gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ | DGCA Plans To Allow…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in INDIA
0 0
0
ભારતીય એરલાઈન્સ કંપનીઓ હવે 20 વર્ષ જૂના વિમાનો આયાત કરી શકશે ! DGCAનો પ્રસ્તાવ | DGCA Plans To Allow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Aviation News : ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ વિમાનોની આયાતના નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમો હેઠળ, હવે એરલાઈન્સને 20 વર્ષ સુધીના જૂના પેસેન્જર વિમાનોની આયાત કરવાની મંજૂરી મળશે, જ્યારે વર્તમાન નિયમ મુજબ આ મર્યાદા 18 વર્ષની છે. આ ઉપરાંત ઓછી ઊંચાઈ પર ઉડતા વિમાનોની આયાત મર્યાદા પણ 20 વર્ષથી વધારીને 25 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.

આયાત કરેલા વિમાનો માત્ર 65 ટકા વપરાયેલા હોવા જોઈએ

DGCAના પ્રસ્તાવ મુજબ, મુસાફરી સેવાઓ અને સામાન્ય ઉડ્ડયન માટે આયાત કરાતા પ્રેશરાઇઝ્ડ વિમાનો 20 વર્ષથી વધુ જૂના ન હોવા જોઈએ. એવી પણ શરત છે કે, આવા વિમાનો તેની આયુષ્ય મુજબ 65 ટકા જ વપરાયેલા હોવા જોઈએ. જ્યારે તાલીમ અને પ્રાઈવેટ ઉપયોગ માટે લેવાના વિમાનો આયાત કરવાના નિયમો જુદા જુદા હશે. શરત મુજબ આવા વિમાનોએ છેલ્લા છ મહિનામાં 50 કલાક ઉડાન ભરેલી હોવી જોઈએ. જોકે 25 વર્ષથી વધુ જૂના વિમાનોની આયાત કરી શકાશે નહીં.

આ પણ વાંચો : એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટે મુસાફરોનું વધાર્યું ટેન્શન, પાયલટે ATCને કર્યો ‘પાન-પાન’ કૉલ, તમામ સુરક્ષિત

1400 વિમાનોનો ઓર્ડર, વૈશ્વિક પુરવઠામાં સમસ્યાના કારણે ડિલિવરીમાં વિલંબ

ભારતીય એરલાઈન્સ હાલમાં પોતાના કાફલાને વધારવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. એરલાઈન્સો દ્વારા કુલ 1400થી વધુ વિમાનોનો ઓર્ડર અપાયેલો છે. જોકે વૈશ્વિક પુરવઠામાં સમસ્યાના કારણે વિમાનોની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં એરલાઈન્સ ટૂંકા ગાળાના લીઝ પર વિમાનો લેવા મજબૂર થઈ છે. દેશમાં હાલમાં લીઝ પર કુલ 800થી વધુ વિમાનો છે.

આ પણ વાંચો : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી… 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…
INDIA

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…

May 19, 2026
સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …
INDIA

સમુદ્રમાં વધશે ભારતની તાકાત: રૂ. 70 હજાર કરોડની મેગા સબમરીન ડીલથી ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! | India …

May 19, 2026
ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…
INDIA

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

May 19, 2026
Next Post

પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હ...

આજે વરસાદી માહોલમાં સૌરાષ્ટ્રમાં 25,000 થી વધુ ગણપતિના વિસર્જન | More than 25 000 Ganpati idols imme…

આજે વરસાદી માહોલમાં સૌરાષ્ટ્રમાં 25,000 થી વધુ ગણપતિના વિસર્જન | More than 25 000 Ganpati idols imme...

માત્ર ભારતના જ નહીં, દેશ-વિદેશના 3300 ગણપતિઓનો અનોખો સંગ્રહ | A unique collection of 3300 Ganeshas n…

માત્ર ભારતના જ નહીં, દેશ-વિદેશના 3300 ગણપતિઓનો અનોખો સંગ્રહ | A unique collection of 3300 Ganeshas n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

2 months ago
જંગલેશ્વરમાં જેના માટે 1500 મકાનો તોડયા તે રસ્તાકામ કરવામાં લાપરવાહી | Negligence in road constructi…

જંગલેશ્વરમાં જેના માટે 1500 મકાનો તોડયા તે રસ્તાકામ કરવામાં લાપરવાહી | Negligence in road constructi…

2 months ago
રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે…

રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે…

1 year ago
સોનામાં રેકોર્ડ તેજીને આખરે બ્રેક વાગી, જોકે ચાંદીમાં ધીમી ગતિએ આગેકૂચ | Gold’s record rally finally…

સોનામાં રેકોર્ડ તેજીને આખરે બ્રેક વાગી, જોકે ચાંદીમાં ધીમી ગતિએ આગેકૂચ | Gold’s record rally finally…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News