gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ, ચંદ્રગ્રહણના કારણે ચિંતા વધી | lalba…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ, ચંદ્રગ્રહણના કારણે ચિંતા વધી | lalba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai Lalbaugcha Raja: મુંબઈમાં લાલબાગથી વિસર્જન માટે નીકળેલા ‘લાલબાગચા રાજા’નું 30 કલાકથી પણ વધુ સમય થયો હોવા છતાં હજુ વિસર્જન થયુ નથી. ભક્તો ચિંતામય બન્યા છે. લાલબાગચા રાજાની મૂર્તિ સવારના 8 વાગ્યાથી ગિરગાંવ ચોપાટીમાં છે. વિસર્જન કરવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં મૂર્તિનું વિસર્જન થઈ રહ્યુ નથી. શરૂઆતમાં લાલબાગચા રાજાની મૂર્તિ ઉઠાવીને એક બેડા પર મૂકવાનો પ્રયાસ થયો હતો. પરંતુ દરિયામાં અચાનક જળ સ્તર વધી જતાં હાઈએલર્ટ આપવામાં આવ્યુ હતું. જેથી મૂર્તિનું વિસર્જન થઈ રહ્યુ નથી.

આજે સવારે 8 વાગ્યે હવામાન વિભાગે હાઈટાઈડનું એલર્ટ આપવામાં આવ્યું હતું. દરિયામાં હાઈટાઈડનું એલર્ટ એટલે કે દરિયામાં સામાન્ય ભરતી (tide) કરતા વધુ ઊંચી ભરતી આવવાની સંભાવના છે. આ એલર્ટ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારો માટે ચેતવણીરૂપ હોય છે. થોડી જ વારમાં ચંદ્રગ્રહણ શરૂ થવાનું છે. જેથી દરિયામાં ભયાવહ ભરતી આવવાનું હાઈટાઈડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભક્તો ચંદ્રગ્રહણ પહેલાં બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવા માગે છે. પરંતુ સફળતા મળી રહી નથી. ઘણા ભક્તોની આંખોમાં આંસુનો ધોધ વહી રહ્યો છે. 

સવારે 8 વાગ્યે ગિરગાંવ ચોપાટી પહોંચ્યા હતા લાલબાગચા રાજા

લાલબાગચા રાજા આજે સવારે આશરે 8 વાગ્યે ગિરગાંવ ચોપાટી પહોંચ્યા હતાં. ગિરગાંવ ચોપાટી પર અંતિમ આરતી કર્યા બાદ મૂર્તિ વિસર્જનની તૈયારીઓ થઈ રહી હતી. વિસર્જન માટે લાલબાગચા રાજા ગણપતિ મંડળના કાર્યકરોએ અથાગ પરિશ્રમ કર્યો હતો. ભગવાનની મૂર્તિને રાફ્ટમાં સ્થાપિત કરવા લગભગ બેથી અઢી કલાક સુધી પ્રયાસ કર્યો, પણ રાફ્ટની ઊંચાઈ વધુ હોવાથી મૂર્તિ રાફ્ટ પર સ્થાપિત થઈ શકી નહીં.દરિયામાં જળસ્તર વધ્યું

એક તરફ મંડળ તરફથી કાર્યકરોની મૂર્તિ રાફ્ટમાં સ્થાપિત કરવા પ્રયાસ થઈ રહ્યો હતો. બીજી તરફ દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું હતું. એક સમયે તો લાલબાગચા રાજાની મૂર્તિ કમર સુધી પાણીમાં ઉભી કરાઈ હતી. પણ વિસર્જન થઈ શક્યુ નહીં. અત્યારસુધીમાં આ પ્રકારની સ્થિતિ પહેલી વાર સર્જાઈ છે. જેનાથી ભક્તો ભાવુક થયા છે.

પાણી ઉતર્યા બાદ થશે વિસર્જન

ભક્તો બાપ્પાની ક્ષમાયાચના કરી રહ્યા છે. પરંતુ દરિયામાં હાઈટાઈડનું એલર્ટ છે. જળસ્તર પણ સતત વધી રહ્યું છે. જેથી લાલબાગચા રાજા સર્વજનમ મંડળે નિર્ણય લીધો છે કે, તેઓ પાણી ઉતર્યા બાદ જ મૂર્તિનું વિસર્જન કરશે.

લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ, ચંદ્રગ્રહણના કારણે ચિંતા વધી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …
INDIA

LPG ગ્રાહકો આવી ભૂલ ન કરતાં નહીંતર ખાતું થઈ જશે ખાલી, કંપનીઓએ ઍલર્ટ જાહેર કર્યું | LPG Gas Delivery …

May 11, 2026
શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…
INDIA

શપથ ગ્રહણના એક દિવસ બાદ જ તમિલનાડુની વિજય સરકારમાં માથાકૂટ, સહયોગી થયા નારાજ | Tamil Nadu CM Vijay F…

May 11, 2026
બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…
INDIA

બંગાળમાં મમતાને ઝટકો, ભાજપ વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રસ્તાવને કોંગ્રેસ-ડાબેરીઓએ ફગાવ્યો | Mamata Bane…

May 11, 2026
Next Post
બનાસકાંઠાના સૂઈગામમાં 10 ઈંચ વરસાદ; સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાંથી અમદાવાદના 6 યુવકોનું રેસ્ક્યૂ | He…

બનાસકાંઠાના સૂઈગામમાં 10 ઈંચ વરસાદ; સાબરકાંઠાના પોળો ફોરેસ્ટમાંથી અમદાવાદના 6 યુવકોનું રેસ્ક્યૂ | He...

VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી | Alert issued t…

VIDEO: સાબરમતી નદીનું જળસ્તર વધતા ધોળકાના 20થી વધુ ગામમાં એલર્ટ, માઈકથી અપાઈ ચેતવણી | Alert issued t...

ટેરિફ ટેન્શન વચ્ચે અમેરિકાના ખાસ મિત્ર સાથે મોટી ડીલ કરી શકે છે ભારત! ટ્રમ્પને લાગશે ઝટકો

ટેરિફ ટેન્શન વચ્ચે અમેરિકાના ખાસ મિત્ર સાથે મોટી ડીલ કરી શકે છે ભારત! ટ્રમ્પને લાગશે ઝટકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

હળવદમાં પાછોતરા વરસાદથી ખરીફ પાકને મોટું નુકસાન | Heavy rains in Halvad cause major damage to Kharif…

7 months ago
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra…

અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra…

3 months ago
‘Operation Sindoor’ માટે ભારતે પાકિસ્તાનનું આ શહેર જ કેમ પસંદ કર્યું? લશ્કર-જૈશ સાથે કનેક્શન | why d…

‘Operation Sindoor’ માટે ભારતે પાકિસ્તાનનું આ શહેર જ કેમ પસંદ કર્યું? લશ્કર-જૈશ સાથે કનેક્શન | why d…

1 year ago
અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn…

અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News