gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જોડિયા તાલુકાના ભાદરા પંથકમાં કાચા રસ્તે રેઢી પડેલી એક કાર માંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો: બુટલેગરની શ…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
જોડિયા તાલુકાના ભાદરા પંથકમાં કાચા રસ્તે રેઢી પડેલી એક કાર માંથી ઇંગ્લિશ દારૂ મળી આવ્યો: બુટલેગરની શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામ નજીક કાચા રસ્તા પર રેઢી પડેલી એક કારમાંથી ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે કાર અને દારૂ કબજે કરી લઈ બુટલેગર ની શોધખોળ હાથ ધરી છે.

જોડીયા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે જોડિયા નજીક બાદનપર ગામ પાસે કનકેશ્વર મહાદેવના મંદિર વાળા કાચા રસ્તા પર એક કાર રેઢિ પડેલી છે, જેમાં શંકાસ્પદ વસ્તુ અથવા ઇંગલિશ દારૂ સંતાડેલો છે. જે માહિતીના આધારે જોડિયા પોલીસે દરોડો પાડ્યો હતો.

જે દરોડા દરમિયાન ઉપરોક્ત રેઢી પડેલી જીજે 12 એ.કે. 7393 નંબરની કાર કે જેની તલાસી લેતાં કારની અંદરથી 72 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને દારૂ સહિત 2.80 લાખ ની માલમતા કબજે કરી છે, અને વાહનના રજીસ્ટ્રેશન નંબર ના આધારે બુટલેગર ની શોધ ખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જલપરી સેક્શનમાં ‘નો એન્ટ્રી’માંથી પ્રવેશ મુદ્દે મારામારી | Fight over entry from ‘no entry’ in Jalpa…
GUJARAT

May 11, 2026
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

Next Post
અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર કાર પલટી જતા બે લોકોના મોત, બે ઈજાગ્રસ્ત | Fatal Crash on Bagodara B…

અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર કાર પલટી જતા બે લોકોના મોત, બે ઈજાગ્રસ્ત | Fatal Crash on Bagodara B...

સુરત: શનિવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલી ગણેશ વિસર્જનની કામગીરી રવિવારે સવારે 10 વાગ્યે પૂર્ણ …

સુરત: શનિવારે સવારે 6 વાગ્યે શરૂ કરવામાં આવેલી ગણેશ વિસર્જનની કામગીરી રવિવારે સવારે 10 વાગ્યે પૂર્ણ ...

ગુજરાતમાં મેઘમહેરઃ બનાસકાંઠામાં 6 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેવી સ્થિતિ | gujarat heavy …

ગુજરાતમાં મેઘમહેરઃ બનાસકાંઠામાં 6 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેવી સ્થિતિ | gujarat heavy ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયદા બજારમાં ચાંદી નવી રેકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ 4000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | Silver h…

4 months ago
સરદાર પટેલ રીંગરોડ ના વિકાસને ધ્યાનમા રાખી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ ખાતે વધુ ૧૦૦ MLD ક્ષમતાનો પ્લાન્ટ …

2 months ago
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર પદયાત્રીઓના કેમ્પના સ્થળે એકત્ર થતો પ્લાસ્ટિકનો કચરો એકઠો કરવા માટે પો…

‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી | pa…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News