gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in GUJARAT
0 0
0
વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા | damage to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ડભોઇ તાલુકામાં ઓરસંગ અને હિરણ નદીમાં પૂર આવતાં કિનારાના ગામોને અસર થઇ છે.આ પૈકી અસગોલ અને અરણિયા ગામ સંપર્ક વિહોણા થયા છે.જ્યારે આસપાસના બીજા પાંચ 

ગામોમાં પણ પાણી ફરી વળતાં તેનો પણ સંપર્ક કપાય તેવી શક્યતા છે.

વડોદરા જિલ્લા પંચાયતનો ફ્લડ કંટ્રોલ રૃમ શોભાના ગાંઠિયારૃપ

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પંચાયત ભવન ખાતે ફ્લડ કંટ્રોલ રૃમ કાર્યરત કરવામાં આવ્યો છે.જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ તેમજ ગાંધીનગર,જિલ્લા અને તાલુકાના અધિકારીઓ,તલાટીઓ,સરપંચો સાથે સંકલન થઇ શકે તેમ હોયછે.પરંતુ આ ફ્લડ કંટ્રોલરૃમ માત્ર કાગળ પર જ હોય તેમ લાગે છે.કારણ કે તેનો કોઇ જ ઉપયોગ થતો નથી કે ભાગ્યે જ કોઇ મેસેજ આવતા હોય છે.વડોદરા જિલ્લામાં અનેક ગામોમાં પાણી ભરાયા છે ત્યારે ફ્લડ કંટ્રોલ રૃમ પાસે કોઇ જ માહિતી નહતી.૨ કોલમ.. બોક્સ…

નર્મદા,મહી,ઢાઢરના પૂરને કારણે ખેતરો જળબંબાકાર,ખેતીને ફટકો

વડોદરા જિલ્લામાં નર્મદા,મહી અને ઢાઢરના પૂરથી ખેતીને ફટકોઃડભોઇના વધુ બે ગામ સંપર્ક વિહોણા 2 - imageવડોદરા અને તેની આસપાસના જિલ્લાઓમાં નર્મદા,મહીસાગર અને ઢાઢર જેવી નદીઓમાં પૂર આવતાં આસપાસના સંખ્યાબંધ ખેતરો જળબંબાકાર થઇ ગયા છે અને ખેતીને મોટો ફટકો પડયો છે.હજી 

પણ પાણી વધી રહ્યું હોવાથી ફાર્મ હાઉસો તેમજ રહેણાંક વિસ્તારોને પણ અસર થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાત્રે ફતેપુરામાં જુગાર રમતા ચાર ઝડપાયા | Four arrested for gambling in Fatehpur late at night
GUJARAT

March 31, 2026
વડોદરાને અડીને આવેલ વુડા વિસ્તારમાં સમાવિષ્ટ પાદરામાં રહેણાંક ઝોન વધારવા ૨૪૭ હેક્ટરની બે ટીપી સ્કીમો…

વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે આજથી બે દિવસ સેન્સ પ્રક્રિયા | BJP will listen to ticke…

Next Post
મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા | 1 work…

મહીસાગર: અંજતા હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં ડૂબેલા 5 કર્મીમાંથી એકનો મૃતદેહ મળ્યો, હજુ 4 લાપતા | 1 work...

કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન | Wat…

કડાણા અને પાનમ ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદીમાં પૂર, શહેરાના અનેક ગામોમાં ખેતરો થયા જળમગ્ન | Wat...

એક શિક્ષકનું અનોખું સમર્પણ: ધોલેરાના મીનેશભાઈ વાળંદને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, અનેક દીકરીઓના જીવનમાં લ…

એક શિક્ષકનું અનોખું સમર્પણ: ધોલેરાના મીનેશભાઈ વાળંદને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, અનેક દીકરીઓના જીવનમાં લ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગઢચિરોલીમાં પોલીસે ચાર નક્સલીને ઠાર કર્યા, વૉકી-ટોકી સહિત હથિયારોનો જથ્થો જપ્ત | Maharashtra Chhatti…

10 months ago
સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં… નવરાત્રિ નજીક છે ત્યારે અમદાવાદમાં લાગ્યા વિવાદાસ્પદ બોર્ડ | N…

8 months ago
ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

4 weeks ago
જામનગરની અદાલતમાં જુના લૂંટના ગુનાનો આરોપી વારંવાર હાજર થતો ન હોવાથી અદાલતના આદેશથી તેની સામે ગુનો ન…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News