gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
‘દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર…’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | supreme court…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court On Child Accident Compensation: સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં એક દુર્ઘટનાના દાવા મામલે સુનાવણી કરતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દુર્ઘટના કે અકસ્માતમાં બાળકના મૃત્યુ તથા તેના સ્થાયી રૂપે દિવ્યાંગ થવાના કિસ્સામાં તેને મળવાપાત્ર વળતરની રકમની ગણતરી કુશળ શ્રમિક રૂપે જ કરવામાં આવશે. રાજ્યમાં દુર્ઘટના સમયે કુશલ શ્રમિકનું જે લઘુત્તમ વેતન હશે, તેને બાળકની આવક રૂપે ગણી દાવાની રકમ નિર્ધારિત કરવામાં આવશે. જેના માટે દાવેદાર વ્યક્તિને સુપ્રીમ કોર્ટે લઘુત્તમ વેતન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા પડશે. 

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો આમ નહીં થાય તો આ દસ્તાવેજો રજૂ કરવાની જવાબદારી વીમા કંપનીની રહેશે. આ ચુકાદાની નોટિફિકેશન તમામ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સને મોકલવામાં આવશે. જેથી આ નિર્દેશોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરી શકાય.

સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

અત્યારસુધી અકસ્માત કે દુર્ઘટનામાં બાળકના મૃત્યુ કે તેના સ્થાયી દિવ્યાંગ થવાની સ્થિતિમાં નુકસાનની ગણતરી નોશન ઈન્કમ (કાલ્પનિક આવક, વર્તમાનમાં રૂ. 30000 પ્રતિ વર્ષ) અનુસાર થતી હતી. હવે રાજ્યમાં કુશળ શ્રમિકોના લઘુત્તમ વેતનના આધારે નુકસાનીનું વળતર ગણવામાં આવશે. હાલ મધ્ય પ્રદેશમાં કુશળ કામદારોનું લઘુત્તમ વેતન માસિક ધોરણે રૂ. 14844 અર્થાત દિવસનું રૂ. 495 છે.  સુપ્રીમ કોર્ટે આ દરના આધારે મૃતક બાળક તથા દિવ્યાંગ બાળકને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ તમામ મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સમાં મોકલવા નિર્દેશ કર્યો છે.

આ પણ વાંચોઃ BIG NEWS | નેપાળમાં સોશિયલ મીડિયા બંધ કરાતાં યુવાનો સંસદમાં ઘૂસ્યા, કાઠમંડુમાં કરફ્યુ

શું હતો કેસ?

ઈન્દોરમાં રહેતા આઠ વર્ષીય હિતેશ પટેલ 14 ઓક્ટોબર, 2012ના રોજ તેના પિતા સાથે રસ્તા પર ઉભો હતો, ત્યારે અચાનક એક વાહને ટક્કર મારી હતી. હિતેશને ગંભીર ઈજા થઈ હતી. જેના લીધે તેને કાયમી દિવ્યાંગતા આવી હતી. મોટર અકસ્માત ટ્રિબ્યુનલ સમક્ષ તેને રૂ. 10 લાખ વળતર ચૂકવવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ટ્રિબ્યુનલે તેને 30 ટકા દિવ્યાંગતા આવી હોવાનું કહી રૂ. 3.90 લાખ વળતર ચૂકવવા આદેશ વીમા કંપનીને આપ્યો હતો. આ  નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે તેના વળતરની રકમ વધારી રૂ. 8.65 લાખ કરી હતી. જેથી બાદમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટે હિતેશને રૂ. 35.90 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર...', સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર-રાજકોટ હાઇવે રોડ પર પદયાત્રીના કેમ્પ માટે ઊભા કરાયેલા ડોમ સાથે ટ્રક ભટકાડી નુકસાની પહોંચાડનાર…

જામનગર-રાજકોટ હાઇવે રોડ પર પદયાત્રીના કેમ્પ માટે ઊભા કરાયેલા ડોમ સાથે ટ્રક ભટકાડી નુકસાની પહોંચાડનાર...

નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં છના મોત, 80 ઈજાગ્રસ્ત | nepa…

નેપાળમાં સોશિયલ મીડિયા બૅન થતાં બબાલ, યુવાનો સંસદમાં ઘૂસ્યા, ફાયરિંગમાં છના મોત, 80 ઈજાગ્રસ્ત | nepa...

ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે વિપક્ષના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે દેખાવો | Monsoon Session: C…

ગુજરાત વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે વિપક્ષના ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે દેખાવો | Monsoon Session: C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET UG માં 99.99 પર્સન્ટાઈલ આવ્યા, છતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, કહ્યું- મારે ડૉક્ટર નથી બનવું …

NEET UG માં 99.99 પર્સન્ટાઈલ આવ્યા, છતાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, કહ્યું- મારે ડૉક્ટર નથી બનવું …

9 months ago

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

8 months ago
પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…

3 months ago
લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં : સુરતમાં દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ …

લોકો વેકેશનની રજા ભોગવવાના મુડમાં : સુરતમાં દિવસે રસ્તા સુમસામ તો રાત્રીના હોટલ-રેસ્ટોરન્ટ હાઉસ ફુલ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News