gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર સ્ટંટબાજનો વધુ એક વિડિયો સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું | video of …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર સ્ટંટબાજનો વધુ એક વિડિયો સામે આવતાં પોલીસ તંત્ર દોડતું થયું | video of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગરના ખંભાળિયા હાઇવે રોડ પર થોડા થોડા દિવસોના અંતરે બાઈક પર સ્ટંટ કરનારાઓના વિડીયો સામે આવતા જાય છે, ત્યારે પોલીસ તંત્ર આવા બાઇકર્સને શોધવા માટે કવાયત કરી રહી છે.

ગઈકાલે રવિવારના દિવસે વરસાદી વાતાવરણની વચ્ચે એક બાઈક ચાલક સ્ટંટ કરતાં જોવા મળ્યો હતો. જામનગરથી જોગવડ તરફ જવાના માર્ગે બાઈક સવાર પોતાના બાઈકમાં સુતા સુતા ફૂલ સ્પીડમાં પોતાનું વાહન ચલાવતાં જોવા મળ્યો હતો, એટલું જ માત્ર નહીં તેની પાછળ કારમાં આવી રહેલો એક શખ્સ તેનો વિડીયો પણ બનાવી રહ્યો હતો, અને તે વિડિયો ગઈકાલે દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.જેથી પોલીસ તંત્ર સતર્ક બન્યું છે, અને આવા બાઈકર્સને શોધી રહ્યું છે. હાઈવે રોડ પર ભારે વાહનોની અવર-જવરની વચ્ચે આવા સ્ટંટબાજો અકસ્માત નોતરે તેવી પરિસ્થિતિમાં અને જોખમ ભરી રીતે બાઈક ચલાવતા હોવાથી અન્ય વાહનચાલકોને પણ ભયમાં મૂકી દે તેવી પરિસ્થિતિ સર્જતા હોય છે. 

તાજેતરમાં જ જામનગર-રાજકોટ હાઈવે રોડ પર બાઈકના સ્ટંટના વિડીયો સામે આવ્યા હતા, અને એક બાઈક સવાર ટ્રક સાથે ટકરાઈને મૃત્યુ પામ્યો હતો. જે ઘટના હજુ તાજી છે? અને ફરી આવો કોઈ અકસ્માત ન સર્જાય, તે પહેલાં પોલીસ તંત્રએ આવા બાઇકર્સને શોધી કાઢી તેઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ તેવી માગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઈંધણનું સંકટ?: ગોધરા અને શહેરાના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ, આકરી ગરમીમાં વાહનોની…
GUJARAT

May 14, 2026
અમરેલી: રાજુલામાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, કાળઝાળ ગરમીમાં નહાવા પડ્યા હતા | Two Boys Drown …

ઈંધણ બચાવવા દમણ-દીવ પ્રશાસનની નવી ગાઈડલાઈન: પ્રખ્યાત બીચ બનશે ‘નો વ્હીકલ ઝોન’, વર્ક ફ્રોમ હોમ અને જા…

Next Post
જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું …

જામનગર નજીક લાલપુર બાયપાસ નજીકની સોસાયટીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં પોલીસ તંત્ર દોડતું થયું ...

ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા | Bharuc…

ભરૂચના વટારીયા ગામ ખાતેના ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ ઉપર એલસીબીનો દરોડો, 6 જુગારીઓ ઝડપાયા | Bharuc...

વડોદરામાં વિશ્વામિત્રીમાંથી પાણી ઉતરવાનું શરૂ થતા તંત્રે અને લોકોએ રાહત અનુભવી | Authorities and peo…

વડોદરામાં વિશ્વામિત્રીમાંથી પાણી ઉતરવાનું શરૂ થતા તંત્રે અને લોકોએ રાહત અનુભવી | Authorities and peo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપીઓના બેંક એકાઉન્ટની તપાસ | Bank accounts of four accused including the m…

8 months ago
કરોડોની મિલકત જાળવવામાં વડોદરા જિલ્લા પંચાયત નિષ્ફળ,મહત્વની જમીનો સરકારે લઇ લીધી | Vadodara District…

5 months ago
મોરબીમાં સડેલાં સરકારી અનાજનો જથ્થો સળગાવીને નાશ કરવા રહસ્યમય ષડયંત્ર! | Mysterious conspiracy to bu…

1 year ago
પકડી રાખી ચાકુના ઘા મારતા યુવક સારવાર હેઠળ | Ewe anuon atake ren ketilas

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News