gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલા જતાં પદયાત્રીઓને કારે અડફેટે લેતાં કલોલના કોઠા ગામની વૃદ્ધાનું મોત | An old woman from Kotha …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
ચોટીલા જતાં પદયાત્રીઓને કારે અડફેટે લેતાં કલોલના કોઠા ગામની વૃદ્ધાનું મોત | An old woman from Kotha …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– સાયલાના વખતપર ગામ પાસેની ઘટના

– અકસ્માત અન્ય એક વૃદ્ધાને ગંભીર ઇજા : અકસ્માત સર્જી કાર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થયો : પોલીસે તપાસ હાથ ધરી

સાયલા : સાયલા-ચોટીલા હાઈવે પર વખતપર ગામ નજીક કાર ચાલકે પગપાળા જતી બે વૃદ્ધાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કલોલ તાલુકાના કોઠા ગામની એક મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે એક વૃદ્ધાને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે.

કલોલ તાલુકાના કોઠા ગામેથી ૩૫ લોકોનો સંધ ચોટીલા પગપાળા માનતા પુરી કરવા છ દિવસ પહેલા નીકળ્યો હતો. શુક્રવારના રોજ આ સંઘ સાયલા તાલુકાના વખતપર ગામ નજીક પહોંચ્યો હતો. દરમિયાન અમદાવાદથી જુનાગઢ તરફ જતી કારે બે પદયાત્રી વૃદ્ધાને અડફેટે લઇ અકસ્માત સર્જાયો હતો. 

અકસ્માતમાં વિમળાબા સતુજી ચાવડા (ઉં.વ.૬૭, રહે. કોઠા ગામ, તા.કલોલ)નું મોત નીપજ્યું હતું. જ્યારે કૈલાશબા તખાજી ચાવડા (ઉં.વ.૭૦, રહે.કોઠ ગામ,તા. કલોલ)ને ગંભીર ઇજાઓ પહોંચતા ૧૧૨ એમ્બ્યુલન્સ વડે સાયલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

અકસ્માતની જાણ થતાં સંઘના લોકોને થતાં લોકો હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યારે અકસ્માત સર્જી કાર ચાલક પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા. હાલ પોલીસે મૃતકને પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે ગુરૂવારના રોજ સાયલા-ચોટીલા હાઈવે પર કાર ચાલકે આયા બોર્ડ પાસે ૬ લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે અકસ્માત સર્જી ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો છેે. ત્યારે આજે સતત બીજા દિવસે સાયલા હાઇવે પર અકસ્માત સર્જાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software
GUJARAT

July 13, 2026
PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

Next Post
માતરના રધવાણજ પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરનું સારવાર વખતે મોત | Driver injured in accident near…

માતરના રધવાણજ પાસે અકસ્માતમાં ઈજાગ્રસ્ત ડ્રાઈવરનું સારવાર વખતે મોત | Driver injured in accident near...

સોજીત્રા તાલુકાના રૂણજ ગામની સગીરાનું અપહરણ | Kidnapping of a minor girl from Runaj village of Sojit…

સોજીત્રા તાલુકાના રૂણજ ગામની સગીરાનું અપહરણ | Kidnapping of a minor girl from Runaj village of Sojit...

બોરતળાવમાં અઠવાડીયામાં સાડા 5 ફૂટ પાણીની આવક | 5 5 feet of water inflow in a week in Boratlav

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘2027માં થઈ જઈશ નિવૃત્ત’, 11 દિવસ પહેલા ધનખડે કરી હતી જાહેરાત, પછી અચાનક કેમ આપ્યું રાજીનામું | vice…

12 months ago
માંજલપુર વિસ્તારમાંથી પકડાયેલા બે વાહનચોર પાસે ચોરેલી 14 બાઇક મળી | 14 bikes recovered from two vehi…

9 months ago
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ગારિયાધાર ખાતે તાલુકા યોગ શિબિર યોજાઈ

6 months ago
નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from fifth floor …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News