gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા | s jaishan…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in INDIA
0 0
0
સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા | s jaishan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

S Jaishankar on Donald Trump: ભારત-અમેરિકા સંબંધો પર મોદી અને ટ્રમ્પના નવા નિવેદનો વિદેશ મંત્રી એસ. જયશંકરે શનિવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને અમેરિકાના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ‘મિત્ર’ કહીને સંબોધ્યું હતું. ટ્રમ્પના આ નિવેદન પર વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, તેમને ભારત અને અમેરિકાના ‘ખાસ સંબંધો’ વિશે ટ્રમ્પે જે કહ્યું તે ખૂબ ગમ્યું.

ભારત-અમેરિકા સંબંધો પર પીએમ મોદીનું નિવેદન

થોડા દિવસ પહેલાં, ટ્રમ્પ એવું કહીને ચર્ચામાં આવ્યા હતા કે અમેરિકાએ ‘ભારતને ચીનના હાથમાં ગુમાવી દીધું છે.’ પરંતુ તેમના નવા નિવેદન પર પીએમ મોદીએ લખ્યું, ‘અમે ટ્રમ્પની ભાવનાઓ અને અમારા સંબંધો વિશેના તેમના સકારાત્મક વિચારોની ખૂબ પ્રશંસા કરીએ છીએ અને તેને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.’

જયશંકરે ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા

આ જ વાતને આગળ વધારતાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી અમેરિકા સાથેની ભાગીદારીને ખૂબ મહત્ત્વ આપે છે. જ્યાં સુધી ટ્રમ્પનો સવાલ છે, પીએમ મોદીના તેમની સાથે હંમેશા અંગત સંબંધો રહ્યા છે. હકીકત એ છે કે ભારત સતત અમેરિકા સાથે સંપર્કમાં છે અને જોડાયેલું છે.’

આ ઘટનાઓ ત્યારે બની રહી છે જ્યારે ગયા મહિને ટ્રમ્પ સરકારે ભારત પર 50% ટેરિફ લગાવી દીધો હતો. ત્યારથી અમેરિકન પ્રમુખ સતત ભારતની ટીકા કરી રહ્યા છે, ખાસ કરીને રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે.

SCO સંમેલન અને ‘નવી તસવીર’

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલનમાં પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે જોવા મળ્યા. આ તસવીરો જોઈને વિશ્લેષકોએ એવી અટકળો લગાવી કે ભારત ચીન-રશિયાના જૂથ તરફ ઢળી રહ્યું છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: હઝરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું

આ સંદર્ભમાં, ટ્રમ્પે એક પોસ્ટમાં કહ્યું કે, ‘કદાચ અમે ભારતને ચીનના હાથમાં ગુમાવી દીધું છે.’ જોકે, થોડા સમય બાદ તેમણે સ્પષ્ટતા કરી કે, ‘હું હંમેશા મોદીનો મિત્ર રહીશ. ભારત અને અમેરિકા વચ્ચે ખાસ સંબંધો છે, તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’

સુધરવા લાગ્યા ભારત-અમેરિકાના સંબંધો? ટ્રમ્પના નિવેદન પર PM મોદી બાદ જયશંકરની પ્રતિક્રિયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
વડોદરાના ગોત્રીમાં બહારગામ ગયેલા પરિવારને ત્યાં કલાકોમાં જ ચોરો ત્રાટક્યા, દાગીના અને રોકડની ચોરી | …

વડોદરાના ગોત્રીમાં બહારગામ ગયેલા પરિવારને ત્યાં કલાકોમાં જ ચોરો ત્રાટક્યા, દાગીના અને રોકડની ચોરી | ...

જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: હઝરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયુ…

જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: હઝરતબલ દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયુ...

પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો હોસ્ટેલમાં આપઘાત | Student studying at Parul Universit…

પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો હોસ્ટેલમાં આપઘાત | Student studying at Parul Universit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યાયની લડત : કોળી સમાજના આગેવાનો તમામ પદ-હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે | Fight for justice: Koli co…

ન્યાયની લડત : કોળી સમાજના આગેવાનો તમામ પદ-હોદ્દા પરથી રાજીનામા ધરી દેશે | Fight for justice: Koli co…

4 months ago
સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે

4 days ago
બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં મેન્સ – વિમેન્સની 8મેચોનો પરિણામ સ્પષ્ટ થયા | Basketball Championship: Res…

10 months ago
તારાપુર તાલુકાના જલ્લા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught from Jalla village of Tarapu…

તારાપુર તાલુકાના જલ્લા ગામમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught from Jalla village of Tarapu…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News