gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરોગ્ય કમિશનરની સરપ્રાઈઝ મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું | Surprise visit from Health Commissio…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
આરોગ્ય કમિશનરની સરપ્રાઈઝ મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું | Surprise visit from Health Commissio…
5
VIEWS
Share on FacebookShare on Twitter

– શનિવારે સવારે 11 ને બદલે શુક્રવારે રાતે 11.30 ઓચિંતી મુલાકાત

– સર ટી.હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓચિંતી સમિક્ષા કરી, સ્વચ્છતા સહિતના મુદ્દે અધિકારીઓનો ક્લાસ લીધો

ભાવનગર : શહેરની સર ટી.હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની મિટિંગમાં આજે સવારે આરોગ્ય કમિશનર આવવાના હતા. પરંતુ તેમના પૂર્વ નિર્ધારિત શેડયુલ પહેલા જ શુક્રવારે રાત્રે ૧૧.૩૦ કલાકે તેઓ ઓચિંતા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં પહોંચી સરપ્રાઈઝ મુલાકાત લેતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું. ઓચિંતી મુલાકાતમાં તેમણે ટ્રોમા સેન્ટ્રરમાં દર્દીઓ માટેની સુવિધા અને વ્યવસ્થાની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.

ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની મિટિંગમાં આજે સવારે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આવવાના હતા. પરંતુ તેમના પૂર્વ નિર્ધારિત શેડયૂલ પહેલા જ તેઓ શુક્રવારે રાત્રિના ૧૧.૩૦ કલાકના ઓચિંતા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે શુક્રવારે રાત્રે ટ્રોમા સેન્ટરમાં આવતા ઈમર્જન્સી કેસોમાં દર્દીઓને કેવી સુવિધા મળે છે અને સ્ટાફ તથા ડોક્ટર પુરતા છે કે કેમ તે અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. આરોગ્ય કમિશનરની ઓચિંતી મુલાકાતથી હોસ્પિટલના અધિકારીઓ દોડતા થયાં હતા. આ ઉપરાંત તેઓ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. તેમની આ સરપ્રાઈઝ વિઝિટ એક કલાક સુધી ચાલી હતી. બીજી તરફ આરોગ્ય કમિશન આવ્યા હોવાથી હોસ્પિટલમાં રંગરોગાનનું કામ શરૂ કરી દેવાયું હોવાની વાતને રદિયો આપતા હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે, હોસ્પિટલમાં સમારકામની રૂટિન કામગીરી હતી. જે બાદ આજે સવારે રોગી કલ્યાણ સમિતિમાં હોસ્પિટલના દર્દીઓની ઓપીડી, આઈપીડી સહિત સુવિધાઓ અને ખુટતી સુવિધાઓ મુદ્દે, તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગામી દિવસોમાં ઓપીડી શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હતી.

કમિશનરે અધિકારીઓના ક્લાસ લીધાં

હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સરપ્રાઈઝ વિઝિટ બાદ આરોગ્ય કમિશનરે હોસ્પિટલના અધિકારીઓના ક્લાસ લીધાં હતા. હોસ્પિટલમાં સ્વચ્છાતા જળવાય તથા વર્ગ-૪થી લઈને અધિકારી કક્ષા સુધીના દરેક લોકો પોતાના સ્તરે સારી કામગીરી કરે તેવી સુચના આપી હતી. તેમજ જે કોઈ યોગ્ય કામ ના કરતું હોય વિભાગમાં જાણ કરવા પણ જણાવ્યું હતું. વધુમાં વિભાગિય વડાઓના આંતરિક રાજકારણ બંધ થાય તે બાબતે પણ ટકોર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
નવાખલની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી જેલહવાલે | Accused of raping and murdering a girl…

નવાખલની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી જેલહવાલે | Accused of raping and murdering a girl...

ગામડાઓ અને નાના શહેરોનો પ્રીમિયમ FMCG ઉત્પાદનોના વેચાણમાં 42% હિસ્સો | Villages and small towns acco…

ગામડાઓ અને નાના શહેરોનો પ્રીમિયમ FMCG ઉત્પાદનોના વેચાણમાં 42% હિસ્સો | Villages and small towns acco...

ધીમી ગતિથી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉસ્માનપુરા,જોધપુરમાં સવા ઈંચ સરેરાશ એક ઈંચ વરસાદ વ…

ધીમી ગતિથી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉસ્માનપુરા,જોધપુરમાં સવા ઈંચ સરેરાશ એક ઈંચ વરસાદ વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …

શેરબજાર સળંગ બીજા દિવસે તૂટ્યા, સેન્સેક્સમાં 743 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 25000 અંદર | sensex falls …

1 year ago
આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત | Grain ATMs Launch…

આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત | Grain ATMs Launch…

6 months ago
બીલ ગામના માર્ગ પર ભયજનક ખાડો : પાણીની લાઈન લીકેજ બાદ રોડ બેસી જતા વાહનચાલકો મુશ્કેલીમાં | Dangerous…

બીલ ગામના માર્ગ પર ભયજનક ખાડો : પાણીની લાઈન લીકેજ બાદ રોડ બેસી જતા વાહનચાલકો મુશ્કેલીમાં | Dangerous…

3 months ago
‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News