gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત | Ganpati Visarjan J…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત | Ganpati Visarjan J…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News : જામનગરમાં ગણેશોત્સવ બાદ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન દરમિયાન જીવનું જોખમ વધી રહ્યું છે. તાજેતરમાં નાઘેડી નજીક તળાવમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી સર્જાયેલી કરૂણાંતિકા બાદ પણ લોકોની બેદરકારી યથાવત છે. વહીવટી તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવા છતાં નાગરિકો કૃત્રિમ વિસર્જન કુંડને બદલે જોખમી સ્થળોએ વિસર્જન કરતા જોવા મળી રહ્યા છે.

પ્રતિબંધિત સ્થળોએ ગણેશજીનું વિસર્જન

નાઘેડી ખાતે બનેલી દુર્ઘટના બાદ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડા સહિતના અધિકારીઓએ લોકોને વિસર્જન કુંડમાં જ મૂર્તિ વિસર્જિત કરવા અપીલ કરી હતી. તેમ છતાં, અનેક લોકો આ પ્રતિબંધિત સ્થળોએ વિસર્જન કરી રહ્યા છે. વિજરખી ડેમ જેવા જળાશયોમાં કમર સુધીના પાણીમાં અંદર જઈને મૂર્તિ વિસર્જન કરતા લોકો તેમના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ દ્રશ્યો દર્શાવે છે કે, તંત્રની અપીલની લોકો પર કોઈ ખાસ અસર થઈ નથી.

જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત 2 - image

સિક્કા જેટી પર છલાંગ લગાવી વિસર્જન

આ ઉપરાંત, જામનગર નજીક સિક્કા પાસે આવેલી જેટી પર પણ ગણપતિની મૂર્તિઓનું વિસર્જન થતું જોવા મળ્યું. કેટલાક લોકો તો મૂર્તિઓ સાથે સીધા પાણીમાં છલાંગ લગાવી રહ્યા હતા. આ પ્રકારનું બેદરકારીભર્યું વર્તન અકસ્માતને નોતરી શકે છે, અને અગાઉ બનેલી ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લીધો ન હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: સુરતની ઓળખ સમા ઉદ્યોગોની થીમ પર ગણેશજીની અનોખી પ્રતિમાઓ, મહિધરપુરામાં ગણેશોત્સવ આકર્ષણનું કેન્દ્ર

જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત 3 - image

તંત્ર દ્વારા કડક પગલાંની માંગ

લોકોની બેદરકારી જોતાં, હવે સ્થાનિકો દ્વારા તંત્ર પાસે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શહેર આસપાસના જળાશયો અને જેટી જેવા જોખમી સ્થળો પર પોલીસ અને સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવાની માંગ કરવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને અને ગણેશોત્સવની પવિત્ર વિધિ સલામતીપૂર્વક સંપન્ન થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- ‘AMC કાગળ માગે તે યોગ્ય…

અમદાવાદમાં PGના નવા નિયમો સામે સંચાલકોએ HCના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- 'AMC કાગળ માગે તે યોગ્ય...

લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતા દીકરાએ સગી માતાની હત્યા કરી, અમદાવાદના સોલામાં બની ઘટના | Son kills mot…

લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતા દીકરાએ સગી માતાની હત્યા કરી, અમદાવાદના સોલામાં બની ઘટના | Son kills mot...

દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળા! પ્રાઈવેટ સ્કૂલો વધી, જાણો ગુજરાત સહિતના ચોંકાવનારા આંક…

દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળા! પ્રાઈવેટ સ્કૂલો વધી, જાણો ગુજરાત સહિતના ચોંકાવનારા આંક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ચાંદલોડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ

અમદાવાદના ચાંદલોડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ

1 year ago
જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCCના દસ દિવસીય કેમ્પમાં ગણેશચતુર્થીની શાનદાર ઉજવણી | Ganesh Chaturthi…

જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCCના દસ દિવસીય કેમ્પમાં ગણેશચતુર્થીની શાનદાર ઉજવણી | Ganesh Chaturthi…

1 year ago
ઉત્તરાયણ બાદ પણ લટકતી દોરીઓ પક્ષીઓ માટે આફત: અમદાવાદમાં ઘુવડ અને છોટાઉદેપુરમાં બગલાનું દિલધડક રેસ્ક્…

ઉત્તરાયણ બાદ પણ લટકતી દોરીઓ પક્ષીઓ માટે આફત: અમદાવાદમાં ઘુવડ અને છોટાઉદેપુરમાં બગલાનું દિલધડક રેસ્ક્…

8 months ago
યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…

યુનિ.માં હાજરી માટેની બાયોમેટ્રિક સિસ્ટમ શોભાના ગાંઠીયા સમાન | bio metric system not being used in m…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News