gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાંચ કેસમાં બે નિવૃત્ત સહિત ત્રણ શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of three teachers in…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
લાંચ કેસમાં બે નિવૃત્ત સહિત ત્રણ શિક્ષકની જામીન અરજી નામંજૂર | Bail application of three teachers in…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ડભોઇ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં ક્વેરી
નહી કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા લાંચની માગણી કરવાના બનાવમાં સંડોવાયેલા ત્રણ
આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે ત્રણે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

કેસની વિગત એવી છે કે, ડભોઇ તાલુકામાં કુલ ૨૦ ગૃપ પ્રાથમિક શાળાઓ
આવેલી  છે. આ શાળાઓનું વર્ષ ૨૦૨૧-૨૨નું
ઓડિટ સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઇ સોલંકી (રહે.ગોત્રી)એ કર્યું હતું અને
ઓડિટમાં કોઇ ક્વેરી નહી કાઢવા માટે વસઇ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઇ પટેલે
એક ગૃપ શાળાના રૃા.૨ હજાર પ્રમાણે ૨૦ ગૃપ શાળાઓ માટે ઓડિટરને રૃા.૪૦ હજાર આપવા
માટે ડભોઇ તાલુકાના તમામ ગૃપ આચાર્યો પાસે રૃા.૨ હજારની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેણે એસીબીમાં ફરિયાદ નોંધવતા
લાંચના છટકામાં ઘનશ્યામભાઇ પટેલ (વસઇ પ્રાથમિક શાળા
, આચાર્ય), બુધ્ધિસાગર સોમાભાઇ પટેલ (નિવૃત્ત શિક્ષક), મહેન્દ્રસિંહ
સોલંકી (ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા
, આચાર્ય) અને મુકુંદભાઇ
ચૌહાણ (નિવૃત્ત શિક્ષક) ઝડપાઇ ગયા હતા
,જે તમામ આરોપી હાલ
જેલમાં છે.

જેલમાં રહેલા નિવૃત્ત શિક્ષક બુદ્ધિસાગર પટેલ અને મુંકુદભાઇ
ચૌહાણ તેમજ શિક્ષક  મહેન્દ્રસિંહ સોલંકીએ
જામીન અરજી મુકતા ન્યાયાધીશે તમામ અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચુકાદામાં
નોંધ્યું હતું કે
, આરોપીઓ સામે ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે
જામીન આપવાનું યોગ્ય જણાતું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે આરોપીઓ વચ્ચે મારામારી | Fight between two accused in murder ca…

વડોદરા સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે આરોપીઓ વચ્ચે મારામારી | Fight between two accused in murder ca...

જાંબુવા બ્રિજ પાસે ટેન્કર વરસાદના પાણીમાં ફસાઇ ગઇ | Tanker gets stuck in rainwater near Jambuwa Brid…

જાંબુવા બ્રિજ પાસે ટેન્કર વરસાદના પાણીમાં ફસાઇ ગઇ | Tanker gets stuck in rainwater near Jambuwa Brid...

પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe…

પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા | Pe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ઈન્દિરા બ્રિજની તિરાડો ‘ભ્રામક’ કે તંત્રનું ‘પાપ’ છુપાવવાનો પ્રયાસ? જનતાએ માંગ્યો ટેકનિકલ ર…

અમદાવાદ: ઈન્દિરા બ્રિજની તિરાડો ‘ભ્રામક’ કે તંત્રનું ‘પાપ’ છુપાવવાનો પ્રયાસ? જનતાએ માંગ્યો ટેકનિકલ ર…

9 months ago
ગાંધીનગરમાં બે દિવસ માટે રહેશે પાણીકાપ, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાશે પાણી વિતરણની સમસ્યા | …

ગાંધીનગરમાં બે દિવસ માટે રહેશે પાણીકાપ, શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાશે પાણી વિતરણની સમસ્યા | …

1 year ago
કરન્સી ઈન સર્ક્યુલેશનમાં 12 ટકાનો વધારો | Currency in circulation increases by 12 percent

કરન્સી ઈન સર્ક્યુલેશનમાં 12 ટકાનો વધારો | Currency in circulation increases by 12 percent

5 months ago
મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn…

મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News