gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા! જોકે આ જિલ્લામાં હજુ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી | Guja…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા! જોકે આ જિલ્લામાં હજુ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી | Guja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Updates : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે આજે સોમવારે (8 સપ્ટેમ્બર) રાત્રે 10 વાગ્યા સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના 13થી વધુ જિલ્લામાં ભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે હવે આવતીકાલ મંગળવાર(9 સપ્ટેમ્બર)થી મેઘરાજા વિરામ લે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જોકે, કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 

ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા! જોકે આ જિલ્લામાં હજુ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી 2 - image

આવતીકાલે ફક્ત કચ્છમાં યલો એલર્ટ

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે આવતીકાલ(9 સપ્ટેમ્બર)થી રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે. જેમાં કાલે ફક્ત કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કુલ 12 જિલ્લામાં ઍલર્ટ

જ્યારે 9 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના તમામ જિલ્લાના છૂટછાવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. જોકે, આવતીકાલ મંગળવાથી રાજ્યમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
Next Post
સાવરકુંડલાની પાંચ દીકરીઓ સમાજ માટે પ્રેરણા બની, પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર પણ કર્યા | Five daught…

સાવરકુંડલાની પાંચ દીકરીઓ સમાજ માટે પ્રેરણા બની, પિતાને કાંધ આપી અંતિમ સંસ્કાર પણ કર્યા | Five daught...

‘સત્તાના નશામાં સૂતેલા મેયરને જગાડવા આવ્યા છીએ’: જામનગરમાં કોંગ્રેસનો ઢોલ-નગારા સાથે લોકસમસ્યાના મુદ…

'સત્તાના નશામાં સૂતેલા મેયરને જગાડવા આવ્યા છીએ': જામનગરમાં કોંગ્રેસનો ઢોલ-નગારા સાથે લોકસમસ્યાના મુદ...

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર | Monso…

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર | Monso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રાજકીય લડત જનતાની વચ્ચે જઈને લડો, EDનો ઉપયોગ કેમ કરો છો?’, સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી | supreme court on enforcement directorate ed over fighting political battles

1 year ago
મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન | Farmers troubled by the harassment of smuggle…

મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન | Farmers troubled by the harassment of smuggle…

10 months ago
કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Bombay Hi…

11 months ago
યોગા શીખવતા માસ્ટરે હિપ્નોટાઇઝ કરી મારી સાથે દુષ્કર્મ કર્યું | Yoga teacher hypnotized me and raped …

યોગા શીખવતા માસ્ટરે હિપ્નોટાઇઝ કરી મારી સાથે દુષ્કર્મ કર્યું | Yoga teacher hypnotized me and raped …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News