gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરતળાવમાં અઠવાડીયામાં સાડા 5 ફૂટ પાણીની આવક | 5 5 feet of water inflow in a week in Boratlav

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
બોરતળાવમાં અઠવાડીયામાં સાડા 5 ફૂટ પાણીની આવક | 5 5 feet of water inflow in a week in Boratlav
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉપરવાસમાં સારો વરસાદ પડતા પાણીની આવક યથાવત 

– બોરતળાવની સપાટી 40.10 ફૂટે પહોંચી, પોણા બે ફૂટ પાણીની આવક શરૂ

ભાવનગર : ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે બોરતળાવ (ગૌરીશંકર તળાવ)માં પાણીની સારી આવક થઈ છે અને બોરતળાવની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. 

શહેર અને જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે તળાવ અને ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. શહેરના બોરતળાવના ઉપરવાસ વિસ્તારમાં છેલ્લા અઠવાડીયા દરમિયાન સારો વરસાદ પડયો છે તેથી બોરતળાવની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડીયામાં બોરતળાવની સપાટી સાડા પ ફૂટ વધી છે, જેમાં છેલ્લા બે દિવસમાં આશરે ૧ર ઇંચ જેટલુ પાણી બોરતળાવમાં આવ્યુ છે. આજે શુક્રવારે પણ બોરતળાવમાં પોણા બે ફૂટ પાણીની આવક શરૂ છે તેથી હજુ આગામી દિવસોમાં સપાટી વધવાની શકયતા છે. 

બોરતળાવની કુલ સપાટી ૪૩ ફૂટ છે અને હાલ ૪૦.૧૦ ફૂટે સપાટીએ પાણી છે તેથી હજુ બોરતળાવ આશરે ર ફૂટ ખાલી છે. આગામી દિવસોમાં હજુ સારો વરસાદ આવશે તો બોરતળાવ છલકાશે તેમ જણાય રહ્યુ છે. 

ખોડીયાર તળાવની સપાટી 25.8 ફૂટે પહોંચી 

ભાવનગર જિલ્લાના રાજપરા ખોડીયાર તળાવની સપાટીમાં પણ વરસાદી પાણીની ધીમી આવક શરૂ હતી, જેના પગલે તળાવની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજપરા ખોડીયાર તળાવની કુલ સપાટી ૩૦.૬ ફૂટ છે અને હાલ રપ.૮ ફૂટ સપાટી પહોંચી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AAP દ્વારા કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદે પ્રવિણ રામની નિમણુક
GUJARAT

June 29, 2026
PSYCHOLOGICAL THRILLER ‘NAVYA CHAKRA: PSYCON WORLD’ HOSTS STAR-STUDDED PRESS SCREENING IN MUMBAI AHE…

Enterr10 Bangla to Bring the Popular Show ‘Pati Brahmachari’ to Bengali Audiences

Next Post
જાણીતા લોક ગાયિકા દર્શના વ્યાસ નું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંન્ડન દ્વારા સન્માન

ભાવનગર ના મહિલા શિક્ષક શ્રી ધારાબેન શુક્લા ને દિલ્હી ખાતે રાષ્ટપતિ જી દ્વારા બેસ્ટ શિક્ષક નો એવોર્ડ …

ભાવનગર ના મહિલા શિક્ષક શ્રી ધારાબેન શુક્લા ને દિલ્હી ખાતે રાષ્ટપતિ જી દ્વારા બેસ્ટ શિક્ષક નો એવોર્ડ ...

સરકારી ભરતીમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ, ભાજપ સાંસદની મુખ્યમંત્રીને રજૂઆત | bjp mp jashub…

સરકારી ભરતીમાં SC/ST માટે લાયકાત ગુણ ઘટાડવાની માંગ, ભાજપ સાંસદની મુખ્યમંત્રીને રજૂઆત | bjp mp jashub...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં Ind vs SA T20 મેચને પગલે અનેક રસ્તા બંધ, જાણો કયા માર્ગ ખુલ્લા રહેશે | India South Africa…

6 months ago
જામનગરની આર્યસમાજ સંસ્થા અને દયાનંદ કન્યા વિદ્યાલયના વાર્ષિકોત્સવની ઉજવણી કરાશે: 150 કુંડી પર્યાવરણ …

7 months ago
અમદાવાદના પાલડીમાં AMCની મોટી કાર્યવાહી, મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો જમીનદોસ્ત | AMC Demolish…

5 months ago
સમાજમાં મહિલાઓને પછાત પરંપરાઓમાંથી મુક્ત કરવી જરૂરી’, RSS વડા મોહન ભાગવત | women should be freed fro…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News