gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયા નેતાજી, થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ | akhilesh yadav close fri…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in INDIA
0 0
0
પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયા નેતાજી, થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ | akhilesh yadav close fri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kannauj Samajwadi Party Leader Kaish Khan Arrested: કન્નૌજના બાલાપીર મોહલ્લામાં પોલીસે સમાજવાદી પાર્ટીના પૂર્વ ખજાનચી કૈશ ખાનને શોધી રહી હતી. પહેલાં પોલીસે તેના પોતાના ઘરમાં તપાસ કરી, પરંતુ તે ત્યાં ન મળ્યો. પછી પોલીસ તેના ભાઈના ઘરે ગઈ, જ્યાં અચાનક પોલીસની નજર એક રૂમના માળિયા પર પડેલા એક મોટા અને વિચિત્ર પડદા પર પડી, જેથી તેને શંકા ગઈ.

પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયા કૈશ ખાન

સૌના શ્વાસ થંભી ગયા. પોલીસે પડદો હટાવ્યો તો માત્ર એક ગાદલું પડ્યું હતું. જેવું પોલીસે ગાદલું ઊંચક્યું, કૈશ ખાન તેની પાછળ છુપાયેલો મળ્યો. તેને જોઈને બધા હસવા લાગ્યા, કે કોઈ કેવી રીતે ગાદલાની પાછળ છુપાઈ શકે છે. પોલીસે તેમની ધરપકડ કરી.

અનેક કેસ નોંધાયેલા છે

પોલીસ અધિકારી વિનોદ કુમારના જણાવ્યા મુજબ, કૈશ ખાન પર પહેલા પણ ઘણા કેસ નોંધાયેલા છે. જેમાં જિલ્લામાંથી બહાર રહેવાના આદેશ બાદ તે 28 જુલાઈથી તે છુપાયેલો હતો. બાતમીદારની સૂચના અને પોલીસની સતર્કતાથી તે પકડાઈ ગયો. હવે તેની સામે 3/10 હેઠળ ગુંડા એક્ટમાં કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:  ‘SC-ST એક્ટ હેઠળ જામીન ત્યારે જ મળશે જ્યારે…’, દલિતોના કેસમાં CJIએ ખેંચી ‘લક્ષ્મણ રેખા’

વિવાદો સાથે જૂનો સંબંધ

કૈશ ખાનનો વિવાદો સાથે જૂનો નાતો છે. 6 જાન્યુઆરીના રોજ, ગેરકાયદેસર બાંધકામને કારણે તેના મેરેજ હોલ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, અખિલેશ યાદવ તેને 25 જુલાઈએ મળ્યા હતા અને તેના માત્ર ત્રણ દિવસ પછી જ તેને જિલ્લા બહાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે અને લોકો ચર્ચા કરી રહ્યા છે કે કોઈ ગાદલાની પાછળ કેવી રીતે છુપાઈ શકે છે.

પોલીસથી બચવા ઘરના માળિયામાં છુપાઈ ગયા નેતાજી, થ્રિલર ફિલ્મની જેમ થઈ ધરપકડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘SC-ST એક્ટ હેઠળ જામીન ત્યારે જ મળશે જ્યારે…’, દલિતોના કેસમાં CJIએ ખેંચી ‘લક્ષ્મણ રેખા’ | Supreme …

'SC-ST એક્ટ હેઠળ જામીન ત્યારે જ મળશે જ્યારે...', દલિતોના કેસમાં CJIએ ખેંચી 'લક્ષ્મણ રેખા' | Supreme ...

પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ | Gujarat …

પીજીમાં રહેવું હોય તો નિયમો પાળવા પડશે, રાષ્ટ્રની સુરક્ષાથી વધુ કંઈ નહીં: ગુજરાત હાઈકોર્ટ | Gujarat ...

ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા | gujarat monsoon…

ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા | gujarat monsoon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે | A new administrative…

નવાપુરા સરદાર માર્કેટ ખાતે રૂ.૩૭.૭૨ કરોડના ખર્ચેદ માળની નવી વહીવટી કચેરી બનશે | A new administrative…

4 months ago
વડોદરામાં જીવન ભારતી ચાર રસ્તા પર આવેલી સ્વાતંત્ર્ય સેનાનીની તકતી તોડી બેફામ વાહન ચાલક ફરાર | reckle…

વડોદરામાં જીવન ભારતી ચાર રસ્તા પર આવેલી સ્વાતંત્ર્ય સેનાનીની તકતી તોડી બેફામ વાહન ચાલક ફરાર | reckle…

10 months ago
ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત

ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત

11 months ago
વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી …

વાપી CGSTના બે એકાઉન્ટન્ટ રૂ.2 હજારની લાંચ લેતા પકડાયા, ફુલછોડના કુંડાના બીલના નાણા મંજૂર કરવા માગી …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News