gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in INDIA
0 0
0
‘નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ’, બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી | sc dismisses t…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Defamation case against Chief Minister Revanth Reddy: સુપ્રીમ કોર્ટે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી સામેની અરજી ફગાવી દીધી છે, જેમાં 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન અનામત પર ભાજપ વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓને કારણે તેમની સામે થયેલા કેસને રદ કરવાના હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટને રાજકીય લડાઈનું મંચ ન બનાવો

ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેન્ચે સોમવારે આ કેસને ફગાવી દેતાં કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટને રાજકીય લડાઈ લડવાનું મંચ બનાવવું ન જોઈએ. જો તમે રાજકારણી છો, તો તમારે આવી બધી બાબતો સહન કરવા માટે ‘જાડી ચામડી’ રાખવી જોઈએ.’

કોર્ટે શું કહ્યું?

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે કહ્યું કે, ‘અમે આ મામલામાં દખલ કરવા માટે ઈચ્છુક નથી. અમે વારંવાર કહી રહ્યા છીએ કે આ કોર્ટનો ઉપયોગ રાજકીય લડાઈ માટે ન કરો. અરજી ફગાવી દેવામાં આવે છે. જો તમે રાજકારણી છો, તો તમારે જાડી ચામડી રાખવી જોઈએ.’

અરજીમાં શું આરોપ હતા?

ભાજપની તેલંગાણા શાખાએ મે 2024માં રેડ્ડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પાર્ટી વિરુદ્ધ અપમાનજનક અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રી રેડ્ડીએ તેલંગાણા કોંગ્રેસ સાથે મળીને એક ખોટી અને શંકાસ્પદ રાજકીય વાત ઊભી કરી હતી કે જો ભાજપ સત્તા પર આવશે, તો તે અનામત ખતમ કરી દેશે. ફરિયાદકર્તાએ દાવો કર્યો કે આ કથિત અપમાનજનક ભાષણથી એક રાજકીય પક્ષ તરીકે ભાજપની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે.

નીચલી કોર્ટમાં શું થયું હતું?

એક નીચલી કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટમાં કહ્યું હતું કે રેડ્ડી વિરુદ્ધ તત્કાલીન ભારતીય દંડ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 125 હેઠળ માનહાનિનો પ્રથમ દૃષ્ટિએ કેસ બને છે. કલમ 125 ચૂંટણીના સંબંધમાં વિવિધ વર્ગો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે. રેડ્ડીએ નીચલી કોર્ટના આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો અને દલીલ કરી કે ફરિયાદમાં લગાવેલા આરોપો તેમના વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કોઈ કેસ બનાવતા નથી. તેમણે દલીલ કરી કે રાજકીય ભાષણોને માનહાનિનો વિષય બનાવી શકાય નહીં.

હાઈકોર્ટે શું કહ્યું હતું?

હાઈકોર્ટે બાદમાં ટિપ્પણી કરી, ‘ભલે આ કોર્ટ એ સ્વીકારી લે કે ફરિયાદકર્તા ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય એકમનો સભ્ય છે અને તેને ભારતીય જનતા પાર્ટીનો સભ્ય માની શકાય છે, તેમ છતાં સત્તાના અભાવમાં ફરિયાદ વિચારણાને લાયક નથી.’

આ પણ વાંચો: ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, પૂછપરછમાં કહ્યું- અભિનેત્રીને મળવું છે

કોર્ટે કહ્યું હતું કે ન તો ફરિયાદકર્તા કે ન તો તેના પ્રતિનિધિને ભાજપના રાષ્ટ્રીય એકમ તરફથી ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે કહ્યું, ‘રાજકીય ભાષણોને ઘણીવાર વધારીને રજૂ કરવામાં આવે છે. આવા ભાષણો માનહાનિકારક છે એવો આરોપ લગાવવો, એક વધુ અતિશયોક્તિ છે.’ રેડ્ડીની અરજી સ્વીકારતાં હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશ અને કેસ સંબંધિત કાર્યવાહીને રદ કરી દીધી હતી.

'નેતા છો તો જાડી ચામડી રાખવી જોઈએ', બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપની અરજી ફગાવી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર નસેડી ચાલકે ઓવર સ્પીડમાં કાર દોડાવી અબોલ ગાયને અડફેટે લીધી | A drunk dri…

વડોદરામાં સમા કેનાલ રોડ ઉપર નસેડી ચાલકે ઓવર સ્પીડમાં કાર દોડાવી અબોલ ગાયને અડફેટે લીધી | A drunk dri...

ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, પૂછપરછમાં કહ્યું- અભિનેત્રીને મળવું છે | pakistani i…

ઈન્ટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાની ઘૂસણખોર પકડાયો, પૂછપરછમાં કહ્યું- અભિનેત્રીને મળવું છે | pakistani i...

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે ‘ગરબા મહોત્સવ’, ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરા…

ગુજરાત સરકાર રાજ્ય બહાર યોજશે 'ગરબા મહોત્સવ', ઉદયપુરમાં પ્રી-નવરાત્રિ, દિલ્લીમાં શરદપૂનમે પોસ્ટ નવરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

એરફોર્સનું એએન-32 વિમાન ક્રેશ : પાંચ જવાનો શહીદ | Air Force AN 32 aircraft crashes: Five soldiers ma…

2 weeks ago
જામનગરમાં 65 વર્ષની મહિલા પાસેથી તેના પાડોશમાં જ રહેતા શખ્સે રોકાણના બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધાન…

જામનગરમાં 65 વર્ષની મહિલા પાસેથી તેના પાડોશમાં જ રહેતા શખ્સે રોકાણના બહાને રૂપિયા 15 લાખ પડાવી લીધાન…

7 months ago
હચમચાવી દેનારી ઘટના: સરપંચ બનવા માટે ત્રણ સંતાનોના બાપે દીકરીની કરી હત્યા, પોલીસે કેસ ઉકેલ્યો | maha…

હચમચાવી દેનારી ઘટના: સરપંચ બનવા માટે ત્રણ સંતાનોના બાપે દીકરીની કરી હત્યા, પોલીસે કેસ ઉકેલ્યો | maha…

5 months ago
ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી | Despite the decrease in rain…

ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી | Despite the decrease in rain…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News