gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત | ashoka pillar controversy in kash…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in INDIA
0 0
0
અશોક સ્તંભ તોડવા મામલે કાશ્મીરમાં વિવાદ વધ્યો, 25થી વધુની અટકાયત | ashoka pillar controversy in kash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ashok Stambh Controversy: શ્રીનગરમાં આવેલા પ્રસિદ્ધ હઝરતબલ દરગાહમાં લગાવવામાં આવેલા અશોક ચક્ર (રાષ્ટ્રીય પ્રતીક) ની તોડફોડના સંદર્ભે 25 થી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. આ ઘટના શુક્રવારની નમાજ પછી બની હતી, જેના કારણે વિસ્તારમાં વિવાદ અને રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફુટેજ અને અન્ય વીડિયોની તપાસના આધારે આ લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈની ઔપચારિક ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ

અશોક સ્તંભવાળી તકતી લગાવતા વિવાદ 

આ સમગ્ર વિવાદની શરુઆત ગુરુવારે હઝરતબલ દરગાહ પર અશોક સ્તંભ (રાષ્ટ્રીય પ્રતીક) વાળી તકતી લગાવવામાં આવી ત્યારે થઈ હતી. જ્યાં પયગંબર મોહમ્મદના પવિત્ર અવશેષ રાખવામાં આવ્યા છે. શુક્રવારની નમાજ પછી કેટલાક શ્રદ્ધાળુઓએ તેને ઇસ્લામિક એકેશ્વરવાદ (તૌહીદ) વિરુદ્ધ માનીને તોડી નાખી અને દૂર કરી દીધી.

આ ઘટના બાદ રાજકીય પક્ષો અને સંગઠનો પ્રતિક્રિયાઓ

નેશનલ કોન્ફરન્સ, પીડીપી અને સીપીઆઈ(એમ) એ આ પગલાને ભડકાઉ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવ્યું હતું અને વકફ બોર્ડના અધ્યક્ષ દરક્ષણ અંદ્રાબી સામે કાર્યવાહીની માંગ કરી હતી.

મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, વકફ બોર્ડે પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ. ધાર્મિક સ્થળોમાં સરકારી ચિહ્નનો ઉપયોગ થતો નથી. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે દરગાહ સરકારી સંસ્થાઓ નથી. તો, ભાજપે આ તોડફોડની નિંદા કરી હતી અને તેને આતંકવાદ અને અલગતાવાદને ફરીથી ઉપસાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

આ પણ વાંચો: લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ, ચંદ્રગ્રહણના કારણે ચિંતા વધી

આ દરમિયાન, દારક્ષન અંદ્રાબીએ તે લોકોને ‘ગુંડા’ કહ્યા અને તેમની સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, જાહેર સલામતી કાયદા હેઠળ કેસ દાખલ થવો જોઈએ. તેના જવાબમાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પહેલા માફી તો માંગવી જોઈતી હતી, હવે ધમકીઓનો આશરો લેવામાં આવી રહ્યો છે. વક્ફ બોર્ડે જનતાની લાગણીઓ સાથે રમત રમી રહી છે. પોલીસે આ મામલે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો છે અને તપાસ ચાલુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …
INDIA

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

May 10, 2026
બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …
INDIA

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

May 10, 2026
Next Post
બનાસકાંઠામાં ભારે વરસાદ: અમીરગઢમાં મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત | Heavy rains in Banaskantha …

બનાસકાંઠામાં ભારે વરસાદ: અમીરગઢમાં મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત | Heavy rains in Banaskantha ...

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા

ભાજપના વર્કશોપમાં વડાપ્રધાન મોદી સામાન્ય સાંસદ બની છેલ્લી હરોળમાં બેઠા

સૌરાષ્ટ્રમાં મેઘ – આડંબર વચ્ચે 34 તાલુકામાં ધીમી મેઘમહેર | Cloudy weather in Saurashtra light rain i…

સૌરાષ્ટ્રમાં મેઘ - આડંબર વચ્ચે 34 તાલુકામાં ધીમી મેઘમહેર | Cloudy weather in Saurashtra light rain i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

3 months ago
અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

અમેરિકા સાથે વિસ્તૃત વેપાર કરારથી ભારતની નિકાસમાં વધારો થવાની અપેક્ષા | Expanded trade agreement wit…

10 months ago
પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ | India Airstrikes 9 Terror…

પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, જામનગર-રાજકોટની ફ્લાઇટ્સ રદ | India Airstrikes 9 Terror…

1 year ago
સાવધાન! LPG બુકિંગના નામે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓની ‘માયાજાળ’, એક ભૂલ અને બેંક ખાતું સાફ | LPG…

સાવધાન! LPG બુકિંગના નામે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓની ‘માયાજાળ’, એક ભૂલ અને બેંક ખાતું સાફ | LPG…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News