gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfal…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfal…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rainfall in Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે રાજ્યમાં આજે શનિવારે (6 સપ્ટેમ્બર) 228 તાલુકામાં વરસાદ ખાબક્યો ચે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ વરસાદ થયો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ વરસ્યો. 

228 તાલુકામાં વરસાદ 

રાજ્યમાં આજે શનિવારે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 228 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સાબરકાંઠાના પોશીનામાં 4 ઇંચ, બોટાદ, સાબરકાંઠાના તલોદ, રાજકોટ, અમદાવાદના સાણંદ તાલુકામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

77 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ

સાબરકાંઠાના પ્રાંતિજ, અરવલ્લીના બાયડ, ભીલોડા, મોડાસા, વલસાડના ધરમપુર અને ઉમરગામ, બનાસકાંઠાના દાંતા, પાલનપુર, મહેસાણાના કડી, અમદાવાદના દસ્ક્રોઈ, રાજકોટના ધોરાજી, પાટણ, જામનગરના કાલાવાડ, કચ્છના રાપર સહિત 77 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યના 379 રસ્તા બંધ

જુઓ ક્યાં-કેટલો વરસાદ 

ગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 5 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 6 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 7 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 8 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 9 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 10 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 11 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 12 - imageગુજરાતના 228 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ વલસાડના કપરાડામાં 7.68 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 13 - image

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: 123 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમ 92 ટકા ભરાયો, જુઓ રાજ્યના અન્ય ડેમની સ્થિતિ

આ પણ વાંચો: ગુજરાતમાં ભાદરવો ભરપૂર: કડાણા અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયું, અમદાવાદમાં રિવરફ્રન્ટનો નિચલો હિસ્સો બંધ

આ પણ વાંચો: નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે છે વિદાય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…
GUJARAT

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

May 18, 2026
ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …
GUJARAT

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

May 18, 2026
Next Post
ટેરિફના નામે ભારત સામે દાદાગીરી કરતાં ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો 5 કારણ | After Tariff Tira…

ટેરિફના નામે ભારત સામે દાદાગીરી કરતાં ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો 5 કારણ | After Tariff Tira...

PM મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત ! આશિયાન શિખર સંમેલનના મંચ પર સાથે જોવા મળવાની સંભાવના | PM Modi Do…

PM મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત ! આશિયાન શિખર સંમેલનના મંચ પર સાથે જોવા મળવાની સંભાવના | PM Modi Do...

બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે, કહ્યું- ‘ચાલચરિત્ર જાણી ગયો છું…’ | B…

બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે, કહ્યું- 'ચાલચરિત્ર જાણી ગયો છું...' | B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરજણમાં વીજ નિગમના સબ સ્ટેશનમાં ચોરો ત્રાટક્યા ઃ સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ | thiefs attack on sub …

કરજણમાં વીજ નિગમના સબ સ્ટેશનમાં ચોરો ત્રાટક્યા ઃ સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ | thiefs attack on sub …

4 months ago
કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન…

કાલાવડમાં હોટલ ચલાવતા વેપારી અને તેનો 12મા ધોરણનો વિદ્યાર્થી પુત્ર બન્ને ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન…

4 months ago
મરાલા ગામની સીમમાં દંપતી પર પર હુમલો કરી મહિલાના પગમાંથી ચાંદીના કડાની લૂંટી | Couple attacked on ou…

મરાલા ગામની સીમમાં દંપતી પર પર હુમલો કરી મહિલાના પગમાંથી ચાંદીના કડાની લૂંટી | Couple attacked on ou…

3 months ago
દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય | cyber mafia active on diwali festiv…

દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય | cyber mafia active on diwali festiv…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News