gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, 18થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ | Heavy ra…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી, 18થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ અને રેડ ઍલર્ટ | Heavy ra…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast : ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટાછવાયા વરસાદ હતો, ત્યારે હવે હવામાન વિભાગે ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે. હવામાન વિભાગે આગામી 4 દિવસ 18થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. 

આવતીકાલે નર્મદા-તાપીમાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવાર(4 સપ્ટેમ્બર)થી વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે કાલે નર્મદા અને તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભરુચ, છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

5 સપ્ટેમ્બરની આગાહી

5 સપ્ટેમ્બરે રાજ્યના 28 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરુચ, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

6 સપ્ટેમ્બરની આગાહી

રેડ ઍલર્ટ : ડાંગ, નવસારી અને વલસાડ 

ઑરેન્જ ઍલર્ટ : સુરત, તાપી, ભરુચ, નર્મદા, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, મહીસાગર અને અરવલ્લી

યલો ઍલર્ટ : કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ

આ પણ વાંચો: અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- ‘AMC કાગળ માગે તે યોગ્ય’

7 સપ્ટેમ્બરની આગાહી

ઑરેન્જ ઍલર્ટ : રાજકોટ અને સુરેન્દ્રનગર

યલો ઍલર્ટ : કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, અરવલ્લી, મહીસાગર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
GUJARAT

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …

May 14, 2026
દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…
GUJARAT

દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

May 14, 2026
અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…
GUJARAT

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

May 14, 2026
Next Post
જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત | Ganpati Visarjan J…

જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત | Ganpati Visarjan J...

અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- ‘AMC કાગળ માગે તે યોગ્ય…

અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- 'AMC કાગળ માગે તે યોગ્ય...

લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતા દીકરાએ સગી માતાની હત્યા કરી, અમદાવાદના સોલામાં બની ઘટના | Son kills mot…

લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતા દીકરાએ સગી માતાની હત્યા કરી, અમદાવાદના સોલામાં બની ઘટના | Son kills mot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

4 weeks ago
કાસોર પાસે બાઈક પરથી પટકાતા ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફરી વળતા મહિલાનું મોત | Woman dies after being h…

કાસોર પાસે બાઈક પરથી પટકાતા ટ્રેક્ટર ટ્રોલીનું ટાયર ફરી વળતા મહિલાનું મોત | Woman dies after being h…

1 month ago
સિગારેટ-બીડી, પાન મસાલા થશે મોંઘા! આ તારીખથી લાગુ થશે નવા ટેક્સ અને સેસ | Cigarettes GST Plus New ex…

સિગારેટ-બીડી, પાન મસાલા થશે મોંઘા! આ તારીખથી લાગુ થશે નવા ટેક્સ અને સેસ | Cigarettes GST Plus New ex…

4 months ago
ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ | defence china pakistan naval dea…

ચીન પાકિસ્તાનને આપશે આઠ શક્તિશાળી સબમરીન, 45000 કરોડ રૂપિયાની ડીલ | defence china pakistan naval dea…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News