gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી | Sehore lawyer cheated by investing in an…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
પશુઆહારના ધંધામાં રોકાણ કરાવી સિહોરના વકિલ સાથે છેતરપિંડી | Sehore lawyer cheated by investing in an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સિહોર પોલીસ મથકમાં 5 શખ્સો સામે ગુનો નોંધાયો

– અલગ-અલગ સમયે રોકાણ માટે પૈસા મેળવી કુલ રૂા. 1.25 કરોડની છેતરપિંડી કરી

ભાવનગર : સિહોરના સાગવાડી ગામે રહેતા વકિલ સાથે તેના પરિચિત કુંટુંબીઓઆએ પશુઆહારના ધંધામાં અલગ-અલગ સમયે રોકાણ કરાવી રૂ.૧.૨૫ કરોડની છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો છે.

સિહોરના સાગવાડી ગામે રહેતા અને સિહોરમાં વકીલાતનો વ્યવસાય કરતા કાંતિભાઈ ટપુભાઈ ચૌહાણે સિહોર પોલીસ મથકમાં વિનોદ બુધાભાઈ મકવાણા, દિપક બુધાભાઈ મકવાણા, જયસુખ ઘનશ્યામભાઈ, ભાર્ગવ દિનેશભાઈ, હિતેશ બાબુભાઈ મકવાણા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત તમામ સાથે તેમને ઘનિષ્ટ સંબંધ હોય વર્ષ ૨૦૨૨માં ઉક્ત વિનોદભાઈ તેમની ઓફિસે આવી પશુઆહારની લે-વેચના ધંધામાં નફો સારો મળતો હોવાથી આ ધંધા રોકાણની વાત કરી હતી. જેથી અલગ-અલગ સમયે તેમણે તથા તેમના દિકરા અને મિત્રો અને કુટુંબીઓએ કુલ ૧.૪૫ કરોડ રૂપિયાનું પશુઆહારના ધંધામાં રોકાણ કર્યું હતું. જેમાંથી ઉક્ત લોકોએ તેમને રૂ.૧૯.૧૯ લાખ પરત આપ્યા હતા અને બાકીના રૂ.૧.૨૫ કરોડ પરત નહી આપી તેમના રૂપિયા અંગત ઉપયોગ માટે વાપરી નાખ્ય હતા. આ અંગે સિહોર પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોધમાર વરસાદથી સાતમા નોરતે ખેલૈયાઓની મજા બગડી, પાર્ટી પ્લોટ-ક્લબના ગરબા રદ | Rain Dampens Navratri 2…
GUJARAT

September 29, 2025
વિશ્વ હૃદય દિવસ : ગુજરાતમાં 57 ટકા પુરુષોને હૃદયની સમસ્યા, યુવાનોમાં વધ્યુ પ્રમાણ | world heart day …

24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર | gu…

Next Post
બોટાદના શખ્સે પરણીત મહિલા સાથે દુષ્કર્મ આચર્યું | Man from Botad raped a married woman

જોરાવરનગરમાં રાવળદેવ સમાજના સ્મશાનના મુખ્ય માર્ગ પર કિચડથી નનામી પડવાનો ભય | Fear of mudslides on th…

જોરાવરનગરમાં રાવળદેવ સમાજના સ્મશાનના મુખ્ય માર્ગ પર કિચડથી નનામી પડવાનો ભય | Fear of mudslides on th...

ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટોરમાંથી હેર કંડિશનર, બોડી સ્પ્રે, કાજુ-બદામ ચોરતા બે મહિલા પકડાઈ | Two women caught stealing hair…

2 months ago
લગ્ન ન કરાવવા બાબતે ઝઘડો થતા દીકરાએ સગી માતાની હત્યા કરી, અમદાવાદના સોલામાં બની ઘટના | Son kills mot…

4 weeks ago
ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ CJI એ ઊઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે જુઓ શું કહ્યું | …

1 month ago
સોનું રૂ.1,02,500ની  વિક્રમી ટોચે : ક્રૂડતેલ ઉછળ્યા પછી ઝડપી ગબડયું

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News