gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટને 33 ટકા પાણી પૂરું પાડતો આજી છલકાયો, 4 માસ સુધી ચાલશે | Aji which supplies 33 percent of wat…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
રાજકોટને 33 ટકા પાણી પૂરું પાડતો આજી છલકાયો, 4 માસ સુધી ચાલશે | Aji which supplies 33 percent of wat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દાયકાઓથી હરવા ફરવાનું સ્થળ હોવાથી લોકોનો આત્મીય નાતો 

રોજ ૧૪ કરોડ લિટરનો તોતિંગ ઉપાડ કરીને ૬.૫૦ લાખ લોકોને પાણી વિતરણ, ગત વર્ષે ૨.૮૪ ફૂટે,આ વર્ષે ૧.૮૦ ઈંચે  ઓવરફ્લો 

રાજકોટ: રાજકોટમાં ઈ.સ.૧૯૫૪માં બંધાયેલો અને હાલ ૯૧૭ એમ.સી.એફટી.ની સંગ્રહક્ષમતા અને ૨૯ ફૂટની ઉંડાઈ ધરાવતો આજી-૧ જળાશય બે દિવસથી છલોછલ ભરાયેલો હતો અને આજે ઈંચમાં છલકાયો પણ હરખ મીટરમાં છલકાયો હતો. રાજકોટની કૂલ જળમાંગ ૪૨ કરોડ લિટરને પાર થઈ છે ત્યારે આ ડેમથી ૩૩ ટકા પાણી ઉપાડાય છે અને છલકાયેલો ડેમ ૪ માસ ચાલશે તેમ મનપા સૂત્રોએ જણાવ્યું છે.

ગત વર્ષે ૨.૮૫ ફૂટનો ઓવરફ્લો થયો હતો અને આ વર્ષે માત્ર ૧.૮ ઈંચથી ઓવરફ્લો થયો છે. સિંચાઈ વિભાગ હસ્તકનો આ ડેમ પીવાના પાણી માટે અનામત છે પરંતુ, વર્ષોની માંગણી છતાં મનપાને તે સોંપવામાં આવેલ નથી. આ સ્થળ રાજકોટવાસીઓ માટે હરવા ફરવાનું એકમાત્ર રોડ ટચ સ્થળ રહ્યુ હતું જેના કારણે શહેરીજનોના અનેક બાળપણ,યુવાનીના સંસ્મરણો ડેમ વિસ્તાર સંગ્રહીને બેઠો છે.આ અન્વયે આજે નજીવો ઓવરફ્લો થતાં જ મેયર,ચેરમેન સહિત પદાધિકારીઓએ હરખ વ્યક્ત કરવા ડેમ પર પહોંચીને શ્રીફળ પધરાવીને જળદેવતાનું અભિવાદન કર્યું હતું. 

મનપાસૂત્રો અનુસાર રાજકોટના ઈસ્ટઝોન વિસ્તારમાં ૬.૫૦ લાખ લોકોને આ ડેમથી પાણી વિતરણ થાય છે અને રોજ ૧૪ કરોડનો તોતિંગ ઉપાડ કરાતો હોવાથી આજે છલકાયા પછી તેમાંથી તા.૩૧ જૂન સુધી પાણીનો ઉપાડ કરી શકાશે.  જો કે ડેમ સૌની યોજનાથી જોડાયેલો હોય વર્ષમાં બે વાર તે છલકાય એટલું પાણી આ યોજનાથી ઠાલવવામાં આવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …
GUJARAT

April 13, 2026
‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

Next Post
હરિયાણામાં ભારે વરસાદ, વિવિધ ઘટનાઓમાં વધુ 12 લોકોનાં મોત

પ્રતિ કામદાર ૩૦ લાખનો વીમો લેવા પરિપત્ર , અમદાવાદ પૂર્વ અને ઉત્તરમાં દસ દિવસથી ગટર સફાઈ બંધ | Circul…

પ્રતિ કામદાર ૩૦ લાખનો વીમો લેવા પરિપત્ર , અમદાવાદ પૂર્વ અને ઉત્તરમાં દસ દિવસથી ગટર સફાઈ બંધ | Circul...

એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં વોર્ડ નં.૦૩માં ગટરની સફાઈના અભાવે નર્કાગાર જેવી સ્થિતિ | Hell like situation in Ward N…

5 months ago
જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં પરપ્રાંતિય મહિલાની હત્યા કરનાર આરોપી પાસે રી-કન્સ્ટ્રકશન કરાવાયા બાદ જેલ…

2 weeks ago
અમે હાથ પગ જોડતાં રહ્યા પણ…’ બુલડોઝર એક્શન બાદ ભાઈને ગુમાવનારા ભાજપ નેતાની વ્યથા | bjp mandal adhy…

9 months ago
સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહીઃ સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર | Dwarka De…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News