gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવાખલની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી જેલહવાલે | Accused of raping and murdering a girl…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
નવાખલની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી જેલહવાલે | Accused of raping and murdering a girl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નદીમાંથી ચાર દિવસે બાળકીનો મૃતદેહ મળ્યો હતો 

– આરોપીના 4 દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરતા બોરસદની જેલમાં મોકલવા આદેશ કરાયો 

આણંદ : આંકલાવ તાલુકાના નવાખલ ગામની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ કર્યા બાદ તેણી ઉપર દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેનાર આરોપી અજય પઢીયારના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતા આજે તેને બોરસદની સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. 

આંકલાવ તાલુકાના નવાખલ ગામે રહેતો અજય પઢિયાર ગત તારીખ ૩૦ મી ઓગસ્ટના રોજ ગામની એક પાંચ વષય માસુમ બાળકીને મકાઈ અપાવવાની લાલચ આપી બાઈક ઉપર અપહરણ કરી લઈ ગયો હતો. ઘરેથી આરતી કરવા ગયેલી બાળકી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બાળકીનો કોઈ પત્તો ન લાગતા આખરે આકલાવ પોલીસમાં જાણ કરતાં પોલીસે અપહરણની ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી. 

જેમાં ગામની એક ફાઇનાન્સ કંપનીની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા અજય પઢીયાર બાળકીને બાઈક ઉપર લઈને જતો નજરે ચડયો હતો જેથી પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરી હતી .ચારેક દિવસ બાદ  નિઝામપુરા નજીકની મીની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહ ને મોકલી આપ્યો હતો જ્યાં બાળકી ઉપર દુષ્કર્મ ગુજારાયું હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું. જેથી પોલીસે પૂછપરછ કરતા અજય પઢિયારે દુષ્કર્મ ગુજાર્યા  બાદ બાળકીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ તેણીને મીની નદીમાં ફેંકી દીધી હોવાનું ખુલવા પામ્યું હતું. અજય પઢિયારને આંકલાવ પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

 આજે તેના રિમાન્ડ પુરા થતા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જયુડી કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા પોલીસે તેને બોરસદ સબ જેલમાં ધકેલી  દીધો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
ગામડાઓ અને નાના શહેરોનો પ્રીમિયમ FMCG ઉત્પાદનોના વેચાણમાં 42% હિસ્સો | Villages and small towns acco…

ગામડાઓ અને નાના શહેરોનો પ્રીમિયમ FMCG ઉત્પાદનોના વેચાણમાં 42% હિસ્સો | Villages and small towns acco...

ધીમી ગતિથી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉસ્માનપુરા,જોધપુરમાં સવા ઈંચ સરેરાશ એક ઈંચ વરસાદ વ…

ધીમી ગતિથી વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ઉસ્માનપુરા,જોધપુરમાં સવા ઈંચ સરેરાશ એક ઈંચ વરસાદ વ...

FPIની આઈટી અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ભારે વેચવાલી, ઓટો ક્ષેત્રમાં નવી ખરીદી | FPIs heavy selling in IT…

FPIની આઈટી અને ફાઇનાન્સ ક્ષેત્રમાં ભારે વેચવાલી, ઓટો ક્ષેત્રમાં નવી ખરીદી | FPIs heavy selling in IT...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

ધો.10માં ગણિતના પેપરમાં 1191 વિદ્યાર્થી ગેરહાજર | 1191 students absent in class 10th math paper

3 weeks ago
વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’ | baba bag…

વક્ફ બિલ પર બાબા બાગેશ્વરે આપ્યું નિવેદન, કહ્યું- ‘વિધેયક પસાર થવું ગર્વની વાત, પરંતુ…’ | baba bag…

1 year ago
ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and…

ધ્રાંગધ્રા અને પાટડી રણમાં કમોસમી વરસાદથી અગરિયાને ભારે નુકસાન | Unseasonal rains in Dhrangadhra and…

8 months ago
CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો | Cockroach Janata Party V…

CJP બનાવી પણ ‘કોકરોચ’ ચૂંટણી ચિહ્ન મળવું મુશ્કેલ, જાણો ચૂંટણી પંચના નિયમો | Cockroach Janata Party V…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News