gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત | Mother and son …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઇચ્છાપોર રોડ પર રોંગ સાઇડ દોડતા પાણીના ટ્રેકટરે કારને અડફટે લેતા માતા-પુત્રનું મોત 1 - image– પત્નીની પ્રસૂતિ થતા પતિ માતા અને સાસુ સાથે અડાજણની હોસ્પિટલમાં ટિફિન આપવા
જતા હતા ઃ ત્રણ દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી

     સુરત
:

સુરત ઇચ્છાપોર રોડ બસ સ્ટેન્ડ પાસે શુક્રવારે સાંજે રોગ
સાઇડ પર આવતા પાણીના ટ્રેકટરે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર
ઇજા થતા માતા-પુત્રનું મોત  નીંપજયું હતું.
જયારે કારમાં સવાર મહિલાની સાસુને સામાન્ય ઇજા થઇ હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભેંસાણ રોડ પર સ્વાગત રેસીડન્સીમાં
રહેતા ૩૪ વર્ષીય કેશવકુમાર બદ્રીનાથ કુમારની પત્ની મનીષાની ૩ દિવસ પહેલા અડાજણ વિસ્તારની
ખાનગી હોસ્પિટલમાં પ્રસૃતિ થતા બાળકીને જન્મ આપ્યો હતો. જેથી કેશવકુમાર તથા તેમની માતા
ઉર્મીલાદેવી (ઉ.વ-૬૩) અને તેમની સાસુ કિશોરીબેન સાથે શુક્રવારે રાતે કારમાં હોસ્પિટલમાં
મનીષાને ટીફિન આપવા જઇ રહ્યા હતા. તે સમયે ઇચ્છાપોર રોડ બસ સ્ટેન્ડ નં-૩ પાસે રોડ સાઇડ
પર પુરપાટ ધસી આવેલા પાણીના ટેકટ્રક ચાલકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં ગંભીર ઇજા પામેલા ઉર્મીલાદેવીને ૧૦૮ના સ્ટાફે મૃત
જાહેર કર્યા હતા. જયારે ગંભીર ઇજા પામેલા કેશવકુમારને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં
અડાજણની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં આજે સવારે  મોત નીપંજયુ હતુ.  તેમના સાસુને સામાન્ય ઇજા થઇ હોવાનું તેમના સંબંધીએ
કહ્યુ હતું. કેશવકુમાર મુળ બિહારના દરભંગાના વતની હતો. તેને સંતાનમાં ત્રણ દિવસની  બાળકી સહિત ત્રણ પુત્રી છે. તેમના મોતના લીધે ત્રણ
દિકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી છે.  કેશવકુમાર
ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા હતા. માતા અને પુત્રના મોતના લીધે પરિવારજનો આભ
તુટી પડયુ હતુ. સ્થાનિક વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ હતી. આ અંગે ઇચ્છાપોર પોલીસે ટ્રેકટર
ચાલક વિરુધ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

ગાંધીનગરની સાબરમતી નદીમાં પાણીનો પૂર જેવો ધસમસતો પ્રવાહ

સે-૧ના તળાવની પાળે પરસ્ત્રી સાથે બેઠેલા પતિને પત્નીએ ઝડપી લીધો

સે-૧ના તળાવની પાળે પરસ્ત્રી સાથે બેઠેલા પતિને પત્નીએ ઝડપી લીધો

સેક્ટર-૬-૭ના કટ પાસે બાઈકની ટક્કરે ઘાયલ મોપેડ સવારનું મોત | Moped rider dies after being hit by bike…

સેક્ટર-૬-૭ના કટ પાસે બાઈકની ટક્કરે ઘાયલ મોપેડ સવારનું મોત | Moped rider dies after being hit by bike...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ AAPને બીજો મોટો ઝટકો; 13 કાઉન્સિલરના રાજીનામા, બનાવશે નવો પક્ષ | aam aad…

દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ AAPને બીજો મોટો ઝટકો; 13 કાઉન્સિલરના રાજીનામા, બનાવશે નવો પક્ષ | aam aad…

1 year ago
મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

2 months ago
આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon…

આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon…

6 months ago
285 ફેરફાર, અડધી કલમો હટી… આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i…

285 ફેરફાર, અડધી કલમો હટી… આવતીકાલે લોકસભામાં રજૂ થશે નવા ઈનકમ ટેક્સ બિલનો સમીક્ષા રિપોર્ટ | new i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News