gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનતા ગટર ઉભરાવા મામલે અનિલ સ્ટાર્ચ પાસે લોકોનો રોડ બ્લોક કરી વિરો…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનતા ગટર ઉભરાવા મામલે અનિલ સ્ટાર્ચ પાસે લોકોનો રોડ બ્લોક કરી વિરો…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર,3
સપ્ટેમબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટર્મ પુરી થવા આડે પાંચ
મહીના બાકી છે. આમ છતાં કેટલાક વોર્ડમાં કોર્પોરેટરો અને અધિકારીઓ નિષ્ક્રીય બનેલા
જોવા મળે છે. ઈન્ડિયા કોલોની વોર્ડમાં દસ દિવસથી રોડ ઉપર ગટરના ગંદા પાણી ઉભરાઈ
રહયા છે. વરસાદમાં ઉબડખાબડ બનેલા રોડ રીસરફેસ કરવા સ્થાનિકો તરફથી કોર્પોરેટરો અને
કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ વારંવાર રજુઆત કરાઈ હતી.આમ છતાં તંત્રના બહેરા કાન
સુધી ફરિયાદ ન પહોંચતા વિફરેલા લોકોએ બુધવારે સવારના સમયે રોડ બ્લોક કરી ચકકાજામ
કરતા વાહન ચાલકો અટવાઈ પડયા હતા.

ઈન્ડિયા કોલોની વોર્ડમાં અનિલ સ્ટાર્ચ મિલની સામે અશોક
મિલની જુની ચાલી આવેલી છે. આ ચાલીમાં ખોડિયાર મંદિર સુધીના રોડ ઉપર છેલ્લા દસ
દિવસથી ગટરો ઉભરાઈ રહી છે.આ અંગે સ્થાનિક કોર્પોરેટરો અને  વોર્ડ અને ઝોનના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા
છતાં કોઈ ઉકેલ આવ્યો નહતો
.ઉપરાંત
સોનિયા સિરામિક ચાર રસ્તાથી હિરાવાડી ચાર રસ્તા સુધી તથા સુહાના હોટલ સુધી
, વિજય મિલ નેળીયા
વાળો રોડ
, હનુમાનપુરાની
ચાલી
, ભૈરોસિંહ
શેખાવત આવાસ તરફનો રોડ ખુબ ખરાબ હાલતમાં છે. કોર્પોરેશનના અધિકારીઓએ વરસાદ બંધ થયા
પછી રોડ રીપેર કરાશે એવો જવાબ આપ્યો હતો. શહેરમાં ઘણા દિવસથી વરસાદ બંધ છે. આમ
છતાં રોડ રીપેર કરાતા નથી.વિસ્તારમાં ઠેરઠેર કચરાના ઢગલાં પડેલા છે.જેને કારણે
લોકો વિવિધ રોગનો ભોગ બની રહયા છે. આ અગાઉ પણ સ્થાનિકોએ ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનર સુધી રજુઆત કરી હતી. છતાં કોઈ પરિણામ નહીં મળતા લોકોએ રોડ ઉપર ઉતરી રોડ
બ્લોક કરતા કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા.લોકોએ આક્રોશ વ્યકત કરતા અરવિંદ
મિલ બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ ઉપર  કરાયેલા
ચકકાજામની પરિસ્થિતિ થાળે પાડી હતી.

કોર્પોરેટર દીઠ વર્ષે રુપિયા ૪૦ લાખનુ બજેટ છતાં આ
પરિસ્થિતિ

કોર્પોરેશન દરેક વોર્ડમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર દીઠ વર્ષે
રૃપિયા ૪૦ લાખનુ બજેટ આપે છે. ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો  ભરત કાકડીયા
, ભાવિક પટેલ ઉપરાંત નિતુબેન પરમારનો સમાવેશ થાય છે.જયારે
પદ્માબેન બ્રહ્મભટ્ટ કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે.

ડીસિલ્ટીંગની કામગીરી શરુ કરાઈ છે,વિશાલ ખનામા

ઈન્ડિયા કોલોની વોર્ડમાં રોડ ઉપર ઉભરાતા ગટરના પાણી મામલે
કોર્પોરેશનના અધિકારી વિશાલ ખનામાએ કહયુ
,
ગટર ઉભરાવા મામલે ડિસિલ્ટીંગની કામગીરી શરૃ કરાઈ છે.નવી લાઈન નાંખવાની કામગીરી
પુરી થતા પંદર દિવસનો સમય થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc…

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ | Standard Operating Proc...

સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ | Premium ST bus service starts fr…

સુરેન્દ્રનગરથી રાજકોટ રૃટ પર આજથી પ્રીમીયમ એસટી બસ સેવાનો પ્રારંભ | Premium ST bus service starts fr...

55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ | Shopkeepers responsible for no…

55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ | Shopkeepers responsible for no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા પતિ સામે ગુનો દાખલ | Case registered against husband who left after p…

ત્રણ વખત તલાક બોલીને જતા રહેલા પતિ સામે ગુનો દાખલ | Case registered against husband who left after p…

8 months ago
વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું કંપારીભર્યું મોત, મનપાની બેદરકારીએ લીધો જીવ | Youth…

વડોદરાના માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતાં યુવકનું કંપારીભર્યું મોત, મનપાની બેદરકારીએ લીધો જીવ | Youth…

10 months ago
પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…

પાલિતાણા ન.પા.માં જન્મ-મરણ શાખાની જોહુકમી, અરજદારોને થતાં ધરમના ધક્કા | Birth and Death Branch in Pa…

1 year ago
દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો | Delhi reels under cold Monday wa…

દિલ્હી ઠૂંઠવાયું, સોમવાર છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો | Delhi reels under cold Monday wa…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News