gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર | Monso…

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર | Monso…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Monsoon Updates : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે નદી-નાળા, ડેમ છલકાયા છે, તો અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. જ્યારે રાજ્યના 392 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતમાં સિઝનનો 106 ટકા વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ(SEOC), આજે સોમવારે જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ પ્રમાણે આ વર્ષે સિઝનનો 943 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના 24 તાલુકામાં 251થી 500 મિ.મી., 143 તાલુકામાં 501થી 1000 મિ.મી. અને 84 તાલુકામાં 1000 મિ.મી.થી વધુ વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર 2 - image

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં કચ્છના લખપતમાં 5.12 ઇંચ, રાપરમાં 4.72 ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં 4.29 ઇંચ, કચ્છના ભચાઉમાં 4.13 ઇંચ અને નખત્રાણામાં 3.58 ઇંચ વરસાદ વરસ્યો છે. 

132 ડેમ હાઇ ઍલર્ટ

ગુજરાતના 206 ડેમમાંથી 132 ડેમ હાઇ ઍલર્ટ, 19 ઍલર્ટ અને 14 ડેમને લઈને વોર્નિંગ જાહેર કરી છે. જેમાં 101 જેટલાં ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 64 ડેમ 70થી 100 ટકા જેટલા ભરાયા છે. તેમજ નર્મદા ડેમની સ્થિતિની વાત કરીએ તો તે 91 ટકા ભરાયો છે. 

આ પણ વાંચો: VIDEO: ગુજરાતના 132 ડેમ હાઈ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ

8357 લોકોનું સ્થળાંતર

ગુજરાત SEOCના આંકડા મુજબ, ગત 1 જૂન, 2025થી આજે 8 સપ્ટેમ્બર, 2025 સુધીમાં ચોમાસાની સિઝનમાં અતિભારે વરસાદને લઈને રાજ્યમાં કુલ 8357 લોકોનું સ્થળાંતર કરાયું છે, જ્યારે આપત્તિજનક સ્થિતિમાં 1154 લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. 

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર 3 - image

રાજ્યના 392 રસ્તા બંધ

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106 ટકા વરસાદ: 84 તાલુકામાં 40 ઇંચથી વધુ, કુલ 8357 લોકોનું સ્થળાંતર 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 132 dams …

VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 132 dams ...

વડોદરા: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર…

વડોદરા: જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી હાઈકોર્ટે ફગાવી, કોર્પોરેશનને જમીનનો કબજો લેવા ટકોર...

અમદાવાદમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના: પાન-મસાલા માગવાની બાબતે બબાલ, યુવકનું લાફો ઝીંકતા મોત | Youth die…

અમદાવાદમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના: પાન-મસાલા માગવાની બાબતે બબાલ, યુવકનું લાફો ઝીંકતા મોત | Youth die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપને કચરા કૌભાંડમાં કેટલા પૈસા મળ્યા તેની જાહેરાત કરે પહેલા વિપક્ષ સસ…

સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપને કચરા કૌભાંડમાં કેટલા પૈસા મળ્યા તેની જાહેરાત કરે પહેલા વિપક્ષ સસ…

5 months ago
ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ પાંચ વર્ષમાં વેપાર 120 અબજ ડોલર થશે | Historic free trade de…

ભારત-યુકે વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલ પાંચ વર્ષમાં વેપાર 120 અબજ ડોલર થશે | Historic free trade de…

1 year ago
અપીલ સબ કમિટી સમક્ષ લાંચકાંડમાં ઝડપાયેલ ફાયર જમાદારે ફરજ ઉપર હાજર કરવા અપીલ કરી | Before the Appeal …

અપીલ સબ કમિટી સમક્ષ લાંચકાંડમાં ઝડપાયેલ ફાયર જમાદારે ફરજ ઉપર હાજર કરવા અપીલ કરી | Before the Appeal …

5 months ago
દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન:-

દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન:-

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News