gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમની તપાસ, ઓગષ્ટ માસમાં ખાદ્યપદાર્થના 21 નમૂના લીધા | Food department inves…

G METRO NEWS by G METRO NEWS
September 4, 2025
in GUJARAT
0 0
0
મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમની તપાસ, ઓગષ્ટ માસમાં ખાદ્યપદાર્થના 21 નમૂના લીધા | Food department inves…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હોટલ, રેસ્ટોરન્ટ, શાળા, આંગણવાડી સહિતના સ્થળે તપાસ કરાઈ 

– રાંધેલા પદાર્થ, તેલ, ફરસાણ વગેરે ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યાં 

ભાવનગર : ખાદ્યપદાર્થમાં ભેળસેળ થવાના કારણે લોકોનુ આરોગ્ય બગડતુ હોય છે તેથી ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ રાખવામાં આવતી હોય છે. ગત ઓગષ્ટ માસમાં મહાપાલિકાના ફૂડ વિભાગે જુદા જુદા ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. 

ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ગત ઓગષ્ટ માસમાં ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જુદા જુદા ખાદ્યપદાર્થના કુલ ર૧ નમૂના લેવામાં આવ્યા હતાં. ફૂડ વિભાગે હોટલ, રેસ્ટોરન્ટ તેમજ આનંદનગર, નિર્મળનગર, હાદાનગરની આંગણવાડીમાંથી, બોરતળાવ રોડ પર આવેલ સરકારી કુમાર છાત્રાલય, મેઘાણી સર્કલ પાસે આવેલ કન્યા છાત્રાલય, સિલ્વર બેલ્સ સ્કૂલની કેન્ટીન વગેરે વિસ્તારમાંથી રાંધેલા પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતાં. ઉપરાંત જોગીવાડની ટાંકી, રામમંત્ર મંદિર વિસ્તાર, સુભાષનગર, કાળિયાબીડ, રૂવાપરી રોડ વગેરે વિસ્તારની દુકાનોમાંથી તેલ, ફરસાણ વગેરેના નમૂના લેવામાં આવ્યા હતાં. આ સેમ્પલ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે પરંતુ હજુ રિપોર્ટ આવ્યા નથી. 

મહાપાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહીના પગલે ભેળસેળ કરતા વેપારીઓમાં ગભરાટ ફેલાયો છે. શહેરમાં ખાદ્યપદાર્થના નમૂના લેવાની કાર્યવાહી યથાવત રહેશે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

મહાપાલિકાના ફૂડ વિભાગે વધુ નમૂના લઈ કડક કાર્યવાહી કરવી જરૂરી 

ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થના નમૂના લેવાની કાર્યવાહી યથાવત હોય છે, જેમાં ગત જુલાઈ માસમાં ખાદ્યપદાર્થના ૩૧ અને ગત ઓગષ્ટ માસમાં ર૧ ખાદ્યપદાર્થના નમૂના લેવામાં આવ્યા હતાં. મહાપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ખાદ્યપદાર્થ બને તેટલા વધુ નમૂના લેવા જરૂરી છે અને ભેળસેળ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત
GUJARAT

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

March 27, 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

March 27, 2026
Next Post
મહીસાગર નદીમાં વણાકબોરી ડેમનું 3.5 લાખ ક્યુસેક પાણી છોડાશે, ક્લેક્ટરે આપી ચેતવણી | Wanakbori Dam wat…

મહીસાગર નદીમાં વણાકબોરી ડેમનું 3.5 લાખ ક્યુસેક પાણી છોડાશે, ક્લેક્ટરે આપી ચેતવણી | Wanakbori Dam wat...

રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભેલા બોલેરો સાથે બાઈક અથડાતાં બેના મોત | accident On Bhavnagar …

રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત, રોડ પર ઊભેલા બોલેરો સાથે બાઈક અથડાતાં બેના મોત | accident On Bhavnagar ...

ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ | Indian Railways IRCTC Train…

ભારતીય રેલવેનો વધુ એક મોટો નિર્ણય, પાર્સલ બુકિંગને લઈને લવાયો નવો નિયમ | Indian Railways IRCTC Train...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹7…

રૂ. 738 કરોડ ‘પાણી’માં? સાબરમતી-વિશ્વામિત્રીને બચાવવા નીકળેલી સરકારની પાઈપલાઈન 6 વર્ષે પણ અધૂરી | ₹7…

1 week ago
સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

1 month ago
‘મહા’ખટરાગ: શિંદેના લંકાવાળા નિવેદન સામે ફડણવીસનો વળતો ઘા – ‘અમે રામભક્ત છીએ, લંકા તો..!’ | shinde l…

‘મહા’ખટરાગ: શિંદેના લંકાવાળા નિવેદન સામે ફડણવીસનો વળતો ઘા – ‘અમે રામભક્ત છીએ, લંકા તો..!’ | shinde l…

4 months ago
2000 કરોડના સાયબર ફ્રોડમાં જાણીતી બૅન્કના મેનેજર સહિત 8 કર્મચારીઓની ધરપકડ | cyber fraud of 2000 cror…

2000 કરોડના સાયબર ફ્રોડમાં જાણીતી બૅન્કના મેનેજર સહિત 8 કર્મચારીઓની ધરપકડ | cyber fraud of 2000 cror…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News