશોનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત | Indian Citizenship …

May 19, 2026
Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
Next Post
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઃ રાજકોટમાં 4 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડવાથી મોત | Rajkot …

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઃ રાજકોટમાં 4 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડવાથી મોત | Rajkot ...

બ્લેક મનીના નિયમોમાં રાહત, જાણો નિષ્ણાતોના મતે CBDTનો આ નિર્ણય કેમ વ્યવહારુ છે | black money holders…

બ્લેક મનીના નિયમોમાં રાહત, જાણો નિષ્ણાતોના મતે CBDTનો આ નિર્ણય કેમ વ્યવહારુ છે | black money holders...

KCRએ પોતાની જ દીકરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં તેલંગાણામાં રાજકારણ ગરમાયું, જાણો કારણ | telangana kc…

KCRએ પોતાની જ દીકરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરતાં તેલંગાણામાં રાજકારણ ગરમાયું, જાણો કારણ | telangana kc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એ.એસ.આઇ. સામે ભારે રોષ ઃ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગણી | Huge anger against ASI: Demand to regist…

એ.એસ.આઇ. સામે ભારે રોષ ઃ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગણી | Huge anger against ASI: Demand to regist…

4 days ago
અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…

અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…

2 months ago
પ્રથમ ક્વાર્ટરમાં, ઘણી બેંકોની કૃષિ લોન NPA 10 % સુધી પહોંચી ગઈ | In the first quarter agricultural …

પ્રથમ ક્વાર્ટરમાં, ઘણી બેંકોની કૃષિ લોન NPA 10 % સુધી પહોંચી ગઈ | In the first quarter agricultural …

10 months ago
વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…

વડોદરા: તાલીમ પૂર્ણ કરી ફ્રેશ થવા ગયેલા SRP જવાનનું હાર્ટ એટેકથી મોત! પરિવારમાં શોકનું મોજું | 27 Ye…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News